- નેશનલ
Bihar માં વિધાનસભા ચૂંટણી પૂર્વે જેડીયુને આંચકો, કેસી ત્યાગીએ પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું
Patna: બિહાર(Bihar)વિધાનસભા ચૂંટણી પૂર્વે જનતા દળ (યુનાઈટેડ) જેડીયુને મોટો આંચકો લાગ્યો છે. જેમાં જેડીયુના કદાવર નેતા કેસી ત્યાગીએ જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમના રાજીનામાનું કારણ અંગત માનવામાં આવી રહ્યું છે . જો કે તેમના સ્થાને…
- આપણું ગુજરાત
Surat લાંચ કેસમાં ફરાર પીએસઆઈ એક વર્ષ બાદ ACBના હાથે ઝડપાયો
Surat: Suratના લાંચ કેસમાં ફરાર ઉત્રાણ પોલીસ સ્ટેશનનો પીએસઆઈ એક વર્ષ બાદ એસીબીના હાથે ઝડપાયો છે. પીએસઆઈ ડી.કે. ચોસલાએ એક વર્ષ અગાઉ ટ્રાવેલ કંપનીના માલિક પાસે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી. આ કેસમાં બે વચેટિયા ઝડપાયા હતા અને પીએસઆઈ…
- ઇન્ટરનેશનલ
Bangladeshમા હિન્દુઓની સ્થિતિ ગંભીર, હવે નોકરીમાંથી રાજીનામું લેવાઇ રહ્યું છે
Dhaka: બાંગ્લાદેશના લોકોને શેખ હસીના અને તેમની નીતિઓથી સમસ્યા હતી, તો તેમણે રાજીનામુ આપી દીધુ અને દેશ બહાર જતા રહ્યા. ત્યાર બાદ હવે તો નવી સરકાર આવ્યા બાદ શાંતિ સ્થપાવી જોઇએ, પણ હકીકત તો ઉલ્ટી જ છે. દેશમાં હજી પણ…
- નેશનલ
Bahraichમાં માનવભક્ષી વરુઓનો આતંકથી લોકો ભયભીત, ફરી એક બાળક પર હુમલો કર્યો
બહરાઇચ : ઉત્તર પ્રદેશના બહરાઇચ( Bahraich)જિલ્લામાં માનવભક્ષી વરુઓના આતંકથી લોકો ભયભીત છે. જેમાં ચાર વરુને પકડયા બાદ હજુ બે વરુને પકડવાના બાકી છે. ત્યારે મહસી વિસ્તારમાં ફરી એક વાર વરુએ હુમલો કરીને સાત વર્ષના બાળક પારસને ઇજા પહોંચાડી છે. આ…
- આપણું ગુજરાત
અમદાવાદ આરટીઓ કચેરી દ્વારા આઠ મહિનામાં 644 લાઇસન્સ સસ્પેન્ડ કરાયા
અમદાવાદઃ તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા જોખમી ડ્રાઈવિંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ટકોર કરવામાં આવી હતી. જેના પગલે ટ્રાફિકના નિયમો નેવે મૂકનારા સામે સરકારે લાલ આંખ કરી આરટીઓ અધિકારીઓને લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સત્તા આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિક નિયમના…
- સ્પેશિયલ ફિચર્સ
શૂટર અવની લેખરાએ પૅરાલિમ્પિક્સમાં ભારત માટે રચ્યો ઇતિહાસ
પૅરિસ: ભારતની શૂટર અવની લેખરા દિવ્યાંગો માટેની સતત બીજી પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી છે. તે બે પૅરાલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર ભારતની પહેલી એથ્લીટ બની છે. તેણે 2021ની ટોક્યો ઑલિમ્પિક્સ પછી હવે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં પણ સુવર્ણ ચંદ્રક પર કબજો કર્યો છે.…
- આપણું ગુજરાત
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, પરંતુ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું છેલ્લા બે દિવસથી જોર ઘટ્યું છે. પરંતુ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા…