- નેશનલ
નશામાં ધૂત કારચાલકે નવરાત્રી પંડાલમાં ઘૂસાડી કાર: એક ગાયનું મોત-અનેક ઘાયલ
જયપુર: હાલ દેશમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને દેશભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજસ્થાનમાં નવરાત્રીના પર્વે ડાલોમાં દેવી માતાને અલગ-અલગ રૂપમાં શણગારવામાં આવ્યા હતા. દેવીઓની આ ઝાંખીઓ જોવા માટે બારન જિલ્લાના ખેડલીગંજ ચાર રસ્તા પર મોટી સંખ્યામાં…
- આપણું ગુજરાત
Ambajiથી દર્શન કરી પરત ફરતા યાત્રાળુઓની બસનો અકસ્માત: 4ના મોત 30થી વધુ ઇજાગ્રસ્ત
અંબાજી: દરવર્ષે અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકોના ભોગ લેવાય છે અને જીવલેણ અકસ્માતનો આ સિલસિલો આ વર્ષે પણ યથાવત રહ્યો છે. કઠલાલના ભક્તો અંબાજીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે સમયે ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવતાં…
- ઇન્ટરનેશનલ
કરાચી એરપોર્ટની બહાર વિસ્ફોટ ભયંકર વિસ્ફોટ, બે ચીની શ્રમિકોના મોત
કરાચી એરપોર્ટની બહાર વિસ્ફોટ ભયંકર વિસ્ફોટ, બે ચીની શ્રમિકોના મોતઇસ્લામાબાદ: આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપ સામે ચીન હંમેશા પાકિસ્તાનને છાવરતું રહ્યું છે, હવે એ જ આતંકવાદીઓ પાકિસ્તાનમાં રહેલા ચીનના લોકો માટે ખતરો બની ગયા છે. પાકિસ્તાન આજે સોમવારે વહેલી સવારે પાકિસ્તાનના…
- આપણું ગુજરાત
ભાયલી ગેંગરેપ કેસના આરોપીઓની માહિતી આપનારને 50 હજારનું ઈનામ
વડોદરાઃ શહેરના ભાયલી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કેસમાં સુરક્ષા વ્યવસ્થાના મસમોટા દાવાનો ફિયાસ્કો થઈ ગયો છે. દુષ્કર્મ કેસના આરોપીને પોલીસ હજુ પણ પકડી શકી નથી, ત્યારે હવે ભાયલી ગામના પૂર્વ સરપંચે આરોપીઓની માહિતી આપનારને રૂ. 50 હજારના રોકડનાં ઇનામની જાહેરાત…
- નેશનલ
Navratriના ચોથા દિવસે આરાધો સ્કંદમાતા: માતા આપશે સંતાનનું સુખ! જાણો પૂજા-વિધિ
આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે અને પાંચમા નોરતે દેવી દુર્ગાના પાંચમા સ્વરૂપ મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માતા સ્કંદમાતાની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. સ્કંદમાતા પોતાના ભક્તોના તમામ કાર્ય પૂર્ણ કરે છે. તેમની આરાધનાથી અસંભવ કાર્યો પણ…
- આમચી મુંબઈ
Banganga તળાવના હેરિટેજ વર્ક માટે ટેન્ડર બહાર પડાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં આવેલા ઐતિહાસિક અને હેરિટેજ બાણગંગા તળાવને પુનર્જીવિત કરવાનો ભવ્ય પ્રોજેક્ટ મુંબઈ મહાનગરપાલિકાએ હાથમાં લીધો છે, જે હેઠળ તળાવના હેરિટેજ વર્ક માટે ૨.૬૦ કરોડ રૂપિયાથી વધુ રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. મલબાર હિલમાં આવેલું બાણગંગા…
- સ્પેશિયલ ફિચર્સ
વલો કચ્છ : ભારતના પ્રથમ રાષ્ટ્રપતિની કચ્છ મુલાકાત
ઓક્ટોબર અનેક રીતે ખાસ છે. ૧૯૨૫માં કચ્છનો પ્રવાસ ખેડનાર ગાંધીજીની જન્મજયંતી જ નહિ, પરંતુ કચ્છના વિકાસને ગતિ આપવા મદદરૂપ થનાર લાલ બહાદુર શાસ્ત્રી, રાજેન્દ્રબાબુની મુલાકાત તથા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માનું પુણ્ય સ્મરણ થઇ જ આવે! તેમાં ૨ ઓક્ટોબર ૧૯૫૨નો દિવસ, વર્ષોથી…
ટૅક વ્યૂહ : AI કંટ્રોલ ડ્રોન: તારક કે મારક? જો આ પ્રોગ્રામ જીવલેણ સાબિત થાય તો ટેક્નોલોજી વ્યર્થ..?!
AI- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયા ખૂબ અલગ છે, જેમાં ડિવાઈસ કરતાં ટેક્નોલોજીનું મેચિંગ વધતું જાય છે. ડિવાઈસ કે સર્વિસમાં અઈં આવે એટલે ઓટોમેશનનો ટચ લાગ્યો એવું ચોક્કસથી કહી શકાય. ઈઝરાયલનો લેબેનોન, હમાસ અને ઈરાક સાથે ડખો ચાલે છે. યુદ્ધની પરિસ્થિતિમાં ઈઝરાયલ…
સ્પોટ લાઈટ : પતિની પત્ની પરાયણતાને મહત્ત્વ આપી ‘પત્નીવ્રતા’ નાટક કેમ નથી લખાયું?
મરાઠી નાટકોમાં કામ કરવાનો અનુભવ ગુજરાતી નાટકોની સરખામણીએ સાવ અલગ હતો. એ સમયે (૧૯૮૦ના દાયકાના પ્રારંભમાં) મરાઠી નાટકોના બહારગામ શો નિયમિત થતા હતા. મહિનાના ૨૦ દિવસ બહારગામ ખેલ હોય તો ૧૦ દિવસ મુંબઈમાં શો હોય. કલાકારોને નવરા બેસવાનો વારો ન…
- સ્પેશિયલ ફિચર્સ
સર્જકના સથવારે : ગુજરાતી ગઝલના સૂફી શાયર ‘મસ્ત મજનૂ’ કપિલરાય ઠક્કર
ગુજરાતી ભાષામાં અરબી-ફારસીમાંથી આવીને ઉર્દૂમાં સિદ્ધ થયેલી ગઝલ કેવી સફળતાથી આવી- પાંગરી- ખીલી અને આજે ઉર્દૂની સરસાઈમાં સફળ ઊભી રહી શકે એટલી ફૂલી-ફળી છે. ભારતની બીજી ભાષાઓની સરખામણીમાં ગુજરાતીએ ગઝલને ખરા અર્થમાં વધુ પોતીકી બનાવી છે. હરીન્દ્ર દવેએ ‘મધુવન’ની પ્રસ્તાવનામાં…