- નેશનલ
‘મેચ જીત્યા એ મહત્વનું, કેટલી વિકેટ પડી એ નહીં…’ CDS અનિલ ચૌહાણે આવું કેમ કહ્યું?
પુણે: ભારતીય સશસ્ત્ર દળોએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂર(Operation Sindoor)માં પાકિસ્તાનને મોટું નુકશાન પહોંચ્યું હતું. બીજી તરફ પાકિસ્તાને ભારતના 6 ફાઈટર જેટ તોડી પાડવાનો દાવો કર્યો હતો, શરૂઆતમાં ભારતે આ દાવા ફગાવી દીધા હતાં. પરંતુ તાજેતરમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ…
- મહારાષ્ટ્ર
પંકજા મુંડેની મહાભારતની ઉપમા, પિતાની પુણ્યતિથિ પર રહસ્યમય રાજકીય સંદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન અને ભાજપ નેતા પંકજા મુંડેએ મંગળવારે કહ્યું હતું કે જો લોકો તેમની સાથે હોય તો તેઓ સમસ્યાઓનો સામનો કરવા તૈયાર છે, પાંડવોના વનવાસનો ઉલ્લેખ કરીને અને નોંધ્યું હતું કે ન્યાયી લોકો અનિવાર્યપણે તેમના…
- IPL 2025
અમદાવાદમાં વરસાદે કરોડો ક્રિકેટપ્રેમીઓના હૃદયના ધબકારા વધારી દીધા છે
અમદાવાદઃ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનની હાઈ-વૉલ્ટેજ ફાઇનલ છે, પરંતુ મેઘરાજા રવિવારની ક્વૉલિફાયર-ટૂ મૅચની જેમ થોડીઘણી મજા બગાડશે એવી સંભાવના છે, કારણકે આ અહેવાલ…
- IPL 2025
આજની ફાઇનલ કોણ જીતશે? વિખ્યાત રૅપરે આ ટીમ પર કરોડો રૂપિયા લગાવ્યા છે
નવી દિલ્હીઃ ક્રિકેટ મૅચ પર અને ખાસ કરીને નૉકઆઉટ કે વિશેષ કરીને ફાઇનલ પર બિનસત્તાવાર રીતે કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હોય છે અને એમાં ભાગ્યે જ કોઈ તરી જતું હોય છે, પણ મોટા ભાગના લોકો ડૂબી જતા હોય છે અને…
- નેશનલ
ભારતના ‘ભાગલા’ની જાહેરાત કોણે કરી હતી? જાણો 3 જૂન 1947ના ઐતિહાસિક દિવસનું મહત્ત્વ
ભારત-પાકિસ્તાનના ભાગલાની વાત નીકળે તો આજે 78 વર્ષ બાદ પણ લોકો અવનવા તર્કો સાથે ચર્ચા કરવા માંડે છે. પરંતુ આ અંગે ચર્ચા કરનાર પૈકીના મોટા ભાગના લોકો એ નથી જાણતા હોતા કે ભારત-પાકિસ્તાનના ભાગલા ક્યારે અને કઈ રીતે કરવામાં આવ્યા…
- અમદાવાદ
અમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસની સઘન તપાસ
અમદાવાદ: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર આવેલી જેનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું. શાળાના મેઈલ આઈડી પર આવેલા ધમકીભર્યા મેઈલને પગલે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તાત્કાલિક ધોરણે શાળા…
- IPL 2025
IPL FINAL-2025: RCBના જિતવાના ચાન્સીસ ઓછા છે, કારણ કે… જાણો કોણે કરી આવી ભવિષ્યવાણી?
ક્રિકેટના કુંભમેળા સમાન આઈપીએલ-2025માં આજે ખરાખરીનો જંગ જામશે. આજે અમદાવાદ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે ફાઈનલ મેચ રમાવવાની છે ત્યારે ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સુક્તા જોવા મળી રહી છે કે આખરે આ વખતે ટ્રોફી કોણ ઉપાડશે? બંને ટીમનું…
- IPL 2025
શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યાને બીસીસીઆઈએ ફટકાર્યો દંડ, જાણો કારણ?
અમદાવાદઃ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર અને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની બીજી ક્વોલિફાયર મેચ દરમિયાન તેમની સંબંધિત ટીમોના સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આઇપીએલ આચાર સંહિતા હેઠળ સીઝનમાં આ તેમની ટીમનો બીજો…