- આપણું ગુજરાત
ગુજરાતમાં વરસાદ વિરામ લેતો નથીઃ ગઈકાલ રાતથી અવિરત વરસે છે, જાણો આંકડા
અમદાવાદઃ ગુજરાતમાં માત્ર બે દિવસ જરાક પોરો ખાધા બાદ મેઘરાજા ફરી કામે લાગ્યા છે અને દક્ષિણ ગુજરાતને બાનમાં લીધું છે. સોમવારથી જ અહીં વરસાદે મંડાણ કર્યા છે અને ચોમેર ફરી પાણી જ પાણી દેખાય છે. આજે સવારે 6 વાગ્યાથી દસ…
- નેશનલ
Kolkata રેપ અને મર્ડર કેસમાં ડૉક્ટરે પોલીસ પર લગાવ્યો ક્રાઇમ સીનમાં ચેડાંનો ગંભીર આરોપ
કોલકાતા: કોલકાતાની(Kolkata)આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઇની મહિલા ડૉક્ટર રેપ અને મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. જે રાત્રે રેપ અને મર્ડરની ઘટના બની તે રાત્રે ત્યાં હાજર ડોક્ટરે પોલીસ પર ક્રાઈમ સીન સાથે ચેડાં કર્યા હોવાનો ગંભીર આરોપ…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં પંજાબી સિંગર AP Dhillon ના ઘરની બહાર ફાયરિંગ, સિંગરે આપી પ્રતિક્રિયા
વાનકુવર: લોરેન્સ બિશ્નોઈ ગેંગ(Lawrence Bishnoi gang)નો આતંક વિદેશમાં પણ વધી ફેલાઈ રહ્યો છે, આ વખતે ગેંગે પંજાબના જાણીતા ગાયક એપી ઢીલ્લોન(AP Dhillon)ને નિશાન બનાવ્યો હતો. રવિવારે કેનેડાના વાનકુવર(Vancouver)માં વિક્ટોરિયા આઇલેન્ડમાં આવેલા એપી ઢીલ્લોનના ઘરની બહાર ગોળી ચલાવવામાં આવી હતી. ઢીલ્લોને…
- આપણું ગુજરાત
Gujarat માં રાહત-બચાવ કાર્યમાં સામેલ હેલિકોપ્ટરનું પોરબંદર નજીક ઇમરજન્સી લેન્ડિંગ, બે પાયલોટ સહિત ત્રણ લોકો ગુમ
પોરબંદર : ગુજરાતમાં(Gujarat)ઉભી થયેલી પૂરની સ્થિતિમાં રાહત અને બચાવ કાર્યમાં સામેલ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર ધ્રુવે પોરબંદરથી લગભગ 45 કિમી દૂર દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. હેલિકોપ્ટર સવાર કોસ્ટ ગાર્ડના બે પાયલોટ ગુમ છે. જેમાં એક ડ્રાયવર પર સવાર…
- નેશનલ
ગજબ ! Muzaffarnagar માં ડેરી સંચાલકના પુત્રના ખાતામાં આવ્યા 257 કરોડ રૂપિયા, ચોંકી ગઇ બેંક
મુઝફ્ફરનગર : ઉત્તર પ્રદેશના Muzaffarnagar જિલ્લાના રતનપુરી વિસ્તારના એક ગામના યુવકના ખાતામાં 257 કરોડ રૂપિયાની એન્ટ્રી મળી આવી છે. પરંતુ આ યુવકને ખાતામાં પૈસા મોકલનાર વ્યક્તિની જાણ નથી. જો કે ડેરી સંચાલકના પુત્રના એકાઉન્ટમાં આટલી મોટી રકમ જોઇને બેંક અધિકારીઓ…
- આપણું ગુજરાત
Gujarat પર વરસાદની ચાર સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હાલ ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે…