- નેશનલ
ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. ૩૧૪નો અને ચાંદીમાં રૂ. ૪૪૮નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને રોકાણકારો ફેડરલ રિઝર્વનાં ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતની માત્રા અંગેની અવઢવ વચ્ચે રોકાણકારોએ સોના અને ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ઘટી આવ્યા હોવાથી…
- આમચી મુંબઈ
ચૂંટણી મહારાષ્ટ્રમાં પણ ગુજરાત ભાજપના નેતાઓ રહેશે બિઝી બિઝી, આ છે કારણ
ગાંધીનગરઃલગભગ બે કલાક બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે અને મહારાષ્ટ્રમાં નેતાઓના માથા પર માથું નહીં રહે. ખૂબ જ રસપ્રદ એવા જંગમાં કોઈ પણ પક્ષ કાચું કાપવા માગતો નથી એટલે ન દિવસ ન રાત કે દિવાળીનો તહેવાર, બધા માટે…
- આમચી મુંબઈ
તો Baba Siddiquie બચી ગયા હોત…
મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની દશેરાના દિવસે અંધાધૂંધ ગોળી મારીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીને તેમની ઑફિસની પાસે જ ગોળી મારવામાં આવી હતી, જેમાં તેમનું મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર…
- સ્પોર્ટસ
Shami ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં રમતો જોવા મળશે? કેપ્ટન રોહિત શર્માએ આપ્યા સંકેત
મુંબઈ: ગત વર્ષે વન ડે વર્લ્ડકપ બાદ ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી(Mohammed Shami) ફરી ટીમમાં પરત નથી ફરી શક્યો, શમીના ફેન્સ આતુરતાથી તેને મેદાનમાં રમતો જોવાની રાહ જોઈ રહ્યા છે. ભારત આને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border–Gavaskar Trophy)…
- ઇન્ટરનેશનલ
મીડિયામાં સજીવોના ફોટો પ્રકાશિત કરવા ઇસ્લામની વિરુદ્ધ! અફઘાનિસ્તાનમાં Talibanની ફરમાન
કંધાર: અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન તાલિબા(Taliban)ને સત્તા સાંભળ્યા બાદ, નાગરીક સ્વતંત્રતા પર કાપ મુકવામાં આવી રહ્યો છે. તાજેતરમાં તાલીબાન સરકારે મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એવામાં હવે અફઘાનિસ્તાનની મોરલ મીનીસ્ટ્રીએ ન્યુઝ મીડિયામાં તમામ સજીવોના ફોટો પ્રકાશિત કરવા પર પ્રતિબંધ…
- આમચી મુંબઈ
આચારસંહિતા લાગુ થતા પહેલા જ મહાયુતિના 7 નેતાઓ વિધાન પરિષદના સભ્ય બનશે
મુંબઇઃ મંગળવારે એટલે કે આજે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટેની આચારસંહિતા લાગુ થઇ જશે. એ પહેલા રાજ્યપાલ દ્વારા નિયુક્ત સાત MLCનો શપથ ગ્રહણ સમારોહ આજે (15 ઓક્ટોબર) બપોરે 12 વાગ્યે વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં યોજાશે. રાજ્યપાલ દ્વારા નિયુક્ત 12 એમએલસી પદોમાંથી,…
- નેશનલ
ભાજપને ચૂંટણી જાહેરાતની માહિતી ગઈ કાલે જ મળી ગઈ હતી! ઝારખંડના નેતાનો દાવો
રાંચી: ચૂંટણી પંચ આજે બપોરે 3.30 વાગ્યે ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી(Maharstra and Jharkhand Election)ની તારીખોની જાહેરાત કરશે. એ પહેલા ઝારખંડ મુક્તિ મોરચા(JMM)એ મોટો આરોપ લગાવ્યો છે. જેએમએમના નેતા મનોજ પાંડે(Manoj Pandey)એ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓને ગઈકાલે જ…
- આપણું ગુજરાત
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એકવાર ફૂડ પોઈઝનિંગ, કુંતલપુરમાં 40થી વધુ બાળકોને અસર,
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એકવાર ફુડ પોઈઝનીંગ(Jamnagar Food Posioning)ની ઘટના બની છે. જિલ્લાના મુળી તાલુકાના કુંતલપુર ગામે 40થી વધુ બાળકોને ફૂડ પોંઇઝિંગની અસર થતા દોડધામ મચી હતી. બટુક ભોજન લીધા પછી 40થી વધુ બાળકોની તબિયત લથડતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ…
- સ્પોર્ટસ
છેલ્લી ઓવરમાં એવું તે શું થયું કે Harmanpreet પર ફેન્સ રોષે ભરાયા! સોશિયલ મીડિયા પર થઇ રહી છે ટ્રોલ
મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 (Womens T20 World cup)માં ભારતીય ટીમ અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ. આ રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયા 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જવાબમાં ભારતીય ટીમ માત્ર 142 રન જ બનાવી શકી અને 9…