- ઉત્સવ
મોસીનરમ એટલે વરસાદ જ વરસાદ..!
IPL શબ્દથી તો તમે પરિચિત છે. હવે સાંભળો: RPL એટલે કે ‘રેન પ્રીમિયર લીગ’નો નવા સુપરસ્ટારનું નામ છે મોસીનરમ. સ્પેલિંગ થોડો અલગ છે હો: Mawsynarm એ હજી બહુ પ્રચલિત થયો નથી. ભારતના ઉત્તર પૂર્વ રાજ્યનો ખેલાડી છે, પરંતુ હજી એ…
- ઉત્સવ
૧૦થી ૨૧! બાળવિવાહ કાયદામાં સુધારણાનો ૧૫૦ વર્ષનો ઇતિહાસ
દેશમાં બાળવિવાહ જેવી કુપ્રથાને ડામવા માટે અનેક કાયદાઓ બન્યા, પરંતુ હજી પણ દુર્ગમ વિસ્તારોમાં આ કાયદાઓની ગણના થતી નથી અને ખુલ્લેઆમ બાળવિવાહ થઇ રહ્યા છે. બીજી તરફ મહિલાઓ સામે અત્યાચારના કિસ્સા પણ વધી રહ્યા છે. બળાત્કાર, પ્રેમસંબંધમાં તિરાડ પડતા થતી…
- મનોરંજન
ગુમ થયો Bigg Boss 16નો વિનર, ફેન્સને થઈ ચિંતા…
સલમાન ખાનનો રિયાલિટી ટીવી શો બિગ બોસ-16થી ચર્ચામાં આવેલા રેપર એમસી સ્ટેનના ફેનને ચિંતા કરાવે એવા સમાચાર સામે આવી રહ્યા છે. રેપર ગુમ છે અને એને શોધવા માટે મુંબઈથી લઈને નાસિક, સૂરત સુધી તેના મિસિંગ થવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.…
આસ્થા સાથે ખતરનાક ખેલ મંદિરોમાં પ્રસાદનો ‘ધંધો’ જ બંધ કરાવવો વધુ જરૂરી…
દેશના એક સૌથી વધુ શ્રીમંત અને આસ્થાના મોટા સ્થાનક ગણાતા તિરુપતિ વેંકટેશ્ર્વર મંદિરના પ્રસાદમાં થતી ભેળસેળની જેમ અન્ય મંદિરોનાંય પ્રસાદ કૌભાંડથી આસ્થાળુની લાગણી દુભાઈ છે. આ પ્રસાદમના ભ્રષ્ટાચાર પર અંકુશ ન આવે ત્યાં સુધી પરંપરાના નામે દૂષિત પ્રસાદ આપવાને બદલે…
- આમચી મુંબઈ
મેટ્રો-૩ના ૨૬ સ્ટેશનમાં ઍન્ટ્રી-ઍક્ઝિન, બસ-ટેક્સી-રિક્ષા સરળતાથી મળી એ માટે યોજના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મેટ્રો રેલનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું ત્યારે મેટ્રો સ્ટેશનના પરિસરમાં રાહદારીઓ સહિત પ્રવાસીઓને અવર-જવર કરવું સરળ રહે તેમ જ સ્ટેશનની નજીકથી જ રિક્ષા, ટેકસી અને બસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે વધુ મોકળાશ ઊભી…
- આમચી મુંબઈ
Navratri હશે ભીની-ભીની:
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લું આખું અઠવાડિયું મુંબઈગરાને હેરાન કરી નાખનારો વરસાદ નવરાત્રિમાં પણ પીછો છોડવાનો નથી. આવતા અઠવાડિયાથી શરૂ થનારી નવરાત્રિના રંગમાં વરસાદ ભંગ પાડવાનો છે. હવામાન ખાતાના કહેવા મુજબ આવતા અઠવાડિયામાં ફરી વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડવાનો છે. જોકે…
- નેશનલ
પ્રયાગરાજ થી નાગપુર જતી બસનો મધ્ય પ્રદેશમાં Accident, 9 લોકોના મોત, 23 ઘાયલ
મૈહર : મધ્ય પ્રદેશના મૈહર પાસે મુસાફરોથી ભરેલી બસને અકસ્માત(Road Accident) નડ્યો હતો. મળતી માહિતી મુજબ બસ ખૂબ જ સ્પીડમાં હતી અને રોડના કિનારે ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 મુસાફરોના મોત થયા છે. લગભગ 23…
- ઇન્ટરનેશનલ
Nepal માં ભારે વરસાદથી તબાહી, 112 લોકોના મોત
કાઠમંડુ : નેપાળમાં(Nepal)સતત મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. જેમાં વરસાદ બાદ આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં 112 લોકોના મોત થયા છે. શુક્રવારથી વરસાદને કારણે નેપાળના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ડિઝાસ્ટર અધિકારીઓએ પૂરની ચેતવણી જાહેર કરી છે.…
- ઇન્ટરનેશનલ
Israel-Hezbollah War : હસન નસરાલ્લાહની હત્યા થી ગભરાયું ઈરાન, યુએનને કરી આ વિનંતી
નવી દિલ્હી : ઇઝરાયેલે હિઝબુલ્લાહના નેતા સૈયદ હસન નસરાલ્લાહની હત્યા કર્યા બાદ ઇરાને લેબનોન અને વિશાળ ક્ષેત્રમાં(Israel-Hezbollah War) ઇઝરાયેલની પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને વિનંતી કરી છે.ઈરાનના યુએન એમ્બેસેડર આમિર સઈદ ઈરાવાનીએ 15 સભ્યોની કાઉન્સિલને ઔપચારિક…
- સ્પોર્ટસ
IND vs BAN 2nd Test: બાંગ્લાદેશના કેપ્ટનની વિકેટ લેતા જ અશ્વિને કુંબલે અને મેકગ્રાને પાછળ છોડ્યા
કાનપુર: બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝના પહેલા મેચમાં રવિચંદ્રન અશ્વિન (R Ashwin) ભારતની જીત માટે હિરો રહ્યો હતો, બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આજે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ…