- નેશનલ
Anantnagના જંગલમાં ગુમ થયેલ સૈનિકનો મળ્યો મૃતદેહ; મોતનું કારણ અકબંધ
શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં આવેલા જંગલમાંથી ટેરિટોરિયલ આર્મી (TA)ના સૈનિકનો મૃતદેહ મળી આવ્યો છે. મુકેધમપોરા નોગામનો રહેવાસી જવાન હિલાલ અહેમદ ભટ મંગળવાર સાંજથી ગુમ હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જવાન ગુમ થયાની માહિતી મળ્યા બાદ…
- આમચી મુંબઈ
MVAને તેમની જ ભાષામાં તેમને જવાબ આપીશુંઃ જાણો મહાયુતિની નવી રણનીતિ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સત્તાધારી પક્ષ મહાયુતિના ત્રણેય પક્ષની સંયુક્ત બેઠક ગુરુવારે મુંબઈ ખાતે યોજવામાં આવી હતી, જેમાં બેઠકોની વહેંચણી વિશે મોટી જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા હતી, પરંતુ હજી સુધી બેઠકોની વહેંચણીનો અંતિમ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાનું મહાયુતિના નેતાઓ…
- આપણું ગુજરાત
સૌની યોજનાએ સૌરાષ્ટ્રને બનાવ્યું પાણીદાર: ૬.૫ લાખ એકર વિસ્તારને મળ્યો પાણીનો લાભ
નર્મદાના દરિયામાં વધારાના વહી જતા નીરથી વર્ષોથી પાણીની તંગીનો સામનો કરતાં સૌરાષ્ટ્ર – કચ્છને લાભ આપવા માટે સૌની યોજનાનો ફેબ્રુઆરી-2014માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અંદાજે 6.5 લાખ એકર વિસ્તારમાં પિયત…
- નેશનલ
અમેરિકા અને ભારતના આ સોદાથી ચીનની ચિંતા વધી: નેવીની વધશે તાકાત!
નવી દિલ્હી: ઇંડિયન નેવીની ગણતરી વિશ્વની ટોચની 10 નેવીમાં થાય છે. હવે તેની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં ભારત અમેરિકા પાસેથી 53 MK-54 હળવા વજનના ટોર્પિડો ખરીદવા જઈ રહ્યું છે. જેની કિંમત 175 મિલિયન ડોલર છે. આ ટોર્પિડો…
- નેશનલ
ઉત્તરાખંડમાં દેવી કુંડ પાસે બનેલું ‘ગ્લેશિયર બાબા’નું મંદિર તોડી પાડવામાં આવ્યું
દેહરાદુન: ઉત્તરાખંડ પ્રસાશને પવિત્ર દેવી કુંડ તળાવ (Devikund lake) પાસે સુંદરધુંગા ગ્લેશિયર પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર મંદિરને તોડી પાડ્યું હતું. બાબા યોગી ચૈતન્ય આકાશ (Baba Yogi Chaitanya Akash) દ્વારા 16,500 ફીટ પર અનધિકૃત રીતે મંદિર બનાવવામાં આવ્યું હતું. પોલીસ, સ્ટેટ…
- આમચી મુંબઈ
મોઢું ફાઇલ પાછળ છૂપાવીને આ નેતા પહોંચ્યા શરદ પવારની વાટે…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લગભગ ફક્ત દોઢેક મહિનાની વાર છે અને એટલે જ પક્ષપલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી ઉઠી છે. હજી હાલમાં જ ભાજપના કદાવર નેતા હર્ષવર્ધન પાટીલ શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)માં સામેલ થયા છે ત્યારે મહાયુતિના અને તેમાં…
- નેશનલ
દુર્ઘટના ટળી! બિહારમાં તૂટેલા પાટા પરથી ટ્રેન પસાર થઇ, અધિકારીઓ દોડતા થયા
પટના: છેલ્લા ઘણા સમયથી દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની અને ટ્રેન ઉથલાવવાના પ્રયાસોની ઘટનામાં વધારો નોંધાયો છે. એવામાં બિહારમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ, અહેવાલ મુજબ મુસાફરોને લઈ જતી વૈશાલી એક્સપ્રેસ (Vaishali Express) તૂટેલા પાટા પરથી…
- સ્પેશિયલ ફિચર્સ
પ્રાસંગિક: યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે પશ્ર્ચિમ એશિયા બે આખલાની લડાઈમાં વર્લ્ડ ઈકોનોમીનો ખો નીકળી જશે…
ઈરાન – ઈઝરાયલ વચ્ચેની આ રિવેન્જ (પ્રતિશોધ) અને રિટેલિયેશન (વળતો હુમલો)ની લડાઈએ આખા વિશ્ર્વને સંકટમાં મૂકી દીધું છે. આ બે કટ્ટર દુશ્મન વચ્ચેનો જંગ પ્રાદેશિક યુદ્ધમાં ફેરવાશે તો આખા વિશ્ર્વ પર આની વિપરિત અસર પડશે. પેટ્રોલના ભાવ વધી જશે, તેલ…
સોનાના નફાના મૃગજળે મૂડી-બચત બધું ડૂબાડ્યું સાયબર સાવધાની
રિયલ એસ્ટેટ, શૅરબજાર, સોનું અને બોલીવૂડ આ ચાર ક્ષેત્રમાં રાતોરાત અબજોપતિ-કરોડપતિ થવાનાં સપનાં જોઈને અવનારાઓમાંથી ઘણાંને ફૂટપાથ પર આવી જતા વાર લાગતી નથી. કોઈ પણ ધંધા-વ્યવસાયને પૂરેપૂરો જાણ્યા સમજ્યા અને એનો થોડોઘણો અનુભવ લીધા વગર મોટેપાયે મૂડીરોકાણ કરવામાં માત્ર જોખમ…
- સ્પેશિયલ ફિચર્સ
અજબ ગજબની દુનિયા હેન્રી શાસ્ત્રી મૈં અઠરા બરસ કી, આપ અઠાસી બરસ કે…
ગીતકાર ઈન્દીવરના પ્રેમથી નીતરતા ‘હોઠોં સે છૂ લો તુમ’ ગીતની એક પંક્તિ ‘ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન’નું જીવતું જાગતું ઉદાહરણ આપણા દેશથી ૭૭૦૦ કિલોમીટર દૂર સ્કોટલેન્ડમાં જોવા…