- નેશનલ
‘જે વિસ્તારે જીત આપી, ત્યાંથી જ CM’: Haryanaના દિગ્ગજ નેતાએ કર્યો દાવો
નવી દિલ્હી: હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીના દાવા અને મીડિયાના એક્ઝિટ પોલને ખોટા પાડીને ભારતીય જનતા પાર્ટીએ (BJP) હરિયાણામાં હેટ્રીક કરી છે. ભાજપ હવે ત્રીજી વખત સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જીતના જશ્ન વચ્ચે મુખ્યમંત્રી પદનો દાવો કરવાની રેસ પણ શરૂ…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ સેનાના બે જવાનોનું અપહરણ કર્યું, સર્ચ ઓપરેશન શરુ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં આતંકવાદીઓએ ફરી એક વાર નાપાક ઘટનાને અંજામ આપ્યો છે, અનંતનાગ જિલ્લાના કોકરનાગના શાંગાસ વિસ્તારમાં આતંકવાદીઓ (Terrorists)એ સેનાના બે જવાનોનું અપહરણ કર્યું હતું, અહેવાલ મુજબ એક જવાન કોઈ રીતે ભાગવામાં સફળ રહ્યો હતો જ્યારે અન્ય એક જવાન…
- નેશનલ
Haryanaમાં હેટ્રીક બાદ આ તારીખે નવી સરકાર લઈ શકે છે શપથ: સૈની બનશે મુખ્ય પ્રધાન
નવી દિલ્હી: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને હરિયાણામાં ભાજપે કોંગ્રેસને હારનો સ્વાદ ચખાડીને હેટ્રીક નોંધાવી છે. ભાજપની જીત થતાંના અહેવાલોની સામે જ મુખ્ય પ્રધાન કોણ બનશે તે લગભગ નક્કી થઈ ગયું છે. નાયબ સિંહ સૈની હરિયાણાનાં…
- નેશનલ
તમારી લોનના EMI વધશે કે ઘટશે? RBI ગવર્નરે રેપો રેટ અંગે જાહેરાત કરી
મુંબઈ: ભારતીય રિઝર્વ બેંકની 51મી MPC બેઠકમાં લેવાયેલા નિર્ણયોની ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) જાહેરાત કરી છે. RBIએ મુખ્ય વ્યાજ દર એટલે કે રેપો રેટ(REPO rate)માં કોઈ ફેરફાર કર્યો નથી. RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક સોમવારથી શરૂ થઈ હતી. આ…
- આપણું ગુજરાત
Suratમાં વિઝાનાં નામે ચાલતી લૂંટનો પર્દાફાશ; નકલી ઓફર લેટરથી પડાવ્યા લાખો રૂપિયા
સુરત: સુરતમાં એક મોટા વિઝા કન્સલ્ટન્સી ગોટાળાનો પર્દાફાશ થયો છે. સુરત સાયબર સેલે વિઝા કન્સલ્ટન્સીના નામે વિદેશના બોગસ જોબ ઓફર લેટર, ઈમિગ્રેશન માટે બોગસ અલગ અલગ બેંકોના સ્ટેમ્પ, બોગસ બેન્ક એકાઉન્ટ સહિત ખોટી ફ્લાઈટની ટિકિટો બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.…
- ઇન્ટરનેશનલ
Hindenburg હવે આ કંપનીને ટાર્ગેટ કરી, રીપોર્ટ જાહેર થતા જ શેરમાં કડાકો
ભારતના અદાણી ગ્રુપ પર ગંભીર આરોપ લગાવતો રીપોર્ટ જાહેર કર્યા બાદ અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ (Hindenburg Research) ભારતમાં જાણીતી થઇ હતી, ત્યાર બાદ હિંડનબર્ગે સેબીના ચેર પર્સન માધબી બૂચ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતાં. હવે નાથન એન્ડરસનની આગેવાની…
- નેશનલ
Haryana Electionsમાં જીત બાદ ભાજપે રાહુલ ગાંધીને એક કિલો જલેબી મોકલી! જાણો શું છે મામલો
નવી દિલ્હી: ગઈ કાલે મંગળવારે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા, ભારતીય જનતા પાર્ટી(BJP)એ કુલ 90 બેઠકોમાંથી 48 બેઠક જીતીને કોંગ્રેસની આશા પર પાણી ફેરવી દીધું. હરિયાણ ચૂંટણીના પ્રચાર દરમિયાન જલેબી ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. ચૂંટણીમાં જીત્ય બાદ ભાજપે કોંગ્રેસ…
- નેશનલ
કયા કારણોથી Haryanaમાં લહેરાયો ભગવો? કોંગ્રેસસે જ ભાજપને કરાવ્યો ફાયદો!
નવી દિલ્હી: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને રાજ્યમાં ભાજપની હરિયાળી છવાઈ ગઈ છે. ચૂંટણી પરિણામોએ હરિયાણામાં ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. ચૂંટણીના પરિણામો પહેલા આવેલા તમામ એક્ઝિટ…
- નેશનલ
Navratriના સાતમાં દિવસે દેવી કાલરાત્રિની પૂજાનું છે માહાત્મ્ય: હિંમત અને સાહસના મળશે ફળ
આજે નવરાત્રીનો 7મો દિવસ છે. સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે. નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના નવ અવતારોમાં દેવી કાલરાત્રીને કોપાયમાન દેવી માનવામાં આવે છે કારણ કે જ્યારે પણ પૃથ્વી પર પાપ વધે છે,…
- આપણું ગુજરાત
માં જગદંબાને અતિપ્રિય એવું વિશેષ અષ્ટગંધાષ્ટક અત્તર માતાના મઢ મંદિરને અર્પણ કરાયું
ભુજ: કચ્છના કુળદેવી મા આશાપુરાના વિશ્વપ્રસિદ્ધ સ્થાન માતાના મઢ ખાતે અમદાવાદના જાણીતા જય ભોલે ગૃપે દેવીઓને પ્રિય એવા અષ્ટગંધાષ્ટક અત્તર અર્પણ કર્યું છે. અમદાવાદના આ ગૃપે શક્તિની આરાધનાના ચાલી રહેલા પર્વ નિમિત્તે રાજ્યના નવ શક્તિ મંદિરોમાં આ વિશિષ્ટ અત્તર અર્પણ…