- આપણું ગુજરાત
Ahmedabad ના પૂર્વ વિસ્તારની સ્કૂલમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના,શિક્ષક સસ્પેન્ડ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરના પૂર્વ વિસ્તારમાં સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર મારવાની ઘટના બની છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા પર જઇને મારતા મારતા બહાર લાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતાં જ…
- નેશનલ
કેશ ઓન ડિલિવરી પર iPhone મંગાવી ડિલિવરી બોયની હત્યા કરી નાખી, જાણો ચોંકાવનારા કિસ્સા વિષે
લખનઉ: તાજેતરમાં જ લોન્ચ થયેલા Apple iPhone 16 માટે લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, વેચાણ શરુ થવાના દિવસે મુંબઈ અને દિલ્હીના એપલ સ્ટોરની બહાર લાંબી લાઈન જોવા મળી હતી, લોકો ધક્કામુકી કરીને પણ સૌ પહેલા iPhone મેળવવા ઈચ્છતા…
- નેશનલ
Gold Price Today : સોના -ચાંદીના ભાવમાં થયો બદલાવ, જાણો લેટેસ્ટ ભાવ
મુંબઈ : સોના-ચાંદીના ભાવમાં(Gold Price Today)આજે વધારો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જવલેરી એસોસીએશન (IBJA)ના દરો અનુસાર આજે 24 કેરેટ સોનાનો ભાવ 75397 રૂપિયા પર પહોંચ્યો છે. સોમવારના બંધ ભાવ રુપિયા 90238ની સરખામણીમાં આજે ચાંદી રુપિયા 838 વધીને…
- આમચી મુંબઈ
શું અડધી રાતે સંજય રાઉત નડ્ડાને અને ઉદ્ધવ ઠાકરે ફડણવીસને મળ્યા હતા?
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના (UBT)ના નેતાઓ વચ્ચે બેઠક થઇ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વંચિત બહુજન આઘાડી (VBA)એ દાવો કર્યો છે કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક થઈ હતી. પાર્ટીએ એવો પણ…
- નેશનલ
IND vs BAN 2nd Test: બાંગ્લાદેશની બીજી ઇનિંગ 146 રનમાં સમેટાઈ, ભારતને જીતવા માટે આટલા રનની જરૂર
કાનપુર: બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પાંચમા દિવસે ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશની ટીમ (IND vs BAN) પ્રથમ સેશનમાં જ ઓલઆઉટ કરી દીધી. બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે ભારતીય ટીમને જીતવા…
- ઇન્ટરનેશનલ
Iran નું ઇઝરાયેલના પીએમ નેતન્યાહુને જાનથી મારવાનું ષડયંત્ર, ગુપ્તચર એજન્સીઓનો દાવો
તેલ અવીવ : ઇઝરાયેલ છેલ્લા એક વર્ષથી હમાસ સામે યુદ્ધ લડી રહ્યું છે. આ દરમિયાન હવે તેનો સામનો લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ સાથે છે. જો કે ઈઝરાયેલે આ બંનેનો ખૂબ જ તાકાતથી સામનો કર્યો અને દુશ્મનોની કમર તોડી નાખી છે.…
- નેશનલ
દિલ્હી પોલીસે સોનમ વાંગચુકની અટકાયત કરી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા
દિલ્હી: લદાખમાં સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક(Sonam Wangchuk)ની દિલ્હી પોલીસે સિંઘુ બોર્ડરથી અટકાયત કરી છે. સોનમ વાંગચુક કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે સર્મથકો સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા. તેઓ 700 કિલોમીટર લાંબી ‘દિલ્હી ચલો પદયાત્રા’…
- આપણું ગુજરાત
Ahmedabad માં ડેન્ગ્યુના કેસમાં વધારો, આરોગ્ય તંત્રએ કામગીરી હાથ ધરી
અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 100 કેસનો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ડેન્ગ્યુના 494 તથા ચિકનગુનિયાના 51 કેસ નોંધાયા હતા. જયારે કોર્પોરેશન તરફથી શહેરીજનોને આપવામાં આવતા પાણીના સેમ્પલ તપાસાતા 403 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.…
- ઇન્ટરનેશનલ
આંતરરાષ્ટ્રીય દબાણ છતાં Israelલે Lebanonમાં જમીન માર્ગે હુમલા શરુ કર્યા
તેલ અવિવ: લેબનાન પર એર સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહના વડા અને ટોચના કમાન્ડરોની હત્યા કર્યા બાદ, ઇઝરાયેલી સેનાએ હવે દક્ષિણ લેબનાનમાં જમીન માર્ગે હુમલા (Israel attacks Lebanon) શરુ કર્યા છે. ઇઝરાયલે સોમવારે રાત્રે (સ્થાનિક સમય) જાહેરાત કરી હતી કે તેણે દક્ષિણ લેબનોનમાં…