- સ્પોર્ટસ
સેન્ચુરિયન સ્ટીવ સ્મિથને કમનસીબી નડી, જુઓ કેવી વિચિત્ર રીતે ક્લીન બોલ્ડ થયો!
મેલબર્ન: બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં આ વખતે ભારત સામે ટ્રેવિસ હેડની ભૂમિકા સ્ટીવ સ્મિથે ભજવી. આ સિરીઝની શરૂઆતની મૅચોમાં ટ્રેવિસ હેડે ઉપરાઉપરી સદી ફટકારીને ઑસ્ટ્રેલિયાને મુશ્કેલીમાંથી ઉગાર્યું હતું તો અહીં મેલબર્નની ચોથી ટેસ્ટમાં સ્ટીવ સ્મિથે 140 રન બનાવીને ટીમને 454 રનનો મોટો…
- નેશનલ
PM મોદી, રાહુલ ગાંધીએ મનમોહન સિંહનાં નિવાસસ્થાને પહોંચી આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનાં નિધન બાદ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન પર રાખવામાં આવ્યો છે. જ્યાં રાજનેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, સોનિયા ગાંધી સહિતનાં નેતાઓ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે.…
- આપણું ગુજરાત
રાજ્યનાં અનેક જિલ્લામાં ખાબક્યો કમોસમી વરસાદ; રવિ પાકને નુકસાન, ખેડૂતો ચિંતિત
અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં (Gujarat weather) પલટો આવ્યો છે અને હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં માવઠું થયું છે. રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહીને પગલે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં માવઠું પડ્યું…
- નેશનલ
Dr. Manmohan Singh Death: સરકારે બોલાવી કેબિનેટની બેઠક; AICC પર અંતિમ દર્શન માટે રખાશે પાર્થિવ દેહને
નવી દિલ્હી: બે વખત દેશના વડા પ્રધાન અને 1991ના ઐતિહાસિક આર્થિક સુધારાના નિર્માતા ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું હતું. તેમની તબિયત લથડતા દિલ્હી AIIMS ખાતે દાખલ કરવામાં આવ્યા હતા બાદમાં હોસ્પિટલે તેમના મૃત્યુની જાહેરાત કરી. જેને પગલે…
- નેશનલ
અસીમ, મને આ કારમાં મુસાફરી કરવાનું પસંદ નથી, મારી કાર મારુતિ 800 છે’,મનમોહન સિંહની સાદગી પર ભાજપના નેતા ફિદા
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ યોગી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, માયાવતી સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દરમિયાન, યોગી સરકારના મંત્રી…
- નેશનલ
મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક; શું છે રાષ્ટ્રીય શોક? સરકારી કચેરીઓ ખુલશે કે બંધ?
નવી દિલ્હી: પોતાના આર્થિક સુધારાઓના આધારે ભારતની અર્થવ્યવસ્થાને પ્રગતિના પંથે લઈ જનાર ભૂતપૂર્વ નાણામંત્રી અને ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ હવે આપણી વચ્ચે નથી રહ્યા. 26 સપ્ટેમ્બરે મોડી રાત્રે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 92 વર્ષની વયે દિલ્હી ખાતે અંતિમ શ્વાસ લીધા.…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા; કોની પાસે કેટલી શકતી? તાલિબાન પાસે છે આ વિશેષ ક્ષમતા જે
નવી દિલ્હી: ગત મંગળવારે પાકિસ્તાનની વાયુ સેનાએ અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંત પર એર સ્ટ્રાઈક (Pakistan Air Strike on Afghanistan) કરી હતી. ત્યાર બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. તાલિબાન સત્તામાં આવ્યા બાદથી બંને દેશો વચ્ચે ઘર્ષણ…
- નેશનલ
રામ મંદિરે તાજ મહેલને પાછળ છોડ્યો, નવ મહિનામાં આટલા કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી
અયોધ્યા: ગત જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશ વિદેશથી લોકો મુલાકતે આવી (Ram Mandir in Ayodhya) રહ્યા છે. જાન્યુઆરીથી અયોધ્યાની ગલીઓ સતત પ્રવાસીઓથી ઉભરાતી રહી છે. જેને કારણે ઉત્તર પ્રદેશ પ્રવાસનને વેગ મળ્યો છે. અહેવાલ મુજબ આ…
- નેશનલ
વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 411નો અને ચાંદીમાં રૂ. 389નો ચમકારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે સત્રના આરંભે સોનામાં રાજકીય-ભૌગોલિક ચિંતા વચ્ચે સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ હતા, જ્યારે ચાંદીમાં નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ…
- લાડકી
આજની નવલિકા : ચીટ…ચીટ… ચિટર્સ !
નિશા, વહેલી પાછી જઈને તારા હસબન્ડને સરપ્રાઈઝ આપજે ને ! એ પોતે એક્લો એકલો ત્યાં શુ રાંધી રહ્યો છે એ પણ ખ્યાલ આવી જશે ચાર દિવસ ? હિલ સ્ટેશન જવાની રજા?' બોસ અચંબામાં પડ્યા. હ..હા સર, મેં કહ્યું ને? વાઈફને…