- નેશનલ
આખી ટ્રેન ઉપરથી પસાર થઇ ગઇ, સમજદારીથી મહિલાનો બચી ગયો જીવ, જુઓ વીડિયો
હૈદરાબાદઃ રેલવે ટ્રેક પર રોજના હજારો અકસ્માત થતા હોય છે અને લોકોના દર્દનાક મૃત્યુ થતા હોય છે, પણ ક્યારેક આંતરિક સૂઝબૂઝ અને સમયસૂચકતાને કારણે કોઇક કોઇક વ્યક્તિના જીવ બચી પણ જતા હોય છે. આવો જ એક વિરલ કિસ્સો તેલંગણામાંથી જાણવા…
- સ્પોર્ટસ
રમીઝ રાજાએ કહ્યું, ‘ભારત સામે હાર્યા છીએ ત્યારથી પાકિસ્તાન…’
કરાચી: પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી જ વખત બાંગ્લાદેશ સામે હારી ગયું અને એ પણ પોતાની ધરતી પર (રાવલપિંડીમાં) આ હારની નાલેશી થઈ એટલે પાકિસ્તાન ક્રિકેટમાં નિરાશા છવાઈ ગઈ છે અને કેપ્ટન શાન મસૂદની તથા તેની ટીમની ખૂબ ટીકા થઈ…
- આમચી મુંબઈ
મંડપ ઊભો કરવા અત્યાર સુધી ૧૨૦૦ ગણેશમંડળોની ઓન લાઈન અરજી: મંજૂરી માટે ૩૧૧ મંડળોને
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને મંડપ ઊભો કરવા માટે મંજૂરી લેવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ઓનલાઈન વન વિન્ડો સિસ્ટમની સગવડ છ ઑગસ્ટથી ઉપલબ્ધ કરી આપી છે, જેમાં રાજ્ય સરકારના નિર્ણય મુજબ છેલ્લા ૧૦ વર્ષથી નિયમ અને કાયદાનું પાલન કરનારા સાર્વજનિક…
- નેશનલ
Kolkata રેપ અને મર્ડર કેસને ઉકેલવા સીબીઆઇ સક્રિય, 10માં દિવસે પણ સંદીપ ઘોષની પૂછતાછ
નવી દિલ્હીઃ કોલકાતામાં(Kolkata)ટ્રેઇની મહિલા ડૉક્ટર રેપ અને મર્ડર કેસને લઈને દેશમાં વિરોધ ચરમસીમા પર છે. આ કેસની તપાસ હાલ સીબીઆઈ કરી રહી છે. આ ટ્રેઇની મહિલા ડોક્ટર બળાત્કાર હત્યા કેસનો ભેદ ઉકેલવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સીબીઆઈના જણાવ્યા…
- આપણું ગુજરાત
રહી રહીને અમદાવાદ પર મેઘો થયો મહેરબાન, ઠેર ઠેર પાણી ભરાયા, વૃક્ષો ધરાશાયી
અમદાવાદઃ મે મહિનાથી સખત ગરમી અને બફારો સહ કરતા અમદાવાદના રહેવાસીઓ પર સાતમ-આઠમના દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. ત્રણેક દિવસથી જામેલા વરસાદી માહોલ વચ્ચે ગઈકાલ મોડી રાતથી અમદાવાદ શહેર અને જિલ્લામાં સારો વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પાંચેક ઈંચ વરસાદ…
- સ્પોર્ટસ
વેસ્ટ ઇન્ડિઝે સાઉથ આફ્રિકાને સતત આટલામી સિરીઝમાં હરાવ્યું…
Tarouba: વેસ્ટ ઈન્ડિઝે રવિવારે સાઉથ આફ્રિકાને લાગલગાટ ત્રીજી ટી-20 સિરીઝમાં હરાવીને શ્રેણી વિજયની હૅટ-ટ્રિક કરી હતી. પેસ બોલર રોમારિયો શેફર્ડ (4-0-15-3) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.એઇડન માર્કરમની કેપ્ટન્સીમાં સાઉથ આફ્રિકાની ટીમ 180 રનના ટાર્ગેટ સામે 19.4 ઓવરમાં 149…
- આમચી મુંબઈ
સીએસએમટી અને મસ્જિદ બંદર સ્ટેશન વચ્ચેના કર્ણાક બ્રિજનું કામ ફરી વિલંબમાં
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને મસ્જિદ બંદર રેલવે સ્ટેશન વચ્ચે આવેલા લગભગ દોઢસો વર્ષ જૂના કર્ણાક બ્રિજનું કામ ફરી અટવાયું છે. પુલ માટે ગર્ડર બેસાડવા માટેનું કામ લાંબા સમયથી અટવાયેલું છે, તે માટે રેલવે પાસેથી…
- આપણું ગુજરાત
Janmashtami ને લઇને દ્વારકા-ડાકોર-શામળાજીમાં ભાવિકોની ભારે ભીડ, તંત્ર ખડેપગે
અમદાવાદ: ગુજરાતમાં આજે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવ જન્માષ્ટમીની(Janmashtami)પરંપરાગત રીતે ઊજવવામાં આવી રહી છે. જેમાં દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરે વહેલી સવારે…
- સ્પોર્ટસ
Women T20 World Cup 2024 માટે ઓસ્ટ્રેલિયાએ કર્યું ટીમનું એલાન , આ ખેલાડીઓને મળ્યું ટીમમાં સ્થાન
નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાએ મહિલા T20 વર્લ્ડ કપ 2024(Women T20 World Cup)માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. આ ટીમ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની T20 સિરીઝ પણ રમશે. ઓલરાઉન્ડર હીથર ગ્રેહામ આ શ્રેણીમાં ટીમમાં જોડાશે. એલિસા હીલીને ટીમની કેપ્ટન બનાવવામાં આવી…
- નેશનલ
જન્માષ્ટમી સાથે શરૂ થયેલું અઠવાડિયું પાંચ રાશિ માટે લાવશે અચ્છે દિન, થશે લખલૂટ ધનલાભ…
આજે જન્માષ્ટમીના તહેવાર સાથે શરૂ થયેલું અઠવાડિયું પોતાની સાથે અનેક શુભ સંયોગ લઈને આવી રહ્યું છે. આ અઠવાડિયામાં અમુક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે, ધનલાભ થઈ રહ્યો છે. પહેલી સપ્ટેમ્બર સુધી આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે.…