- નેશનલ
Kolkata Case: સુરક્ષાની માગ સાથે ફરી એક વાર ડૉક્ટરો હડતાળ પર
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોએ તમામ તબીબી સંસ્થાઓમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા સહિતની વિવિધ માંગણીઓ પર રાજ્ય સરકાર પર દબાણ લાવવા માટે મંગળવારે ફરીથી અનિશ્ચિત સમય માટે કામ પર હડતાલ પાડી હતી. જુનિયર ડોકટરો 42 દિવસના વિરોધ…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર ,27મી ઓકટોબરથી Rajkot થી ગોવાની ડેઈલી ફ્લાઈટ મળશે
રાજકોટઃ દિવાળી અને નાતાલ તહેવારોમાં સૌરાષ્ટ્રવાસી પ્રવાસીઓને હવાઈ માર્ગે ગોવા આવવુ-જવું સરળ બની રહેશે. તહેવારોની રજાઓને લક્ષમાં લઈ એરલાઈન્સ કંપનીઓ પર્યટનોની સુવિધા માટે ઈન્ડિગો એરલાઈન્સ કંપની રાજકોટ-ગોવા (Rajkot)વચ્ચે ડેઈલી ફલાઈટનું સંચાલન કરશે. આગામી 27મી ઓકટોબરથી 29મી માર્ચ સુધીના વિન્ટર શિડયુલમાં…
- નેશનલ
LPG Price : ગેસ સિલિન્ડરમાં ભાવમાં 1 ઓકટોબરથી વધારો, હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા
નવી દિલ્હી : દેશમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબરની સવારે એલપીજી ગ્રાહકોને(LPG Price)આંચકો આપ્યો છે. 19 કિલો ગેસના એલપીજી સિલિન્ડરની કિંમત 48.50 થી 50 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ અનુસાર, હવે દિલ્હીમાં 19 કિલોના એલપીજી…
- મનોરંજન
સાઉથ સુપર સ્ટાર Rajinikanth ને હોસ્પિટલમાં દાખલ કરાયા
ચેન્નાઈ: સાઉથ એક્ટર રજનીકાંતને(Rajinikanth)સોમવારે મોડી રાત્રે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ટીમ રજનીકાંત તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મીડિયા અહેવાલ મુજબ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે 73 વર્ષીય સુપરસ્ટારને પેટમાં દુખાવાની ફરિયાદ…
- આપણું ગુજરાત
Gujarat માં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)છેલ્લા એકાદ અઠવાડિયેથી વરસી રહેલા વરસાદનું જોર મંગળવારથી ઓછું થયુ છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદ અને ગરમી એમ બેવડી ઋતુનો વારંવાર અનુભવ થયો હતો. ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ…
- સ્પોર્ટસ
ખાલેદ અહેમદની વિકેટ લેતા જ રવીન્દ્ર જાડેજાએ આ રેકોર્ડ બનાવ્યો, અશ્વિન અને કપિલ દેવને પાછળ છોડ્યા
કાનપુર: બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશના ખાલેદ અહેમદને આઉટ કરતા જ ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો હતો. જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી છે. રવિન્દ્ર જાડેજા ભારત તેમજ એશિયામાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 3000…
- મનોરંજન
Aishwarya Rai-Bachchanની લિપસ્ટિક પર Amitabh Bachchanએ કહ્યું કંઈક એવું કે…
આજે ભલે બચ્ચન પરિવાર (Bachchan Family) અને વહુરાણી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) વચ્ચે સંબંધો વણસેલા હોય, પણ હંમેશાથી આવું નહોતું. એક સમય એવો પણ હતો કે ઐશ્વર્યા અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) વચ્ચે એક ખાસ બોન્ડ જોવા મળતો હતો. બંનેનો…
- સ્પેશિયલ ફિચર્સ
માનસ મંથન : ગાંધીબાપુનાં વ્રતોમાંથી ને જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ કે આપણી તપશ્ર્ચર્યા આત્મશુદ્ધિ માટે હોય
જે સાચા અર્થમાં મહાત્મા હોય છે તેઓ જાગૃતિપૂર્વક આપણી જેમ જીવતા હોય છે. અને એમાં ગાંધીબાપુ બહુ આગળ નીકળી ગયેલા મહાપુરુષ દેખાય છે. આપણી દ્રષ્ટિમાં તેઓ મહાત્મા છે પરંતુ એમણે પોતે ક્યારેય એવું નથી વિચાર્યું કે હું મહાત્મા છું. ક્યારેક…
- સ્પેશિયલ ફિચર્સ
ચિંતન: મનનો સંતોષ એટલે જીવનનું સુખ
અજ્ઞાનથી મોહિત, રાગદ્વેષથી ત્રસ્ત, આસુરી સંપત્તિથી ગ્રસ્ત, મોહમાયામાં લુપ્ત, મૃત્યુના સત્યને ન સ્વીકારનાર, ચાર્વાક દર્શન પ્રમાણે જિંદગીને પ્રત્યેક ક્ષણે માણી લેવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ જે મળે તેનાથી ક્યારેય સંતોષ ન પામે. આખી જિંદગી બંને હાથે એકત્રિત કરવામાં આવે તો પણ…