- ઇન્ટરનેશનલ
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું X એકાઉન્ટ સસ્પેન્ડ, છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે…..
તેહરાન: ઇઝરાયલે ઈરાન પર કરેલા રોકેટ મારા બાદ ઈરાને વળતા હુમલાની (Israel-Iran Tension) ચેતવણી આપી છે, ઈરાન કોઈ પણ સમયે ઇઝરાયલ પર હુમલો કરી શકે છે, જેને કારણે મધ્યપૂર્વમાં તણાવ વધી રહ્યો છે. એવામાં એક અહેવાલ મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
- આપણું ગુજરાત
PM Modi અને સ્પેનના PM આજે ગુજરાતમાં: Modi ગુજરાતને આપશે એરક્રાફ્ટ ફેક્ટરી સહિત કરોડોની ભેટ
અમદાવાદઃ આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ (Pedro Sánchez) ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડોદરા અને અમરેલીમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદી સ્પેનના વડાપ્રધાન સાથે વડોદરામાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ…
- નેશનલ
આજે રમા એકાદશીઃ દિવાળીના તહેવારોની થઈ ગઈ શરૂઆત
દિવાળીના તહેવારોની સત્તાવાર શરૂઆત અગિયારસથી થાય છે. આજથી સપરમા દિવસોની શરૂઆત થઈ ગઈ છે. ઘરે ઘરે તોરણ અને રંગોળી આજના દિવસે દેખાશે. આજે રમા એકાદશી છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન…
- સ્પોર્ટસ
Fail Or Pass: King Kohli માટે 2024નું વર્ષ રહ્યું સૌથી ખરાબ, હજુ રેકોર્ડ સુધારવાની તક
મુંબઈ: વિરાટ કોહલી(Virat Kohli)ની ગણના ક્રિકેટના મહાન બેટ્સમેનમાં થાય છે. છેલ્લા એક દાયકામાં વિરાટે ક્રિકેટ જગતમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. તેના આગવા અંદાજને કારણે દુનિયાભરમાં તેના કરોડો ચાહકો છે. વિરાટે ઘણી શાનદાર ઇનિંગ રમીને ભારતને ઘણી મેચો જીતાડી…
- Uncategorized
Gold Smuggling:સોનાની દાણચોરીની નવી તરકીબ, જયપુર એરપોર્ટ પરથી ઝડપાયું 90 લાખનું સોનું
જયપુર : રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર સોનાની દાણચોરીનો(Gold Smuggling)એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અબુધાબીથી એક કિલોથી વધુ સોનું પોતાના પ્રાઈવેટ પાર્ટમાં છુપાવીને જયપુર લાવનાર મુસાફરને કસ્ટમ વિભાગે પકડી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર, જયપુર એરપોર્ટ પર કસ્ટમ વિભાગે…
- નેશનલ
Silver Price : ચાંદીના ભાવ પણ ઓલ ટાઇમ હાઇ, આ છે કારણો
મુંબઇ : દેશમાં એક તરફ સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તો બીજી તરફ કિંમતી ચાંદીના ભાવમાં પણ(Silver Price)રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ચાંદી રૂપિયા 1 લાખ પ્રતિ કિલોના ઉચ્ચ સ્તરે પહોંચી હતી. એક તરફ ચાંદીને તહેવારોની સિઝનમાં માંગમાં…
- નેશનલ
ISRO ના પ્રમુખે જાહેર કરી ગગનયાન મિશનના લોન્ચની તારીખ, ચંદ્ર પર મોકલાશે 350 કિલોનું રોવર
નવી દિલ્હી : ઈસરોના વડા એસ સોમનાથે આગામી અવકાશ મિશનની તારીખો જાહેર કરી છે. એસ સોમનાથના જણાવ્યા અનુસાર, ISRO વર્ષ 2026માં ગગનયાન મિશન શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. જ્યારે ચંદ્રયાન મિશન વર્ષ 2028માં લોન્ચ થઈ શકે છે. ઈસરોના વડા…
- આપણું ગુજરાત
Ahmedabadના નારોલમાં ફેક્ટરીમાં ગેસ ગળતર થતાં બે કર્મચારીના મોત, ચારની તબિયત ગંભીર
અમદાવાદ: Ahmedabad શહેરમાં નારોલ વિસ્તારમાં ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના બની છે. આ દુર્ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા છે. જ્યારે સાત લોકોને LG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ચાર લોકોની હાલત ગંભીર છે. કંપનીમાં કેમિકલ લીક થવાના કારણે…
- આપણું ગુજરાત
Diwali પૂર્વે સુરતના ઉઘના રેલવે સ્ટેશન પર વતન જવા મુસાફરોની ભારે ભીડ
સુરતઃ ગુજરાત સહિત દેશભરમાં દિવાળીની(Diwali)જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતનાં સુરતમાં પણ હવે દિવાળીનો માહોલ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં લોકો વતન જવા નીકળ્યાં છે. જેને કારણે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોના ભારે…
- નેશનલ
ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં મળી મોટી સફળતા, આતંકવાદીઓને ઠેકાણાને તોડી પાડ્યું
શ્રી નગર: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના(Indian Army)ને મોટી સફળતા મળી છે., ભારતીય સેનાની રોમિયો ફોર્સે શનિવારે પૂંચમાં પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાને શોધીને નષ્ટ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સાથે મળીને સેનાને આ ઓપરેશન પાર પડ્યું હતું. અહેવાલ…