- નેશનલ
દિલ્હીમાં પ્રદુષણ Very Poor કેટેગરીમાં, આજથી લાકડા અને કોલસા સળગાવવા પર પ્રતિબંધ
નવી દિલ્હી: દર વર્ષે ઠંડીની શરૂઆત થતા જ દિલ્હીની હવા ઝેરી બની જતી હોય છે. દિલ્હીમાં હવાના પ્રદૂષણનું સ્તર Very Poor કેટેગરીમાં પહોંચી ગયું છે. મંગળવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 318 નોંધાયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર…
- નેશનલ
Yogi સરકારે 4 લાખ પોલીસ કર્મીઓને આપી દિવાળી ગિફ્ટ, યુનિફોર્મ અને હાઉસિંગ એલાઉન્સમાં કર્યો વધારો
લખનૌ: ઉત્તર પ્રદેશની યોગી સરકારે(Yogi Adityanath) 4 લાખ પોલીસકર્મીઓ માટે દિવાળી ગિફ્ટની જાહેરાત કરી છે. યોગી સરકારે યુપી પોલીસને આપવામાં આવતા યુનિફોર્મ ભથ્થામાં 70 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ સિવાય હાઉસિંગ એલાઉન્સમાં પણ 25 ટકાનો વધારો કરવામાં આવ્યો…
- આપણું ગુજરાત
Gujarat ના અનેક જિલ્લામાં વરસાદની આગાહી, ચક્રવાત દાનાની હળવી અસર વર્તાશે
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)સામાન્ય રીતે નવરાત્રિ આસપાસ ચોમાસાની વિદાય થઈ જાય છે પણ આ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવારે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને…
- નેશનલ
Cyclone Dana : 120 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, આ રાજ્યએ ત્રણ દિવસ શાળા બંધ રાખવા આદેશ આપ્યો
નવી દિલ્હી : દેશમાં ચક્રવાત ‘દાના’ (Cyclone Dana)ત્રાટકવા જઈ રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં બંગાળની ખાડી નજીક પવનની ગતિ 55-65 થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે વધવાની સંભાવના છે. ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે 40-50 થી…
- આપણું ગુજરાત
કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah આજે ગુજરાતની મુલાકાતે, વિવિધ કાર્યક્રમો ઉપસ્થિત રહેશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 14મું અખિલ ભારતીય નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક સંમેલન યોજાવાનું છે. જેમાં અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. તેઓ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB)ની સ્થાપનાના 60…
- નેશનલ
“તો મફતમાં ન્યાય મળતો થઇ ગયો હોત…” કોંગ્રેસે CJI ચંદ્રચુડની ટીપ્પણીને વખોડી કાઢી
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ(CJI DY Chandrachud)એ ગઈ કાલે કહ્યું હતું કે અયોધ્યા રામ મંદિર- બાબરી મસ્જીદ કેસના ચુકાદા પહેલા હું ભગવાન સામે બેઠો અને તેમણે મને રસ્તો બતાવ્યો હતો. CJIની આ ટિપ્પણીને કોંગ્રેસે (Congress) વખોડી કાઢી છે.…
- નેશનલ
Airlines Bomb Threat : ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપનારને થશે જેલ? જલ્દી લાવવામાં આવશે કાયદો
નવી દિલ્હી : દેશમાં વિમાનોને બોમ્બથી(Airlines Bomb Threat)ઉડાવવાની મળી રહેલી ધમકીઓના પગલે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ ચિંતામાં છે. તેવા સમયે નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ તાજેતરમાં ઘણી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં બોમ્બની અફવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું,…
- નેશનલ
Arvind Kejriwal ને આ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં હાજર થવું પડશે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
નવી દિલ્હી : પીએમ મોદીના ડિગ્રી વિવાદ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલને(Arvind Kejriwal) આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરની અરજી ફગાવી દીધી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટે…
- નેશનલ
Pakistan પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહી આ મોટી વાત
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકવાદીઓની કાયરતા પૂર્ણ હુમલાને મુદ્દે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનના(Pakistan)શાસકોને કહેવા માંગીએ છીએ કે કાશ્મીર પાકિસ્તાન નહીં બને. ફારુકે અબ્દુલ્લાએ કહ્યું કે, આ ખૂબ જ દર્દનાક ઘટના…