- મનોરંજન
Pushpa-2 Stampede Case: અલ્લુ અર્જુન આજે મુખ્ય પ્રધાનને મળશે, આ મુદ્દે થઇ શકે છે ચર્ચા
હૈદરાબાદ: ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન મચેલી નાસભાગમાં મહિલાના મૃત્યુ અંગે તેલુગુ ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુન સામે કાર્યવાહી કરવામાં (Case against Allu Arjun) આવી રહી છે. એવામાં અહેવાલ છે કે આજે ગુરુવારે અલ્લુ અર્જુન તેના પરિવાર સાથે તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત…
- આપણું ગુજરાત
વડોદરામાં દુર્ઘટના સર્જાતાં ટળી: ચાલુ રાઈડે દરવાજો ખુલી જતા બાળકી નીચે પડી
વડોદરાઃ રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ તાજેતરમાં જ બાળ મેળા અને ગેમઝોનને સરકાર તરફથી સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનાં પાલનની બાહેંધરી સાથે છૂટ આપવામાં આવી છે. સરકાર તરફથી કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે ત્યારે આ ઘટના બાદ પણ હજી…
- આપણું ગુજરાત
સુશાસન દિવસઃ ગુજરાત સરકારે આજથી પ્રજાહિતલક્ષી અને લોકપયોગી વિવિધ નવી પહેલનો કર્યો પ્રારંભ
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સામાન્યમાં સામાન્ય માનવીઓને જેટલા બની શકાય તેટલા વધુને વધુ મદદરૂપ થવાનો ભાવ જ સુશાસનની સાચી દિશા છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દર વર્ષે ૨૫મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ…
- નેશનલ
દુઃખદ, ઉત્તરાખંડમાં રોડ અકસ્માત, બસ ખાઇમાં પડી, અનેક ઘાયલ
ઉત્તરાખંડમાં એક દુર્ઘટના સર્જાઇ છે. અલ્મોડાથી હલ્દવાની તરફ આવી રહેલી રોડવેઝની બસ ભીમતાલ નજીક ઉંડી ખાઇમાં પડી હતી. અકસ્માત બાદ ચારે બાજુ ચીસાચીસ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા 26થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.…
- ઈન્ટરવલ
એકસ્ટ્રા અફેર ઃ સિનેમા રહેશે ત્યાં સુધી શ્યામ બેનેગલ સ્મૃતિમાં રહેશે
ભારતીય ફિલ્મોના દિગ્ગજ ડિરેક્ટર્સમાંથી એક શ્યામ બેનેગલનું સોમવારે 90 વર્ષની ઉંમરે અવસાન થયું એ સાથે જ ભારતીય સિનેમાનો એક યુગ પૂરો થઈ ગયો. 1962માં ઘરબેઠાં ગંગા નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવીને ફિલ્મી કારકિર્દી શરૂ કરનારા શ્યામ બેનેગલ ઉર્ફે શ્યામબાબુએ 1974માં પોતાની…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી ઃ ડિજિટલ અરેસ્ટની આભાસી માયાજાળ ‘એનસીપીઆઇ’ એડવાઇઝરી કેવા ઉપાયો સૂચવે છે?
માનવામાં ના આવે પરંતુ ડિજિટલ અરેસ્ટ એટલે કે આભાસી માયાજાળમાં ફસાયેલા ભારતીયોએ એક અંદાજે રૂપિયા 120.30 કરોડ ગુમાવ્યા છે. આવો જોઇએ આને ટાળવા માટે એનસીપીઆઇએ એડવાઈઝરીમાં કેવા સૂચનો આપ્યા છે! ‘ડિજિટલ અરેસ્ટ’ આ શબ્દ સાઇબર ક્રાઇમની દૂનિયામાં હાલ એટલો પંકાઇ…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… ઃ વરઘોડો હોય કે ઉત્સવ … સિનેમા સંગીત વગર NO મજા!
આપણા દેશમાં લગ્નથી માંડીને સ્કૂલ- કોલેજમાં થતાં અભ્યાસ સિવાયના ફંકશનમાં મજા માણવા સિનેમા સંગીતનું ચલણ વધતું જાય છે. લગ્નમાં મહેંદી કે પીઠી જેવા ફંક્શન હોય કે પછી ફેમિલી પર્ફોર્મન્સના નાચગાન સિનેમાના સંગીત વગર શક્ય જ નથી. હસ્તમેળાપ સમયે પણ ફિલ્મોનાં…
- નેશનલ
ચૂંટણી પહેલા દિલ્હીનાં સીએમ આતિશીની ભાજપ ધરપકડ કરાવી શકેઃ કેજરીવાલે કર્યો મોટો દાવો
નવી દિલ્હી: આવતા વર્ષે યોજાનાર દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) અન્ય પાર્ટીઓથી વધુ સક્રિય રીતે તૈયારી કરી રહી હોય એવું જણાય રહ્યું છે. AAP કેન્દ્રની ભાજપ સરકાર પર સતત પ્રહાર લગાવી રહી છે. એવામાં આજે AAPના રાષ્ટ્રીય…
- ઈન્ટરવલ
સાયબર સાવધાની : મોતના કારમા આઘાત વચ્ચે સંવેદનહીનતાની પરાકાષ્ઠા
સાઉથ મુંબઇના સમૃદ્ધ વિસ્તારમાં આવેલ ફાઇવ સ્ટાર હૉસ્પિટલના આઇસીયુની સગવડો કામ ન આવી, ડૉક્ટરોની મહેનત કારગર ન નિવડી અને સ્વજનોની પ્રાર્થના-આજીજી જાણે બહેરા કાને અથડાઇ. જિંદગીનો આખરી ડચકો મોતના અટ્ટહાસ્યમાં ખોવાઇ ગયો. કોઇને કંઇ અસર ન થઇ. નીચે ટ્રાફિક એમ…