- આમચી મુંબઈ
Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં હરિયાણા જેવા સંકટમાં કોંગ્રેસ, પરિસ્થિતી સંભાળવા આઠ ટીમો ઉતારી
મુંબઇ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની(Maharashtra Election 2024)જાહેરાત બાદ ઉમેદવાર પસંદગી અને ગઠબંધનને મુદ્દે કોંગ્રેસ મુશ્કેલીમાં છે. જેમાં હાલ મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ સામે હરિયાણા જેવી સ્થિતિ ઊભી થઈ છે. એક તરફ ટિકિટ ન મળતા ઉમેદવારો બળવો કરે તેવી દહેશત છે તો…
- સ્પોર્ટસ
કિવી મહિલા ક્રિકેટરનાં એક હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી અને બીજાં હાથમાં ચિલ્ડ બિયરનું કૅન…
દુબઈ: ન્યૂ ઝીલેન્ડની મહિલા ક્રિકેટરોએ રવિવારે અહીં પોતાના દેશને પહેલી જ વાર ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવી એટલે બેહદ ખુશ હતી. વર્લ્ડ ચેમ્પિયન ટીમની કોઈ પ્લેયર ગિટાર પર ફેમસ સોન્ગ ગાતી હતી તો બીજી બાજુ ચાર-પાંચ ખેલાડીઓ ટોળે વળીને અભૂતપૂર્વ…
- સ્પોર્ટસ
ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈએ રણજીની નવી સીઝનમાં જીતવાનું શરૂ કર્યું
મુંબઈ: અજિંકય રહાણેના સુકાનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈએ મહારાષ્ટ્રને અહીં રણજી ટ્રોફીમાં નવ વિકેટે હરાવી દીધું હતું. મુંબઈને જીતવા 74 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને ઓપનર પૃથ્વી શૉ (36 બૉલમાં 39 રન) તથા હાર્દિક તમોરે (26 બૉલમાં 21 રન)ની અણનમ ઇનિંગ્સની…
- આપણું ગુજરાત
Railway News : ઉદવાડા-વાપી સ્ટેશન વચ્ચે 21મી ઓક્ટોબરથી 11મી નવેમ્બર સુધી બ્લોક, 12 ટ્રેનો મોડી પડશે, મુસાફરોને હાલાકી
અમદાવાદઃ દિવાળીના સમયગાળામાં જ પશ્ચિમ રેલવે(Railway News)દ્વારા ઓવરબિજ, સ્ટ્રિંગ ગડર લોન્ચિંગનું કામ હાથ પર લીધું હોવાના કારણે મુંબઈ સેન્ટ્રલ વિભાગમાં ઉદવાડા-વાપી સ્ટેશન વચ્ચે બ્લોક લેવાતા ટ્રેનોના સંચાલનને અસર થશે. 21, 22 અને 24 ઓક્ટોબર તેમજ તારીખ 1,4,8,9 અને 11 નવેમ્બરે…
- નેશનલ
ભાજપની પહેલી યાદીમાં 11 નવા ચહેરા, પણ મોટેભાગે નેતાઓના પરિવારજનોને ટિકિટ
મુંબઈઃ ભાજપે રવિવારે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે. કુલ 99 ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાંથી 11 નવા ચહેરા છે. જોકે તેમા નેતાઓના સંતાનો કે તેમના પરિવારના સભ્યોને પ્રાધાન્ય મળ્યાનું જણાઈ રહ્યું છે. કૉંગ્રેસના પરિવારવાદની ટીકા કરતા ભાજપે પોતે…
- ઇન્ટરનેશનલ
Donald Trumpએ McDonald માં ફ્રેંચ ફ્રાઈઝ બનાવી, કમલા હેરીસ પર કયો કટાક્ષ
પેન્સિલવેનિયા: યુએસમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (US Presidential election) 5મી નવેમ્બરના રોજ યોજાવાની છે, ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, તેઓ એક જુદા જ અંદાજમાં જોવા મળ્યા…
- સ્પોર્ટસ
New Zealandની મહિલાઓ T20ની નવી વર્લ્ડ ચેમ્પિયન: કેપ્ટન ડિવાઈને જીત્યા પછી કેમ ખાસ ભારતનું નામ લીધું?
દુબઈ: રવિવાર, 20 ઓક્ટોબરનો દિવસ ન્યૂ ઝીલેન્ડની મહિલાઓ તેમ જ પુરુષોની ક્રિકેટ માટે સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. દુબઈમાં રવિવારે રાત્રે ન્યૂ ઝીલેન્ડની વિમેન્સ ટીમે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને પહેલી વાર ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો હતો. ચેમ્પિયન ટીમની કેપ્ટન…
- ઇન્ટરનેશનલ
‘કનેડા ખાલિસ્તાની કટ્ટરવાદીઓને પ્રોત્સાહિત કરી રહ્યું છે…’, ભારત પરત ફરતા પહેલા હાઈ કમિશનર સંજય વર્માના આરોપ
ઓટાવા: કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા(Sanjay Kumar Varma)એ દેશ પરત ફરતા પહેલા કેનેડા પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓ કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) સાથે ગાઢ રીતે જોડાયેલા છે. કેનેડાની એક ન્યૂઝ…
- નેશનલ
Delhi Blast ની પાછળ ખાલિસ્તાની સ્લીપર સેલ ? પાકિસ્તાની ટેલિગ્રામ ચેનલનો દાવો
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં રોહિણી વિસ્તારમાં સીઆરપીએફ સ્કૂલ પાસે રવિવારે થયેલા બ્લાસ્ટના(Delhi Blast) લીધે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમાં પણ ખાસ કરીને દિવાળીના તહેવારો પૂર્વે થયેલા બ્લાસ્ટથી અનેક શક્યતાઓ પર તપાસ કરવામાં આવી છે. તેમજ આ કેસની…
- આપણું ગુજરાત
Ahmedabad માં વાતાવરણ પલટાયું, ઠંડા પવનો ફૂંકાયા, કડાકા ભડાકા સાથે વરસાદ
અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લામાં પાછોતરો વરસાદ પડી રહ્યો છે. જેમાં આજે અમદાવાદમાં વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. શહેરમાં વહેલી સવારથી ઠંડો પવન ફૂંકાયો હતો . તેમજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી…