- આપણું ગુજરાત
ભૂપેન્દ્ર પટેલ ‘આ’ કારણથી જશે અમેરિકા, નવા Incharge CMના નામની અટકળો શરુ…
અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)આગામી દિવસોમાં બીમાર પુત્રની સારવાર માટે અમેરિકા જવાનું આયોજન કરી રહ્યા છે. જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમઓ પાસે એક માસની રજા માંગી છે. જો કે આવા સમયે સીએમ અમેરિકાના પ્રવાસે જાય તો તેમનો…
- સ્પોર્ટસ
કોહલીએ ફટકાર્યો શૉટ અને દીવાલમાં પડી ગયું બાકોરું! જાણો પૂરી વિગત…
ચેન્નઈ: ગુરુવાર, 19મી સપ્ટેમ્બરે અહીં બાંગ્લાદેશ સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. એમાં પણ વિરાટ કોહલી લંડનમાં પત્ની અનુષ્કા અને બંને બાળકો, વામિકા તથા અકાય સાથે એક મહિનો વેકેશન માણ્યા બાદ પાછો…
- નેશનલ
Gold Silver Price : ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો વધારો, સોનાના ભાવમાં પણ તેજી
મુંબઇ: સ્થાનિક બજારમાં સોના અને ચાંદી(Gold Silver Price)બંને મુખ્ય કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે સોમવારે પણ એમસીએક્સ પર બંને ધાતુઓના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.…
- આમચી મુંબઈ
યાત્રીગણ કૃપયા ધ્યાન દીજિયે: સપ્તાહના પહેલા દિવસે લોકલ ટ્રેનોના “ધાંધિયા”
મુંબઈ: સપ્તાહના પહેલા દિવસે મધ્ય રેલવેમાં નોન પીક હવર્સમાં ટ્રાવેલ કરનારા પેસેન્જર માટે હાલાકીભર્યા સમાચાર છે. ડાઉન લાઇનમાં મુમ્બ્રા નજીક ટેકનિકલ ખામીને કારણે લોકલ ટ્રેન સેવા પર અસર પડી છે, પરિણામે લોકલની ટ્રેનો અડધો કલાકથી વધુ મોડી દોડે છે. વિસર્જન…
- આપણું ગુજરાત
ઉદ્ઘાટન પહેલા વંદે મેટ્રોનું નામ બદલવામાં આવ્યું, હવે આ નામે ઓળખાશે ટ્રેન
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતને મોટી ભેટ (PM Modi in Gujarat)આપવાના છે. આજે વડા પ્રધાન મોદી અમદાવાદ અને ભુજને જોડતી નવી આધુનિક ટ્રેન સર્વિસ ‘વંદે મેટ્રો’(Vande Metro)નું ઉદ્ઘાટન કરશે. આ પહેલા ભારતીય રેલવે (Indian Raileay)દ્વારા મોટો નિર્ણય…
- સ્પેશિયલ ફિચર્સ
મુશ્કેલીઓ હોય ત્યારે…
આશ્રમે એક બહેન સત્સંગભાવે અવારનવાર આવે છે. બહેન સુશીલ, સમજુ અને સાધિકા છે. હમણાં તેમના કુટુંબમાં કાંઈક મુશ્કેલી આવી પડી છે. તેથી કાંઈક વેદનાપૂર્વક કહે છે:“હમણાં સાધના થતી નથી. મુશ્કેલી આવી પડી છે. આ મુશ્કેલી દૂર થઈ જાય પછી સાધના…
- મનોરંજન
76th Emmy Awards: આ સિરીઝે મારી બાજી, જુઓ એવોર્ડ વિનર્સનું લીસ્ટ
મનોરંજન જગતના સૌથી પ્રતિષ્ઠિત એમી એવોર્ડ(Emmy Awards)ની ચાહકો કાગડોળે રાહ જોતા હોય છે. 76માં પ્રાઇમટાઇમ એમી એવોર્ડ્સની જાહેરાત કરી દેવામાં આવી છે. 15 સપ્ટેમ્બરના રોજ યુએસના લોસ એન્જલસ(Los Angeles )ના પીકોક થિયેટરમાં એવોર્ડ્ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે…
- આપણું ગુજરાત
Gir Somnath ના કોડીનારમાં એક સાથે 15 પશુઓને લાગ્યો વિચિત્ર રોગ, એક ભેંસનું મોત
કોડીનાર : ગીર સોમનાથ(Gir Somnath)જિલ્લાનાં કોડીનારમાં દુધાળા પશુઓમાં લંપી નામના રોગચાળા બાદ વધુ એક વિચિત્ર રોગ આવતા પશુપાલકમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. પશુઓના મળ મૂત્ર અટકી જતાં પશુપાલક તેમજ ડોક્ટરો પણ ચિંતિત બન્યા છે. એક તબેલાના 15 પશુઓમાં એકી…
- સ્પેશિયલ ફિચર્સ
પ્રભુની સંપૂર્ણ શરણાગતિ
ઈશ્ર્વરને શરણે જવું જરૂરી છે. ઈશ્ર્વર પ્રત્યે શરણાગતિનો ભાવ જરૂરી છે. આ શરણાગતિ સંપૂર્ણતામાં હોવી જોઈએ. ઈશ્ર્વરને જો સોંપી દેવાનું હોય તો બધું જ સોંપી દેવાનું હોય, કેટલીક બાબતો પોતાના હસ્તક ન રખાય. ઈશ્ર્વરનું શરણું એટલે માથા સહિત સમગ્ર દેહનું…
- સ્પેશિયલ ફિચર્સ
બ્રહ્માનંદ સ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા-૧
સંપ્રદાયના સાહિત્ય અન્ો સિદ્ધાંત આલેખન ક્ષેત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના નવસ્થાપન થકી અધ્યાત્મવિદ્યા સંદર્ભે ઉન્નયન અન્ો સાંસ્કૃતિક ક્રિયાન્વયન બાબત્ો નવોત્થાનના યુગપ્રવર્તક ભગવાન સ્વામિનારાયણના પટ્ટશિષ્ય બ્રહ્માનંદ સ્વામીએ એમના જીવનકાર્યો અન્ો સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યશૃંખલાથી યુગમૂર્તિ સંતકવિ તથા સદ્ગુરુ તરીકેનું સ્થાન અન્ો માન પ્રાપ્ત કર્યું. મારીદૃષ્ટિએ…