- સ્પોર્ટસ
‘અમારા બેટ્સમેનોને ખબર નથી કે 180 રન કેવી રીતે બને’ Bangladeshના કેપ્ટનને આવ્યો ગુસ્સો
દિલ્હી: બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત સામે પછડાટ ખાધા પછી બાંગ્લાદેશની ટીમ પહેલા T20માં શરમજનક રીતે હારી ગઈ. ગ્વાલિયરમાં ભારત સામે રમાયેલી પ્રથમ T20 મેચ (IND vs BAN)માં બાંગ્લાદેશી ટીમને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે બાંગ્લાદેશ…
- આપણું ગુજરાત
‘લગ્ન કાયદેસર હોય કે ગેરકાયદે, સહમતીથી સંબંધ બળાત્કાર ન હોઈ શકે’ Gujarat High Court આવું કેમ કહ્યું?
અમદાવાદ: મેરીટલ રેપને ગેરકાયદે બનાવવા અંગેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઇ રહી છે. એવામાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે એક મુસ્લિમ વ્યક્તિ સામેના બળાત્કારના આરોપોને ફગાવી દીધા છે. આરોપીની બીજી પત્ની અન્ય ધર્મની છે. તેના અગાઉના…
- આપણું ગુજરાત
ડ્રગ્સનો સિલ્કરુટ: Gandhidhamથી મળી આવ્યું 120 કરોડનું બિનવારસું ડ્રગ્સ
ગાંધીધામ: ગુજરાતમાં ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છના ગાંધીધામના ખારીરોહર પાસેથી 120 કરોડનું 11 કિલો કોકેઈન ઝડપાયું છે. સ્થાનિક પોલીસે કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો છે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેઈનની કિંમત કરોડોમાં અંકાઇ રહી છે. પૂર્વ કચ્છ પોલીસને મળેલી બાતમીના આધારે…
- નેશનલ
વધુ એક AAP સાંસદને ત્યાં EDના દરોડા, મનીષ સિસોદિયાએ કહ્યું તોતા-મેના ફરીથી છૂટા મુક્યા
નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ જેવા દિગ્ગજ નેતાઓ સહીત આમ આદમી પાર્ટી (AAP)ના ઘણા નેતાઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. એવામાં EDએ લુધિયાણા અને ગુરુગ્રામમાં AAPના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરા(Sanjeev Arora)ના સ્થળો પર દરોડા પાડ્યા…
- આપણું ગુજરાત
ઘુડખરનું સૌથી મોટું રહેઠાણ Surendranagar જિલ્લો: પાંચ વર્ષમાં વસ્તીમાં 26.14 ટકાનો વધારો
ગાંધીનગર: માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર ગુજરાત રાજ્યનું ગૌરવ છે. ભૂતકાળમાં ઘુડખર ઉત્તર-પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય- એશિયાના સુકા વિસ્તાર સુધી વિહરતા જોવા મળતા હતા. જોકે, આ ઘુડખર હાલ ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારોમાં જ જોવા મળે…
- મનોરંજન
આ જાણીતું કપલ બન્યુ વિરાટ-અનુષ્કાનું નવું પડોશી, મુંબઈમાં ખરીદ્યો ‘આટલા’ કરોડનો આલિશાન ફ્લેટ
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને પત્ની હેઝલ કીચે માયાનગરી મુંબઇમાં તેમનું નવું ઘર ખરીદ્યું છે. યુવરાજ સિંહનો આ લક્ઝરી ફ્લેટ એ જ બિલ્ડિંગમાં આવેલો છે જેમાં વિરાટ કોહલી-અનુષ્કા શર્મા પણ ફ્લેટ ધરાવે છે. યુવરાજ સિંહનો ફ્લેટ વિરાટના ઘર…
- આપણું ગુજરાત
Dakorમાં દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્રનો પ્રારંભ; જગન્નાથ મંદિરના મહંતે કરાવ્યો શુભારંભ
ડાકોરઃ ખેડા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. વૈષ્ણવો માટે ડાકોર રણછોડરાયજીનું મંદિર ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાનું એક છે. ત્યારે ડાકોર મંદિરે આવનારા દર્શનાર્થીઓ હવે ઠાકોરજીના દર્શન કર્યા બાદ ભોજન-પ્રસાદીનો લાભ મળવાનો છે. ડાકોર રણછોડજી ટ્રસ્ટ…
- સ્પેશિયલ ફિચર્સ
ચિંતન : તપ એટલે માત્ર શરીરને કષ્ટ આપવું એમ નહીં, તપ એટલે શરીરને જરાય કષ્ટ ન આપવું એમ પણ નહીં!
ગર્ગ સંહિતાના રચયિતા મહર્ષિ ગર્ગ ધર્મશાસ્ત્રના મહાન નિષ્ણાત હતા. તેઓ મહા તપસ્વી અને વિરકત મહાત્મા હતા. ઋષિ, મહર્ષિ અને ભક્તો તેમના પ્રશ્ર્નોના નિરાકરણ માટે સમયાંતરે તેમની પાસે આવતા હતા. એકવાર શૌનકાદિ ઋષિ તેમના સત્સંગ માટે પહોંચ્યા. તેમણે પૂછ્યું, ધર્મનો સાર…
- આપણું ગુજરાત
Vadodara સગીરા દુષ્કર્મ કેસમાં પોલીસને મળી સફળતા: પાંચ આરોપી ઝડપ્યા
વડોદરા: વડોદરા શહેરના ભાયલી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કેસમાં 48 કલાકથી પોલીસ પકડથી દૂર ભાગી રહેલા આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. સામૂહિક દુષ્કર્મના આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સામૂહિક દુષ્કર્મ…
- સ્પેશિયલ ફિચર્સ
મનન ઃ શક્તિ છે એટલે જ બધું સંભવ છે
જીવન શક્તિને આધારે છે. જીવન શક્તિથી ટકી રહ્યું છે. જીવન શક્તિને કારણે અસ્તિત્વમાં આવે છે. શક્તિ જીવનનો પર્યાય છે. જે કંઈ સૃષ્ટિમાં થઈ રહ્યું છે તેના મૂળમાં શક્તિ છે. આ શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી. આ પર્વમાં શક્તિનું મહત્વ સમજવાનું…