- નેશનલ
Tirupati Laddu Row: તિરુપતિ લાડુ વિવાદથી દુ:ખી ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ, 11 દિવસના ઉપવાસ કરશે
નવી દિલ્હી : તિરુપતિ મંદિરમાં લાડુના(Tirupati Laddu Row)પ્રસાદમાં પ્રાણીઓની ચરબી મળી આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં હવે આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.તેમજ પવન કલ્યાણે જાહેરાત કરી કે તે આ પાપનું પ્રાયશ્ચિત કરવા…
- નેશનલ
10 રૂપિયાનો સિક્કો લેવાનો ઈનકાર કરનારાઓ સાવધાન, RBIએ કરી છે આ ખાસ જોગવાઈ…
છેલ્લાં કેટલાક સમયથી 10 રૂપિયાના સિક્કાને લઈને જાત-જાતની વાતો અને અફવાઓ ઉડી રહી છે અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પણ સમય સમય પર એલર્ટ આપવામાં આવે છે. પરંતુ તેમ છતાં ઘણી જગ્યાએ આજે પણ લોકો આ 10 રૂપિયાનો…
- નેશનલ
Rajasthan: ભારત પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી, 22 દાણચોરના મકાન પર બુલડોઝર ચલાવાયું
જયપુર: રાજસ્થાનની(Rajasthan)ભજનલાલ સરકાર ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ડ્રગ્સના દૂષણ ડામવા માટે મોટી કાર્યવાહી કરી રહી છે. ભારત- પાકિસ્તાન બોર્ડર પર શ્રી ગંગાનગરમાં પોલીસ દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.…
- નેશનલ
iPhones સહીત Apple ના ડિવાઈસીસમાં સિક્યોરીટીની ગંભીર ખામીઓ! કેન્દ્ર સરકારની ચેતવણી
નવી દિલ્હી: તાજેતરમાં જ લોન્ચ થયેલા Apple ના iPhone 16 માટે ભારતમાં લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, વેચાણ શરુ થવાના દિવસે મુંબઈ અને દિલ્હીના એપલ સ્ટોર્સની બહાર લાંબી લાઈન જોવા મળી હતી. એવામાં કેન્દ્ર સરકારે ફરી એક વાર…
- આપણું ગુજરાત
Rupal Palli Temple : ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયનિ માતાના મંદિરે પલ્લીનો મેળો 11મી ઓકટોબરના રોજ યોજાશે
ગાંધીનગરઃ રૂપાલ ગામ ખાતે(Rupal Palli Temple)આવેલા વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે પલ્લીનો મેળો 11મી ઓકટોબર, 2024ના રોજ યોજાશે. આ પલ્લીના મેળાના સુચારું આયોજન માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓ, મંદિરના ટ્રસ્ટીના સભ્યો અને ગામના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી.જેમાં…
- સ્પેશિયલ ફિચર્સ
મોર્નિંગ મ્યૂસિંગ: આધુનિક કે ગમાર, સ્ત્રીને આજે પણ બુદ્ધિમાં કમતર ગણવામાં આવે છે
થોડા દિવસ પહેલાં પોતાના નવા પુસ્તક ‘નેક્સસ’ના પ્રકાશન નિમિત્તે ઇઝરાયલી ઇતિહાસકાર અને ‘હોમો સેપિયન્સ’નાલેખક યુવલ નોઆ હરારીનો એક ઇન્ટરવ્યૂ સાંભળ્યો હતો. તેમાં એમણે માનવ ઈતિહાસની વિભિન્ન ક્રાંતિઓની વાત કરતી વખતે એક નોંધપાત્ર બયાન કર્યું હતું કેપ્રત્યેક પ્રમુખ ક્રાંતિ દરમિયાન મનુષ્યએ…
- નેશનલ
PM Modi US Visit: અમેરિકાએ ભારતને સોંપી 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ, પીએમ મોદીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાની(PM Modi US Visit)મુલાકાતે છે. આ દરમિયાન પીએમ મોદીએ ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતને ભેટ આપી હતી. અમેરિકાએ ભારતને 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી છે.…
- આપણું ગુજરાત
Rajkot થી ‘દક્ષિણ દર્શન યાત્રા’ સ્પેશિયલ ટ્રેન દોડશે , ઓનલાઈન બુકિંગ કરી શકાશે
અમદાવાદઃ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા 17મી ઓક્ટોબર 2024ના રોજથી રાજકોટથી દક્ષિણ ભારતના પવિત્ર યાત્રાધામો માટે ‘દક્ષિણ દર્શન યાત્રા’ નામે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કર્યું છે. જે 10 રાત અને 11 દિવસનો પ્રવાસ ખેડીને રાજકોટ પરત ફરશે.…
- નેશનલ
ગુજરાત ને રાજસ્થાનનાં વિવિધ ઘાસિયાં મેદાનોમાં કલરવ કરીને થનગનતાં મુસાફર જીવ – કુંજ
પંખીઓ સૃષ્ટિનાં આરંભથી જ આ ધરાને વસુધૈવ કુટુંમ્બક્મની ભાવનાથી જોતા આવ્યા છે અને એ ક્રમ આજ દિન સુધી ચાલતો આવ્યો છે. યુરોપિયન દેશોમાંથી ભારત આવતા વિવિધ પક્ષીઓની મુસાફરીનું વિજ્ઞાન અચરજ પમાડે તેવું હોય છે. આ સૃષ્ટિનાં સમગ્ર જમીની વિસ્તાર, સમુદ્ર…