- આપણું ગુજરાત
Gujarat માં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)હાલ વરસાદનું જોર ઘટી રહ્યું છે અને તાપમાનમાં ધીરે ધીરે વધી રહ્યું છે. જોકે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધારે મજબૂત બની પશ્ચિમ બંગાળ પરથી આગળ વધી મધ્ય ભારત તરફ આવી વિખેરાઈ જાય કે નબળું પડે તો ગુજરાતમાં ઓછી અસર…
- નેશનલ
વર્ષો બાદ શનિ-બુધ બનાવશે વિશેષ યોગ, આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં તમામ નવ ગ્રહોમાં શનિદેવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને શનિ ગ્રહ સૌથી પ્રભાવશાળી અને સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ ગણાવવામાં આવ્યો છે. આ જ કારણે શનિની સારી કે માઠી અસર વ્યક્તિના જીવન પર લાંબા સમય સુધી જોવા મળે…
- નેશનલ
અંબાલાલ પટેલની અગમવાણીના ડાકલાથી ધૂણશે વાદળાં : કેડો નહીં જ મૂકે આ વરસાદ
ગુજરાતમાં હજુ પણ આવતા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દેશભરમાં હજુ ઘેઘૂર વાદળ મંડારાયેલા છે અને કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે ગુજરાત પણ પાછળ નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગમવાણીના ડાકલા વગાડતા વાદળો હવે બથમ-બથ્થાં આવવાના એંધાણ…
- નેશનલ
કર્ણાટકના સીએમ Siddaramaiah ની સુરક્ષામાં મોટી ચૂક, યુવક સ્ટેજ તરફ દોડી આવ્યો
બેંગલુરુ: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાની( Siddaramaiah)સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. જેમાં એક કાર્યક્રમમાં શંકાસ્પદ વ્યક્તિ સ્ટેજ પર દોડી આવ્યો હતો. આ વ્યક્તિ સ્ટેજ પર આવીને સીએમ તરફ જવા માંગતો હતો. જો કે સુરક્ષાકર્મીઓની સતર્કતાને કારણે તે મુખ્યમંત્રી સુધી પહોંચે…
- સ્પેશિયલ ફિચર્સ
પ્રાણી આત્મહત્યા નથી કરતાં… એ વિશેષાધિકાર માત્ર મનુષ્યને જ છે
હિન્દી ફિલ્મોની અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાની કથિત આત્મહત્યાથી બોલીવૂડમાં આઘાતનો માહોલ છે. ચાર દિવસ પહેલાં અનિલ મહેતાએ છઠ્ઠા માળેથી ઘરની બાલ્કનીમાંથી કૂદકો માર્યો હતો. એવું કહેવાય છે કે એ બીમાર હતા અને માનસિક રીતે ઉદાસ હતા. મીડિયા અહેવાલો…
- નેશનલ
વારંવાર મણિપુરમાં ભડકી ઊઠતી હિંસા: કેન્દ્ર સરકારને કેમ કોઈ જ પરવા નથી?
કવર સ્ટોરી -વિજય વ્યાસ ઉત્તર-પૂર્વના ટચૂકડા રાજ્ય મણિપુરમાં ફરી એક હિંસા ભડકી ઊઠી છે અને ફરી એક વાર આખા દેશનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે. હિંસાને પગલે મણિપુરની સરકારે પાંચ દિવસ માટે એટલે કે ૧૨ સપ્ટેમ્બર સુધી ઈન્ટરનેટ બંધ કરી…
- સ્પેશિયલ ફિચર્સ
યુદ્ધનું આધુનિક હથિયાર ડ્રોન
ફોકસ -સંજય શ્રીવાસ્તવ આપણે ટૅક્નોલોજીમાં હરણફાળ ભરી રહ્યા છીએ. દરેક ક્ષેત્રે અત્યાધુનિક વિકાસ થયો છે. એમાં હવે લડાઈના મેદાન પણ બાકાત નથી રહ્યાં. યુદ્ધમાં હવે ડ્રોનથી હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. એથી ડ્રોન હવે આધુનિક હથિયાર બની ગયું છે. આ…
- Uncategorized
Karnataka: પોલીસ વાનમાં ભગવાન ગણેશની પ્રતિમા ? શું છે સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરનું સત્ય…
બેંગલુરુ : ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં કેદીઓને લઇ જવાની પોલીસ વેનમાં પ્રતિમા જોવા મળી છે. આ મામલો કર્ણાટકના(Karnataka)બેંગલુરુના નાગમંગલાનો છે. પીએમ મોદીએ હરિયાણામાં એક ચૂંટણી રેલીને સંબોધતા ગણપતિની આ તસવીર…