- મનોરંજન
આ પ્રસિદ્ધ મરાઠી અભિનેત્રીએ સોમનાથ-દ્વારકાના દર્શન કર્યા ને ટીપ્સ પણ આપી
મરાઠી ફિલ્મજગત અને ટીવીજગતની જાણીતી અભિનેત્રી પ્રાજક્તા માળી ગુજરાતની મુલાકાતે આવી હતી. પ્રાજક્તાએ તમામ 12 જ્યોર્તિલિંગના દર્શનનું પ્રણ લીધું હતું અને તેના ભાગરૂપે તેણે સોમનાથ અને દ્વારકા મંદિરના દર્શન કર્યા હતા. View this post on Instagram A post shared by…
- નેશનલ
ઉદાસી, ઊંઘ ન આવવા જેવા આ લક્ષણો છે ડિપ્રેશનના સંકેત
સ્વસ્થ જીવન જીવવા માટે શારિરીક ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. દરેકના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે, તે લોકોથી ઘેરાયેલા હોવા છતાં એકલતા અનુભવે છે. ઘણી વખત લોકો નિષ્ફળતા, સંઘર્ષ, વિશ્વાસઘાત અથવા તો કોઈ પ્રિયજનને ગુમાવવાને કારણે દુઃખી…
- સ્પોર્ટસ
IND vs AUS: મેલબોર્નની પિચના મિજાજ અંગે તાજી અપડેટ, ટોસ પણ રહેશે મહત્વનો
મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)ની ચોથી મેચ મેલબોર્નના મેદાન રમાવાની છે, આ મેચને બોક્સિંગ ડે મેચ કહેવામાં આવી રહી છે. આ મેચ પહેલા ઘણા વિવાદો ઉભા થયા છે, ચાહકો પણ આ મેચની આતુરતાથી રાહ જોઈ…
- મનોરંજન
‘અલ્લુ અર્જુન અને સરકાર તરફથી મળી રહ્યો છે સહયોગ’, પીડિત બાળકના પિતાએ આપ્યું મોટું નિવેદન
તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગના સંબંધમાં સોમવારે જારી કરાયેલા સમન્સ હેઠળ મંગળવારે હૈદરાબાદ પોલીસ સમક્ષ હાજર થયા હતા. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રીમિયર દરમિયાન થયેલી ધક્કામુક્કી અને નાસભાગમાં એક મહિલાનું મોત થયું…
- નેશનલ
Arvind Kejriwal ને મોટો આંચકો, મંત્રાલયે કહ્યું મહિલા સન્માન અને સંજીવની જેવી કોઇ યોજના નથી
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે આપની યોજનાઓને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં હવે આપ સરકાર અને વહીવટીતંત્ર વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. દિલ્હી સરકારે બુધવારે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના અંગે લોકોને એલર્ટ કર્યા છે. એક જાહેર…
- નેશનલ
રાજ્યોની મફત યોજનાઓ વિકાસને નુકશાન પહોંચાડી શકે છે, RBIના બુલેટીનમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી
મુંબઈ: જે તે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ઘણા રાજકીય પક્ષો વસ્તુઓ અને સેવાઓના મફત વિતરણના વચનો આપતા હોય છે, અર્થકારણના નિષ્ણાંતો આ પ્રેક્ટીસ સામે અનેકવાર વધો ઉઠાવી ચુક્યા છે. એવામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા એક…
- ટોપ ન્યૂઝ
Weather Update : દેશમાં વધતી ઠંડી વચ્ચે દિલ્હી સહિત આ સાત રાજ્યોમાં વરસાદનું એલર્ટ
નવી દિલ્હી : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સતત થઇ રહેલી હિમવર્ષાએ દેશભરમાં હવામાન(Weather Update)બદલી નાખ્યું છે. જેમાં મોટાભાગના રાજ્યોમાં ઠંડીની સાથે શીતલહેરની અસર વર્તાઇ રહી છે. તેવા સમયે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે કમોસમી વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું…
- આપણું ગુજરાત
Gujarat માં પલટાશે વાતાવરણ, ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ તારીખ 26 થી 29 દરમિયાન અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાત…
- આપણું ગુજરાત
અમદાવાદમાં આજથી થશે Kankaria Carnivalનો શુભારંભ, આટલા કરોડનો વીમો ઉતરાવ્યો
અમદાવાદ : ગુજરાતના લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે તે અમદાવાદમાં એક સપ્તાહ ચાલનારા કાંકરિયા કાર્નિવલનો(Kankaria Carnival)આજથી શુભારંભ થશે. જેમાં એક સપ્તાહ સુધી સાંસ્કૃતિક અને મનોરંજનનાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વખતે કાંકરિયા કાર્નિવલમાં સૌ પ્રથમવાર ડ્રોન…
- ટોપ ન્યૂઝ
વડા પ્રધાન મોદી મધ્યપ્રદેશને આપશે મોટી ભેટ; વાજપેયીનું સપનું સકાર થશે
ભોપાલ: આજે બુધવારે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ છે, આ અવસર વડા પ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશ (PM Modi in Madhya Pradesh)ને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. આજે વડા પ્રધાન મોદી કેન-બેતવા રિવર લિંકિંગ નેશનલ પ્રોજેક્ટ…