- આમચી મુંબઈ
Maharashtra Assemblyની ચૂંટણી પહેલા શરદ પવારને ધક્કો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. પક્ષો હવે ઉમેદવારોના નામની ઘોષણાની તૈયારી કરી રહ્યા છે. શિવસેના અને એનસીપીના ભાગલા પડ્યા બાદ આ પહેલી વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ચૂંટણી પહેલા એનસીપીના સ્થાપક શરદ પવારને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો…
- નેશનલ
Gautam Adani એ કરી એક વધુ ડીલ, 8100 કરોડમાં ખરીદશે આ કંપની
મુંબઇ : અદાણી ગ્રૂપની(Gautam Adani)અંબુજા સિમેન્ટે ઓરિએન્ટ સિમેન્ટને ખરીદવાની જાહેરાત કરી છે. જેના લીધે સિમેન્ટ સેક્ટરમાં દબદબો યથાવત રહેશે. આ સંપાદન માટે અંબુજા સિમેન્ટ રૂપિયા 8100 કરોડનું રોકાણ કરશે. જેમાં કંપની તેની પાસે ઉપલબ્ધ ભંડોળ દ્વારા આ ખરીદી પૂર્ણ કરશે.…
- સ્પોર્ટસ
ટેસ્ટ અને વન-ડે ક્રિકેટના નિયમોમાં થશે મોટા બદલાવ, ICC લઇ શકે છે મોટા નિર્ણય
નવી દિલ્હી: T-20 ક્રિકેટના આગમન બાદ ધીમે ધીમે ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમાવાનું ચલણ ઘટી રહ્યું છે. ઇન્ટરનેશનલ T-20 ઉપરાંત ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) અને તેના જેવી અન્ય લીગ રમવામાં વ્યસ્ત રહે છે. એવામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વધુ ટેસ્ટ…
- સ્પોર્ટસ
જુઓ તો ખરા, પાકિસ્તાનમાં ફેક્ટરીના પંખા ગોઠવી દેવાયા પિચ પર…
રાવલપિંડી: પાકિસ્તાન મુલતાનમાં ઇંગ્લેન્ડ સામે સીરિઝની બીજી ટેસ્ટ માત્ર બે સ્પિનરના તરખાટથી (152 રનના તોતિંગ તફાવતથી) જીતી ગયું એટલે એ વિજયથી પ્રેરાઈને પાકિસ્તાને ગુરુવાર, 24મી ઓક્ટોબરે શરૂ થનારી નિર્ણાયક ટેસ્ટ માટે વિચિત્ર અખતરો અજમાવ્યો છે. રાવલપિંડીની પિચ પણ સ્પિનર્સને માફક…
- નેશનલ
તો શું લોરેન્સ બિશ્નોઇ હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે!
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. એવામાં એક પક્ષનું વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. તેમણે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડવાની ઓફર કરી છે. માનવામાં ના…
- નેશનલ
સ્કેમર્સે Sunil Bharti Mittalના અવાજને ક્લોન કરીને કર્યો છેતરપિંડીનો પ્રયાસ, જાણો વિગતો
નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને નાણાકીય કૌભાંડો વિશે ઘણા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. માત્ર સામાન્ય લોકોને જ નહીં પરંતુ સેલિબ્રિટી અને મોટા ઉદ્યોગપતિઓને પણ ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલને(Sunil Bharti Mittal)આવી…
- નેશનલ
ભાજપ નેતા બબીતા ફોગાટે જ બ્રીજભૂષણ સામે આંદોલન કરાવ્યું હતું! સાક્ષી મલિકનો ચોંકાવનારો દાવો
નવી દિલ્હી: ભાજપના પૂર્વ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) સામે ભારતના સ્ટાર રેસલર્સે દિલ્હીમાં કરેલા આંદોલનની રાજકારણ પર મોટી અસર થઇ છે. કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે, એવામાં…
- આપણું ગુજરાત
Deesa માંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ મળ્યા, એક વ્યક્તિની ધરપકડ
બનાસકાંઠાઃ બનાસકાંઠાના જિલ્લાના ડીસામાં(Deesa)નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ડીસાના ઝેરડા ગામેથી પોશડોડાનો જથ્થો ઝડપાયો છે. રાજસ્થાનથી ગુજરાતમાં પોશડોડાનો જથ્થો લાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.જેમાં ડીસાના ઝેરડા ગામેથી પોશડોડાનો જથ્થો ઝડપાયો છે. રાજસ્થાનથી ગુજરાતમાં 345 કિલો પોશડોડા અને 50…