- IPL 2025
Video: ચહલે સૂર્યકુમારની વિકેટ લીધી ત્યારે RJ મહવશ ઉછળી પડી; પ્રીતિ ઝિન્ટાએ આ રીતે કરી ઉજવણી
અમદવાદ: ગઈકાલે રાત્રે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની કવોલિફાયર-2 મેચ પંજાબ કિંગ્સ(PBKS) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ હતી, આ રોમાંચક હાઈ સ્કોરિંગ મેચમાં PBKSએ 5 વિકેટે શાનદાર જીત મેળવી. PBKS ફ્રેન્ચાઈઝીના સહ-માલિક પ્રીતિ ઝિન્ટા (Priety Zinta) તરફથી…
- સુરત
સુરતમાં બેવડી હત્યા: 5 વર્ષની બાળકી અને મજૂરની નિર્મમ હત્યાથી ખળભળાટ
સુરત: ડાયમંડ સિટી સુરતમાં આજકાલ ગુનાખોરી વધી રહી છે. અગાઉના વાક્યને સત્ય પુરવાર કરતા નવા બે કેસ સુરતમાં નોંધાયા છે, જેમાં બે હત્યાના કેસનો સમાવેશ થાય છે. બે પૈકી એક કેસ તો નાની બાળકીની હત્યાનો છે. ઉત્તરપ્રદેશના સુલતાનપુરનો વતની સુરેશ…
- નેશનલ
એ દિવસે મોદીએ પાકિસ્તાનના પીએમની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે તમારી શું ઔકાત કે…?
નવી દિલ્હી: છેલ્લા દાયકાઓમાં ભારતીય રાજનીતિમાં એવા ખૂબ ઓછા કિસ્સાઓ સર્જાયા છે, કે જ્યારે કોઇ વિપક્ષી નેતા માટે સતાપક્ષે પ્રસંશાનાં શબ્દો ઉચ્ચાર્યા છે. પણ અમુક વિશેષ પ્રસંગોએ નરેન્દ્ર મોદીએ વિપક્ષી નેતાના વખાણ કર્યા છે. જ્યારે રાજ્યસભામાંથી મનમોહન સિંહની વિદાય થઈ…
- નેશનલ
સોનામાં રૂ. 299ની અને ચાંદીમાં રૂ. 394ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે પ્રવર્તમાન મધ્ય પૂર્વના દેશોના રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સલામતી માટેની માગને ટેકે એક તબક્કે સોનાના ભાવ વધીને ગત 18 ડિસેમ્બર પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ…
- નેશનલ
વિદેશી રાજનેતાઓથી લઈને બૉલીવુડ સ્ટાર્સે મનમોહન સિંહનાં નિધન પર આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી: દેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર ભારત સહિત દેશ વિદેશનાં મહાનુભાવોએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સના વિદેશ સચિવ એન્ટની બ્લિંકને ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર ઊંડો શોક વ્યક્ત…