- મનોરંજન
Rekhaએ Bachchan પરિવારના આ સદસ્યને પત્ર લખીને કહી એવી વાત કે જે વાંચીને બચ્ચન પરિવાર…
હાલમાં બચ્ચન પરિવાર (Bachchan Family) ચાલી રહેલાં પારિવારિક વિખવાદને કારણે સતત લાઈમલાઈટમાં રહે છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના ડિવોર્સને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા હાલમાં ભલે બચ્ચન પરિવારથી દૂર રહે છે, પણ…
- સ્પેશિયલ ફિચર્સ
વિશેષ : ગર્ભવતી મહિલાઓ પર તોળાય છે ઝીકા વાયરસનું જોખમ
ઝીકા વાયરસ હાલમાં ફાટી નીકળતાં સૌથી વધુ જોખમ ગર્ભવતી મહિલાઓ અને તેમનાં ગર્ભ પર તોળાય છે. ડૉ. નમિતા ભામલેરાવે તેની ૧૮ મહિનાની પ્રેગ્નન્ટ મહિલાની સ્ટડીઝ કરી હતી. પૂનાના બાનેરમાં આ ગાયનૅકોલોજિસ્ટની ક્લિનીક આવેલી છે. સોનોગ્રાફીના માધ્યમથી ગર્ભમાં રહેલા બાળકના હાર્ટ,…
- નેશનલ
શ્રદ્ધાનો હો વિષય જ્યાં…સખત વિવાદ વચ્ચે પણ તિરુપતિમાં આટલા લાડુ વેચાયા
બેંગલુરુ: તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં ભેળસેળના મુદ્દે દેશભરમાં રાજકારણ ગરમાયું છે. લાડુમાં ભેળસેળનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જો કે એવું લાગી રહ્યું છે કે ભગવાન વેંકટેશ્વરના પ્રસાદમાં લોકોની આસ્થા પહેલા જેવી જ રહી છે. તિરુપતિ મંદિરમાં લાડુનું વેચાણ આસ્થાની…
- સ્પેશિયલ ફિચર્સ
સેકન્ડ ઈનિંગ્સ માટે તૈયાર છોને?
એક દિવસીય ક્રિકેટમાં સેકન્ડ ઈનિંગ્સ નિર્ણાયક હોય છે. મેચમાં જે ટીમ પછીથી રમવા આવે એ જો પોતાની વિકેટ બચાવીને રાખે અને પહેલી ટીમ કરતાં વધારે રન કરે તો વિજયી નીવડે છે.જો તે વિકેટ બચાવી શકે નહીં તો હારી જાય. કોઈ…
- નેશનલ
હરિયાણાના યુવાનોને Dunki રૂટ લેવાની ફરજ નહીં પડે, રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યો દાવો
નવી દિલ્હી: હરિયાણામાં આવતા મહીને ચૂંટણી (Haryana assembly election) છે, રાજ્યમાં સત્તાધારી ભાજપને હરાવવા કોંગ્રેસ પૂરું જોર લાગાવી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હરિયાણા લોકોના મુદ્દાઓ ઉઠાવી ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધી હરિયાણાના કરનાલના ઘોઘાડીપુર ગામ પહોંચ્યા હતાં,…
- મનોરંજન
‘મેલ સ્ટાર્સને ઊંચી ફી ચૂકવવાનું બંધ કરો’ ઝોયા અખ્તરે કરણ જોહરને આવું કેમ કહ્યું?
મુંબઈ: ફિલ્મ ઉદ્યોગમાં લીડ મેલ એક્ટરને તગડી ફી ચુકવવામાં આવે છે, ફિલ્મના બજેટનો મોટા ભાગનો હિસ્સો લીડ એક્ટરને ફી ચુકવવામાં વપરાઈ જતો હોય છે. બોલિવૂડના ઘણા મહિલા કલાકારો અને પ્રોડ્યુસરોએ આ અંગે આવારનવાર સવાલો ઉઠાવ્યા છે. એવામાં એક કાર્યક્રમ દરમિયાન…
- આપણું ગુજરાત
Gujarat માં આગામી બે દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)વરસાદે વિરામ લેતા તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાથી લોકો બફારાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. બીજી બાજુ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં…
- આમચી મુંબઈ
મુંબઈ, થાણેમાં આજે અને આવતી કાલે યલો એલર્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ, થાણે અને પાલઘર માટે હવામાન ખાતાએ બુધવાર સુધી યલો એલર્ટ જાહેર કરીને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. સપ્ટેમ્બર પૂરો થવાની તૈયારીમાં છે અને વરસાદના પડ્યા હોવાથી ગરમી અને ઉકળાટ વધી ગયો છે ત્યારે ૨૭ સપ્ટેમ્બર…
- આમચી મુંબઈ
સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ ફ્લાયઓવરનું સ્ટ્રક્ચરલ ઑડિટ વીજેટીઆઈ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંતાક્રુઝ-ચેંબુર લિંક પર આવેલા ત્રણ ફ્લાયઓવરનું સ્ટ્રક્ટરલ ઓડિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ)ની ક્ધસ્લટન્ટ તરીકે નિમણૂક કરી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બાંધવામાં આવેલા સાંતાક્રુઝ-ચેંબુર…