- સ્પેશિયલ ફિચર્સ
બહુચર્ચિત બિશ્નોઇ સમુદાયનો યુવાન સ્પિનર રવિ ભારતીય ક્રિકેટનું ભાવિ
બિશ્ર્નોઈ અટક થોડા દિવસોથી ખૂબ ચર્ચામાં છે. નૅશનાલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય બાબા સિદ્દિકીની હત્યામાં બિશ્ર્નોઈ ગૅન્ગનો હાથ હોવાની શંકા બાદ હવે ઍક્ટર સલમાન ખાન (જેણે રાજસ્થાનમાં કાળિયારનો વધ કર્યો હતો તેના) જાનના ખતરા સાથે પણ બિશ્ર્નોઈનું જ કનેક્શન ચર્ચામાં…
- સ્પેશિયલ ફિચર્સ
ત્રણ બંદર ને ત્રણ આદર્શ ભૂલ
એક વૃદ્ધ ફિલોસોફરના ત્રણ પુત્રો હતા. ત્રણેય બહુ જ શેતાન, ખૂબ ચંચળ અને મસ્ત. ફિલોસોફરની ગંભીરતા એમને સ્હેજેય સ્પર્શી શકી નહોતી. ફિલોસોફરને બહુ દુ:ખ થતું કે એના દીકરાઓ બૂરી વાતોમાં રસ લેતા, ગંદી ગંદી વાતો કરતા. એણે એક દિવસ ત્રણેયને…
- નેશનલ
Airlines Bomb Threat : ફરી મળી બોમ્બની ધમકી, ડાયવર્ટ કરવી પડી દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઇટ
નવી દિલ્હી : દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક વિમાનોમાં બોમ્બની(Airlines Bomb Threat)ધમકી મળવાથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી છે. જો કે તપાસ દરમિયાન તમામ ધમકીઓ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ફરી એકવાર બોમ્બની ધમકી બાદ શુક્રવારે દિલ્હીથી લંડન જતી વિસ્તારાની…
- આપણું ગુજરાત
Gujarat ને ફરી ઘમરોળશે વરસાદ, બંગાળની ખાડીમાં સર્જાનાર ચક્રવાત કરશે અસર
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે. બંગાળની ખાડીમાં સર્જાનાર ચક્રવાતના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. અમદાવાદમાં આંશિક વાદળછાયું વાતાવરણ…
- આમચી મુંબઈ
રાણીબાગમાં આવતા પર્યટકોને પોતાના વાહનો માટે વધુ પૈસા ચૂકવવા પડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયખલામાં આવેલા રાણીબાગમાં આવનારા પર્યટકોને હવે તેમના વાહનો પાર્ક કરવા માટે મોટી રકમ ચૂકવવી પડવાની છે. મુંંબઈ મહાનગરપાલિકાએ પાર્કિંગ ફીમાં ધરખમ વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેથી હવે ટુ વ્હીલર માટે અગાઉ પાંચ રૂપિયાની પાર્કિંગ ફી વસૂલવામાં…
- નેશનલ
ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, સમિતિએ સીએમ ધામીને ડ્રાફ્ટ સોંપ્યો
દેહરાદુન: ભારતીય જનતા પાર્ટી (BJP) દેશમાં વહેલી તકે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા વચન આપી ચુકી છે. ઉત્તરાખંડ સરકાર UCC લાગુ કરવા મામલે ઝડપથી કામ કરી રહી છે, પુષ્કર સિંહ ધામી (Pushkar singh Dhami) સરકારે UCCના નિયમોનો ડ્રાફ્ટ તૈયાર…
- આપણું ગુજરાત
Gujarat માં દિવાળી પૂર્વે સિધ્ધપુરમાંથી 297 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું
પાટણઃ ગુજરાતમાં દિવાળી પૂર્વે ફૂડ અને આરોગ્ય વિભાગ વધુ સક્રિય થયું છે. તેમજ ભેળસેળ કરતા વેપારીઓ પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. જેમાં મહેસાણા બાદ હવે પાટણ જિલ્લામાં ભેળસેળિયા વેપારીઓ સામે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી દીધી…
- નેશનલ
કર્ણાટકની ચૂંટણીમાં ટિકિટ આપવા મુદ્દે છેતરપિંડીઃ કેન્દ્રીય પ્રધાનના ભાઈ નામે નોંધાઈ ફરિયાદ
બેંગલુરુ: કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી(Prahlad Joshi)ના ભાઈ ગંભીર આરોપો લાગ્યા છે, ગોપાલ જોશી (Gopal Joshi) પર લોકસભા ચૂંટણીમાં ટિકિટની લાલચ આપીને 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. હવે ગોપાલ જોશી વિરુદ્ધ કર્ણાટકમાં કેસ નોંધવામાં આવ્યો છે. અહેવાલ મુજબ સુનિતા…
- નેશનલ
Supreme Court એ બાળ લગ્ન પ્રતિબંધ કાયદા અંગે આપ્યો આ મોટો ચુકાદો
નવી દિલ્હી : બાળ લગ્ન પ્રતિબંધ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે(Supreme Court)કહ્યું કે આ કાયદો જરૂરી છે. આ સિવાય કોઈપણ ધર્મનો પર્સનલ લો આ કાયદાના આડે આવી શકે નહીં. કોર્ટે કહ્યું કે બાળ લગ્ન ખોટા છે અને તે જીવનસાથી પસંદ કરવાના…
- આપણું ગુજરાત
સુરતવાસીઓને દિવાળી ગિફ્ટ, બેંગકોક, મુંબઇ અને ગોવાની આઠ ફલાઇટ મળી
સુરત : સુરતવાસીઓને દિવાળીની ભેટ મળી છે. જેમાં સુરત(Surat)ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિવાળી પૂર્વે 8 નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. સુરતને શારજહા અને દુબઈ ઉપરાંત ત્રીજી ઇન્ટરનેશલ ફલાઇટ મળવા જઇ રહી છે. જેમાં હવે એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરતથી બેંકોક ઉપરાંત મુંબઇ…