- નેશનલ
કોંગ્રેસે સેબી અધ્યક્ષ Madhabi Puri Buch પર મૂક્યો આ ગંભીર આક્ષેપ
નવી દિલ્હી : ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિંડનબર્ગના સેબીના ચેરપર્સન માધવી પુરી બૂચ(Madhabi Puri Buch) અને તેમના પતિ ધવલ બૂચ પર લાગેલા આરોપો બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં હવે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ પર નવો આક્ષેપ…
- આમચી મુંબઈ
તહેવારોમાં ST Bus ગાયબ: સરકારી કામમાં બસને લેવામાં આવતા પ્રવાસીઓને હાલાકી
મુંબઇઃ તાજેતરમાં એસટી નિગમને સરકારી પ્રચાર તંત્ર સાથે જોડી દેવાની નવી પ્રથા ફેલાઈ છે. હાલમાં જ જળગાંવમાં સરકારી યોજના ‘લાડલી બહેના’ની પ્રવૃતિ માટે એસટી નિગમની બસોની સેવા લેવામાં આવી હતી. હવે રાષ્ટ્રપતિની હાજરીમાં કોલ્હાપુરના વરણાનગરમાં યોજાનારી મહિલા સભા માટે રાજ્ય…
- નેશનલ
EDએ દિલ્હી AAPના વિધાનસભ્યની ધરપકડ કરી, આ કેસમાં લાગ્યા છે ગંભીર આરોપ
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ વધુ એક આમ આદમી પાર્ટી(AAP) નેતાની ધરપકડ કરી છે, ઓખલા વિધાનસભા સીટ પરથી AAP વિધાનસભ્ય અમાનતુલ્લા ખાન(Amanatullah Khan)ની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં તેમના ઘરે દરોડા પડયા બાદ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી વક્ફ બોર્ડમાં…
- નેશનલ
Uttar Pradesh માં વરુના વધતાં હુમલા સંદર્ભે યોગી આદિત્યનાથે આપ્યો આ આદેશ
લખનૌ : ઉત્તર પ્રદેશના(Uttar Pradesh)બહરાઈચ જિલ્લામાં વરુના આતંકને કારણે સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. વરુઓએ અત્યાર સુધીમાં નવ લોકોને મારી નાખ્યા છે. ઉત્તર પ્રદેશમાં તાજેતરમા માનવ-વન્ય જીવન સંઘર્ષની ઘટનાઓને સંદર્ભે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિભાગીય મંત્રીઓ અને સંબંધિત અધિકારીઓને…
- સ્પોર્ટસ
PAK vs BAN 2nd Test: કૃષ્ણ ભક્ત બાંગ્લાદેશી બેટ્સમેન ટીમ માટે બન્યો સંકટ મોચક, મેચ રોમાંચક મોડ પર
રાવલપિંડી: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે પાકિસ્તાન(PAK vs BAN)ને તેમની ધરતી પર જ ટેસ્ટ મેચમાં હરાવી ઈતિહાસ રચ્યો હતો. હાલ બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ રાવલ પિંડી(Rawalpindi)માં રમાઈ રહી છે, આ મેચમાં પણ બાંગ્લાદેશ મજબુત પ્રદર્શન કરી રહી છે. બીજી ટેસ્ટ…
- આમચી મુંબઈ
કારના VIP નંબર અંગે સરકારે લીધો મોટો નિર્ણય, હવે ચૂકવો….
મુંબઇઃ કાર માટે VIP નંબરો સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. આ નંબરોની લોકપ્રિયતા ઉચ્ચ નેટ-વર્થ ધરાવતા લોકો, મોટા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને સેલિબ્રિટીઓમાં વધુ હોય છે. આ તેમની મોંઘી અને લક્ઝરી કાર માટે નંબર વન સિમ્બોલ ગણાય છે. VIP નંબરોની વધતી જતી…
- નેશનલ
Bihar માં અનામતનું રાજકારણ શરૂ, પટના હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ RJD સુપ્રીમ કોર્ટ પહોંચી
નવી દિલ્હી : બિહારમાં(Bihar)હવે અનામતને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં બિહારમાં અનામત ક્વોટાને 65 ટકા સુધી વધારવાના મામલામાં પટના હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD)સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. જેમાં થોડા સમય અગાઉ હાઈકોર્ટે વંચિત, આદિવાસી…
- આપણું ગુજરાત
વડોદરામાં વરસાદથી એસટી ડેપોના પાર્કિંગમાં 1000થી વધુ વાહનો પાણીમાં ગરકાવ
અમદાવાદઃ વડોદરા શહેરની વિશ્વામિત્રીમાં આવેલા વિનાશક પૂરે શહેરમાં ભારે તારાજી સર્જી (Flood in Vadodara) છે. પૂરને કારણે અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દરમિયાન વડોદરામાં ભારે વરસાદથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) ડેપોના અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં 1000થી વધુ વાહનો પાણીમાં ગરકાવ…