- આપણું ગુજરાત
Cyclone Asna : કચ્છ, ગીર સોમનાથ, દ્વારકા સહિતના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો
ગાંધીનગર : ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન વિભાગે સંભવિત વાવાઝોડાની(Cyclone Asna) આગાહી કરી છે. જેમની અસર આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકિનારે જોવા મળી રહી છે. જેમાં દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. કચ્છ, ગીર સોમનાથ, દ્વારકા સહિતના દરિયાઓમાં…
- નેશનલ
Bahraich ના 35 જિલ્લામાં આતંક મચાવનાર ચાર માનવભક્ષી વરુ ઝડપાયા, બેની શોધખોળ ચાલુ
બહરાઇચ : ઉત્તર પ્રદેશના બહરાઇચ(Bahraich)જિલ્લામાં માનવભક્ષી વરુઓના ત્રાસથી લોકો ભયભીત છે. આ માનવભક્ષી વરુઓએ અત્યાર સુધીમાં એક મહિલા સહિત 9 લોકોનો શિકાર કરી ચૂક્યા છે. જેમાં ભારે જહેમત બાદ વનવિભાગને ચાર વરુઓને પકડવામાં સફળતા મળી છે. જ્યારે બાકીના બે વરુની…
- આપણું ગુજરાત
Vadodara ની વિશ્વામિત્રી નદીના રિડેવલપમેન્ટ માટે 1200 કરોડના પેકેજની મંજૂરી
Vadodara: Vadodarમાં વિશ્વામિત્રી નદીના પાણીના લીધે પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેના પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરુવારે શહેરની સ્થિતિની સમીક્ષા કરવા વડોદરા પહોંચ્યા હતા. તેમણે કલેક્ટર કચેરીમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી વિભાગો સાથે બેઠક યોજી અનેક મહત્વના નિર્ણયો લીધા હતા.…
- આમચી મુંબઈ
Maharashtra:શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાની ઘટનામાં મોટી કાર્યવાહી, આરોપી ચેતન પાટીલની ધરપકડ
કોલ્હાપુર : મહારાષ્ટ્રના(Maharashtra)સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાની ઘટનાને લઇને પોલીસ એકશનમાં આવી છે. જેમાં પોલીસે કોન્ટ્રાક્ટર અને આર્કિટેક્ટ જયદીપ આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેના પગલે કોલ્હાપુર પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી ચેતન…
- નેશનલ
નકલી રજિસ્ટ્રી કેસમાં EDએ 18 સ્થળોએ દરોડા પડ્યા, આ પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં અત્યાર સુધીના સૌથી મોટા ‘નકલી રજિસ્ટ્રી કૌભાંડ’ (Fake Registry Scam)કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મોટી કાર્યવાહી કરી છે, એક સાથે 18 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ અને આસામ એવામાં EDની ટીમ તપાસ…
- નેશનલ
Himachal Pradesh સરકારે વધતા આર્થિક સંકટના પગલે લીધો આ મોટો નિર્ણય
શિમલા : દેશમાં કોંગ્રેસ શાસિત રાજ્ય હિમાચલ પ્રદેશ સરકારે (Himachal Pradesh)વધતા આર્થિક સંકટના પગલે મોટો નિર્ણય લીધો છે. જેમાં સીએમ સુખવિંદર સિંહ સુખુ સહિત તમામ મંત્રીઓ બે મહિના સુધી પગાર નહીં લે.આની સાથે મુખ્ય સંસદીય સચિવ પણ આગામી બે મહિના…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર-કચ્છ માટે હજુ બે દિવસ ભારે, અન્ય પંથકોમાં વરસાદનું જોર ઘટ્યું, જાણો અપડેટ
અમદાવાદઃ ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું જોર આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઘટ્યું છે. જ્યારે, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા…