- સ્પેશિયલ ફિચર્સ
સુખનો પાસવર્ડ : બાહ્ય સ્થિતિ બહુ તકલીફ ન આપી શકે જો માનસિક રીતે ભાંગી ન પડીએ તો…
જેરેમી ટેલર થોડા સમય અગાઉ એક પરિચિતના ઘરમાં ચોરી થઈ હતી. એ વાતની ખબર પડી એટલે સ્વાભાવિક રીતે મેં એમને સાંત્વન આપવા કોલ કર્યો : ‘તમારા ઘરમાં ચોરી થઈ એ જાણીને દુ:ખ થયું. હું કોઈ પણ રીતે મદદરૂપ થઈ શકું…
- નેશનલ
Umar Khalidને મળશે જામીન! દિલ્હી હાઈકોર્ટની નવી બેંચ જામીન અરજી પર સુનાવણી કરશે
નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનીવર્સીટી (JNU)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ (Umar Khalid) છેલ્લા ચાર વર્ષથી જેલમાં બંધ છે. ફેબ્રુઆરી 2020 દિલ્હીમાં થયેલા સાંપ્રદાયિક રમખાણો પાછળના કથિત કાવતરા સાથે જોડાયેલા UAPA કેસમમાં તેની સામે હજુ સુધી સુનાવણી શરુ થઇ નથી. દિલ્હી…
- આપણું ગુજરાત
Ahmedabadમાં રાજ્યનું બીજું જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર શરૂ: ભુજના જેઆઈસી પરનું ભારણ ઘટશે?
ભુજ: ઓવરક્રાઉડની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા સરહદી કચ્છ બાદ રાજ્યમાં અમદાવાદ ખાતે બીજા સંયુક્ત પૂછપરછ કેન્દ્ર (જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર)ને શરૂ કરાયું છે. ગેરકાયદેસર ભારતીય ભૂમિ કે જળસીમામાં ઘૂસણખોરી કરતાં પકડાયેલાં વિદેશી નાગરિકોને જ્યાં સુધી તેમના પરનો કેસ પૂરો ના…
- મનોરંજન
Salim-Javed રાઈટર નહીં, કૉપી રાઈટર છેઃ કોણે કર્યો આવો ચોંકાવનારો આક્ષેપ
હિન્દી ફિલ્મજગતની ખૂબ જ પ્રસિદ્ધ એવી સલીમ-જાવેદની જોડી ફરી એક થઈ છે. ઘણી સારી ફિલ્મો આપ્યા બાદ બે દિગ્ગજ સલીમ ખાન અને જાવેદ અખ્તર જુદા થઈ ગયા હતા અને વર્ષો સુધી બન્ને વચ્ચે અબોલા રહ્યા. અગાઉ તેમણે દીવારથી માંડી શોલે…
- નેશનલ
ખૂબ જ પવિત્ર ગણાતી પાપાકુંશા એકાદશી ક્યારે છે? જાણો તેની તીથી, મુર્હુત અને પારણાનો સમય
હિંદુઓમાં એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે. વર્ષભરમાં કુલ 24 એકાદશી આવે છે અને દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ રહેલું છે. આ જ રીતે આસો મહિનામાં આવનારી એકાદશીનું વિશેષ મહત્વ છે. આ એકાદશીને પાપાકુંશા એકાદશીના નામથી ઓળખાય છે. નવરાત્રીના પર્વ બાદ…
- ઇન્ટરનેશનલ
Israelલે ગાઝામાં મસ્જિદ અને શાળા પર હુમલો કર્યો, 24 લોકોના મોત
તેલ અવિવ: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની શક્યતા સતત વધી રહી છે, બીજી તરફ ઈઝરાયલની સેના(IDF) પેલેસ્ટાઈન (Palestine) અને લેબનાન (Lebanon) પર સતત હુમલા કરી રહી છે. એવામાં આજે વહેલી સવારે ઇઝરાયલે ગાઝામાં મોટો હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, ઇઝરાયલે…
- નેશનલ
JDS નેતાના બિઝનેસમેન ભાઈ લાપતા, બ્રિજ પર મળી Damaged BMW કાર પોલીસ તપાસમાં લાગી
બેંગલૂરુઃ કર્ણાટકના મેંગલુરુમાંથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. JDS નેતા અને MLC બી એમ ફારૂકના બિઝનેસમેન ભાઈ મુમતાઝ અલી લાપતા થયા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ સમય દરમિયાન તેમની લક્ઝરી BMW કાર મેંગલુરુના કુલુર બ્રિજ…
- સ્પેશિયલ ફિચર્સ
હેં… ખરેખર?! ઃ દેશપ્રેમી ગામ ‘ગહમર’માં ઘેરઘેર છે એક સૈનિક
ભારતના મોટાભાગના ગામોનો સંપૂર્ણ આધાર વરસાદ પર આધારિત ખેતી, વાડી અને પશુપાલન કે છૂટક મજૂરી પર હોય છે આ કારણોસર જ ગ્રામીણ વિસ્તારોના આર્થિક વિકાસ અને પ્રગતિ એકદમ મંથર ગતિએ થતા હોય છે કા સાવ નથી થતા હોતા! જો કે…