- સ્પેશિયલ ફિચર્સ
ક્યારેક સામાન્ય વ્યક્તિ પણ ફિલોસોફર કરતાંય ઊંડી વાત શીખવી જાય…!
થોડા દિવસો અગાઉ ગુજરાતના પ્રવાસ દરમિયાન હું એક મિત્રની કારમાં ક્યાંક જઈ રહ્યો હતો એ વખતે મિત્રના યુવાન ડ્રાઈવર સાથે થોડી રસપ્રદ વાતો થઈ. એને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. હું દુનિયાના અનેક દેશોમાં ફર્યો છું. આપણા દેશના અને વિદેશોના…
- ઇન્ટરનેશનલ
કેન્સરને નાબૂદ કરવા ક્વાડ કેન્સર મૂનશોટ નવી પહેલ : જો બાઈડન
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ક્વાડ સમિટમાં કેન્સર મૂનશોટની(Quad Cancer Moonshot)જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે ક્વાડ કેન્સર મૂનશોટ સર્વાઇકલ કેન્સરથી શરૂ થઇને વિશ્વમાં કેન્સરને દૂર કરવામાં મદદ કરશે. જો બાઈડને…
- આપણું ગુજરાત
Gujarat માં ચોમાસાના વિદાય વેળાએ ફરી વરસાદની આગાહી , દક્ષિણ ગુજરાતને ઘમરોળશે
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 25મી સપ્ટેમ્બરથી 27મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દીવ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની…
- નેશનલ
Good News: લોકોને મળશે સસ્તા દરે શાકભાજી, કેન્દ્ર સરકારે શરૂ કરી આ યોજના
નવી દિલ્હી : દેશમાં શહેરો અને મહાનગરોમાં હાલમાં લીલા શાકભાજી સાથે ડુંગળી, બટાકા અને ટામેટાં જેવી રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. જેના પગલે કેન્દ્ર સરકારે દેશના શહેરો અને મહાનગરોના લોકોને બટાકા, ડુંગળી, ટામેટાં અને લીલા શાકભાજીની…
- નેશનલ
…તો આજે Kashmir Pakistanનું હોત…મહેબૂબા મુફ્તીએ કર્યું આ નિવેદન…
લગભગ 10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભા યોજાઈ રહી છે, પહેલા ચરણની મતદાન થઈ ચુક્યું છે. 370 હટાવ્યા અને લદ્દાખને અલગ કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં આ પહેલી વિધાનસભા ચૂંટણી છે. ચૂંટણી પ્રચારમાં તમામ રાજકીય પક્ષો એકબીજા પર નિશાન સાધી રહ્યા છે. આ…
- આપણું ગુજરાત
AMC નાગરિકોના રૂ.180નો ધુમાડો કર્યો: ગરીબોને આવાસ ન ફાળવ્યા, હવે તોડવામાં આવશે
અમદાવાદઃ શહેર મનપાની ઉદાસીનતાનો પુરાવો આપતી વધુ એક ઘટના બની છે. અમદાવાદ શહેરનાં વટવા વિસ્તારમાં 15 વર્ષ પહેલા ગરીબો માટેના આવાસ બનાવવામાં આવ્યા હતાં. આ આવાસની કોઈને ફાળવણી કરવામાં આવી ન હોવાથી ખંડેર બની ગયા છે અને તેને હવે તોડવાનો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં નવરાત્રીમાં છેડતી કરનારાઓની હવે ખેર નહી, ટ્રેડિશનલ ડ્રેસમાં SHE Team તૈનાત રહેશે’
અમદાવાદઃ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે એ…
- નેશનલ
આ તારીખ સુધીમાં નકસલવાદ સામાપ્ત થઇ જશે, અમિત શાહે નકસલવાદીઓને ચેતવણી આપી
નવી દિલ્હી: છત્તીસગઢ રાજ્ય વર્ષોથી નકસલવાદની સમસ્યા(Naxalism થી પીડાઈ રહ્યું છે, કેન્દ્ર સરકારે અનેક વખત નકસલવાદનાં ખાતમાની તૈયારી કરી છે. એવામાં આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) તેમના નિવાસસ્થાનમાં છત્તીસગઢમાં થયેલા નક્સલવાદી હુમલાના 55 પીડિતોને સંબોધિત કર્યા હતાં.…
- મનોરંજન
‘આયર્નમેન 70.3’ની ફિનિશ લાઈન પાર કરનાર પ્રથમ અભિનેત્રી બની…..
બોલિવૂડ અભિનેત્રી સૈયામી ખેર જર્મનીમાં યોજાયેલી ‘આયર્નમેન 70.3 ટ્રાયથલોન’ પૂર્ણ કરીને મેડલ મેળવનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. તેણે કહ્યું હતું કે આ તેના માટે ખૂબ જ ગર્વની વાત છે અને તે હંમેશા આવું કરવા માંગતી હતી. આ રેસમાં 1.9…
- આપણું ગુજરાત
મોંઘવારીનો માર: ખાદ્યતેલના ભાવમાં એક સપ્તાહમાં 400 રૂપિયાનો ઉછાળો
અમદાવાદઃ સતત વધતી જતી મોંઘવારી ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે ઘર સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં બેફામ વધારાએ મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. ત્યારે આ વચ્ચે ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં કપાસિયા તેલના…