- નેશનલ
રક્ષાબંધન પર રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીનો ‘સ્નેહ અને આદર’ ભર્યો સંદેશ, વડાપ્રધાને પણ પાઠવી શુભેચ્છા
નવી દિલ્હી: આજે દેશ અને દુનિયામાં વસતા ભારતીયોને ત્યાં રક્ષાબંધન(Rakshabnadhan)નો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. એવામાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાઈઓ અને બહેનો વચ્ચેના “અતુટ પ્રેમ”ના તહેવાર રક્ષાબંધનની…
- નેશનલ
પછી કહેતા નહીં કે નહોતું કીધું…..આજે રાતે આકાશમાં જોવા મળશે અદભૂત નજારો
આજે માત્ર રક્ષાબંધન કે શ્રાવણનો સોમવાર જ નથી, પરંતુ આજે અવકાશમાં એક અલગ જ નજારો જોવા મળશે. આજે રાતે આકાશમાં 30 ટકા વધુ ચંદ્રપ્રકાશ જોવા મળશે. ચંદ્ર આજે 14 ટકા મોટો દેખાશે. મતલબ કે આજે આકાશમાં ચંદ્ર નહીં, પણ સુપરમૂન…
- નેશનલ
પદ્મ પુરસ્કારથી સન્માનિત 70 થી વધુ ડોક્ટરોએ વડા પ્રધાન મોદીને પત્ર લખી આ માંગ કરી
નવી દિલ્હી: કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata Rape and Murder case) બાદ દેશભરમાં આક્રોશ છે, એવામ પદ્મ પુરસ્કારથી સન્માનિત 70 થી વધુ ડોકટરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને (Letter to PM Modi) તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા…
- નેશનલ
ધારણ કરો આ ખાસ રત્નો, લોહચુંબકની જેમ ખેંચાઈ આવશે પૈસા…
જયોતિષ શાસ્ત્રમાં અને વાસ્તુ શાસ્ત્રમાં જે રીતે આર્થિક તંગી દૂર કરવાના વિવિધ ઉપાયો અને ટોટકા જણાવવામાં આવ્યા છે એ જ રીતે રત્નશાસ્ત્રમાં વીંટીમાં કે અન્ય કોઈ પણ રીતે રત્ન ધારણ કરવાનું મહત્વ ખૂબ જ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. રત્ન શાસ્ત્રમાં…
- આપણું ગુજરાત
આજે શ્રાવણનો ત્રીજો સોમવારઃ સોમનાથ મંદિરમાં ભકતોનું ઘોડાપૂર ઉમટયું
ગીર-સોમનાથઃ આજે શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવ મંદિર(Somanth Temple)માં ભકતોનુ ઘોડાપૂર દર્શન માટે ઉમટયું છે. આજે રક્ષાબંધન અને સોમવાર હોવાથી ભકતો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટયા છે. હરહર મહાદેવના નાદથી શિવાલય ગુંજી રહ્યુ છે. ત્રીજા સોમવારે દર્શન માટે લાઈનો લાગી:…
- આપણું ગુજરાત
આજે રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની અગાહી
અમદાવાદ: આજે ગુજરાતમાં રક્ષાબંધનના રોજ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ(Rain in Gujarat)ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં 21મી ઓગસ્ટથી ફરી એક વખત ચોમાસુ જામવાની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર- કચ્છને બાદ કરતાં ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે. જેમાં 21…
- ઇન્ટરનેશનલ
રોબર્ટ કિયોસાકીની રોકાણકારોને સલાહ; જોખમ વધી રહ્યું છે, આ તરફ રોકાણ કરો
છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરના શેરબજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘણા દેશોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની પણ આવી જ હાલત છે, ચીન તેનું ઉદાહરણ છે. એવામાં રોકાણકારો મુંજવણમાં છે કે શું કરવું, કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ. પ્રખ્યાત પુસ્તક ‘રિચ ડેડ…
- નેશનલ
આ 4 રાશિની મહિલાઓને રાખો ખુશ, તેઓ ગુસ્સામાં કહે છે તે બધું જ સાચું!
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓ છે. જેમના ગુણ, અવગુણ, સ્વભાવ, વ્યક્તિત્વ અને પસંદ-નાપસંદ એકબીજાથી અલગ છે. જો કે, કેટલીક રાશિઓ છે જે તેમના જીવનસાથી માટે ભાગ્યશાળી હોય છે. આજે અમે તમને વૈદિક જ્યોતિષમાં દર્શાવેલ તે 4 રાશિઓ વિશે…
- નેશનલ
ઉત્તર પ્રદેશના બુલંદશહેર ભીષણ માર્ગ અકસ્માતમાં 10 ના મોત
બુલંદશહેર: બુલંદશહેરના સલેમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ અને મેક્સ ગાડી વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. ગ્રામજનોની મદદથી પોલીસે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત…
- નેશનલ
રાહુલ ગાંધીનો મોદી સરકાર પ્રહાર, કહ્યું UPSC ના બદલે RSSથી થઈ રહી છે ભરતી, અનામત છીનવવાનો પ્રયાસ
નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi)ફરી એકવાર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે UPSC દ્વારા હાથ ધરવામાં આવેલી ભરતીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ સરકાર યુપીએસને બદલે આરએસએસ દ્વારા મોટી જગ્યાઓ માટે…