- નેશનલ
ભાજપ નેતા Nathe Khan નો મહિલા સાથેનો પ્રાઇવેટ Video Leak,બરતરફ કરાયા, કહ્યું પત્ની સાથેનો વિડીયો
ઉદયપુર : ભાજપે રાજસ્થાનમાં ઉદયપુર ગ્રામીણ લઘુમતી મોરચાના પ્રમુખ નત્થે ખાનને(Nathe Khan)પદ પરથી હટાવી દીધા છે. જેમાં યુવતી સાથેનો વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ નત્થે ખાને વીડિયોમાં દેખાતી મહિલાને પોતાની પત્ની ગણાવી છે.…
- નેશનલ
Gold Price Today : સોના- ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ
મુંબઇ :સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોના(Gold Price Today)અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ સોનાના વાયદાના ભાવમાં વધારા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સોનું MCX એક્સચેન્જ પર રૂપિયા 366ના વધારા સાથે રૂપિયા…
- મનોરંજન
‘પંડયા સ્ટોર’ ફેમ અભિનેત્રી સાથે લાલબાગના મંડપની બાઉન્સરે કરી ગેરવર્તણૂક
‘પંડ્યા સ્ટોર’ અને ‘કુમકુમ ભાગ્ય’ જેવા ટીવી શોથી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી સિમરન બુધરૂપે આરોપ લગાવ્યો છે કે તાજેતરમાં મુંબઈમાં લાલબાગચા રાજામાં તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. સિમરન બુધરૂપ જ્યારે ગણપતિજીના દર્શન માટે પહોંચી ત્યારે પંડાલમાં હાજર મહિલા…
- આપણું ગુજરાત
Ambaji માં ભક્તોની ભીડ જામી, પ્રથમ દિવસે બે લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
અંબાજીઃ ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી(Ambaji)ખાતે 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે મેળામાં પ્રથમ દિવસે એક લાખ 93 હજારથી વધુ ભક્તો માતાજીના દર્શન માટે પહોચ્યા હતા. જ્યારે 1.68 લાખથી વધુ મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રી આરાસુરી…
- આપણું ગુજરાત
Bhuj ના બસપોર્ટમાં ઘાતક હથિયાર સાથે પાગલ યુવકે ભયનો માહોલ સર્જ્યો
ભુજ: ગુજરાતના ભુજમાં નવા બસ પોર્ટમાં ગત રાત્રે આઠેક વાગ્યાના અરસામાં હાથમાં ઘાતક હથિયાર સાથે ઘુસી આવેલા યુવકે દહેશતનો માહોલ સર્જ્યો હતો. આ યુવકના હાથમાં હથિયારથી મુસાફરો ભયનો માહોલ સર્જાયો હતો. જો કે તેને પકડવાના પ્રયાસ કરતાં યુવકે બસપોર્ટમાંથી બહાર…
- આપણું ગુજરાત
સાવધાન ગુજરાત: રાજ્યમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં તોતિંગ વધારો નોંધાયો
અમદાવાદઃ ઝડપી શહેરીકરણ, તણાવયુક્ત જીવનશૈલી, તમાકુનો વ્યાપક ઉપયોગ, આહારમાં ચરબીવાળા ખાદ્ય પદાર્થો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આરામદાયક જીવનશૈલી જેવાં વિવિધ કારણોસર હૃદયરોગની સમસ્યા બધી રહી છે. યુવાનોમાં પણ હૃદયને સંબંધિત સમસ્યો વધી રહી છે. ગુજરાતમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં ચિંતાજનક…
- આપણું ગુજરાત
Gujarat માં છેલ્લા બે કલાકમાં સાત તાલુકામાં વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આજે કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની અગાહી કરવામાં આવી છે. ત્યારે આજે શુક્રવારે સવારથી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં સવારના બે કલાકમાં રાજ્યના સાત તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. રાજ્યંમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં…
- નેશનલ
Bahraich માં લંગડા વરુનો આતંક યથાવત, બે મહિલા પર કર્યો હુમલો
બહરાઈચ : ઉત્તર પ્રદેશના બહરાઈચમાં(Bahraich) નહિ પકડાયેલ માનવભક્ષી લંગડા વરુનો આતંક યથાવત છે.અત્યાર સુધી વનવિભાગે પાંચ વરુને પકડ્યા છે જ્યારે લીડર અને લંગડો વરુ હજુ ઝડપાયો નથી. મળતી માહિતી મુજબ લંગડો વરુ તેના સાથી વરુઓ પકડાયા બાદ ખૂબ જ ગુસ્સે…
- મનોરંજન
ગુડબાય, ડિયર ડાર્થ વેડાર !
એવું કંઈ નથી જેના માટે મને નિવૃત્તિની ઈચ્છા થાય માટે હું કદી નિવૃત્ત નહીં થાઉં: જેમ્સ અર્લ જોન્સ શેક્સપિયરનું નાટક: ‘ઓથેલો’ શો-શરાબા – દિવ્યકાંત પંડ્યા અમુક વ્યક્તિ આ જગત છોડીને જાય ત્યારે એવું લાગે કે આપણા જીવનનો કેવડો મોટો હિસ્સો…