- આપણું ગુજરાત
ગેરકાયદેસર બાંધકામને કારણે દિવાલ ધરતી પરતા માતા પુત્રના મૃત્યુ કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર
ઉપરોક્ત વિષય અન્વયે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીની રાહબરિ નીચે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ કમિશનરને એક આવેદનપત્ર આપ્યું હતું જેમાં વોર્ડ નંબર 15 માં થયેલ ગેરકાયદેસર બાંધકામ ની દિવાલ ઘસી પડતા એક માતા અને તેના બાળકનું દબાઈને અવસાન થયું…
- નેશનલ
વકફ બોર્ડ અંગે જેપીસીની બેઠકમાંથી ફરી ઉગ્ર દલીલો, વિપક્ષનું ફરી વોકઆઉટ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વકફ સુધારા બિલ (waqf amendment bill) રજુ કર્યું ત્યારથી આ બીલની તરફેણમાં અને વિરોધમાં ઉગ્ર દલીલો થઇ રહી છે. વકફ સુધારા બિલને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી(JPC) પાસે મોકલવામાં આવ્યું છે. આજે સંસદ ભવનમાં જેપીસીની બેઠક ચાલી રહી…
- નેશનલ
બિહારના સાંસદ પપ્પુ યાદવને બિશ્નોઈ ગેંગ તરફથી મારી નાખવાની ધમકી મળી
બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકી અન્ય કોઇ નહીં, પણ લોરેન્સ ગેંગ દ્વારા આપવામાં આવી છે. આ ધમકીભર્યા કોલ કરનાર કોલરનો દાવો છે કે તે પપ્પુ યાદવના…
- આપણું ગુજરાત
એક તો પાછોત્તરા વરસાદે પાક બગાડ્યો અને હવે ટેકાના ભાવ નથી મળતા, ખેડૂતોએ ઠાલવી વ્યથા
મોડાસાઃ ગુજરાતમાં એક તરફ સારા વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન સારું થયું છે, પરંતુ સૌરાષ્ટ્રમાં ગયા અઠવાડિયે પડેલા વરસાદે ખેડૂતોનું નુકસાન પણ કર્યું છે. આ સ્થિતિમાં હવે એપીએમસીમાં તેમના માલનો તેમનો પૂરતો ભાવ ન મળતો હોવાનો કકડાટ થઈ રહ્યો હોવાનું જાણવા…
- નેશનલ
માત્ર ભારત જ નહીં વિશ્વના આટલા ભાગોમાં ઉજવાય છે પ્રકાશપર્વ
ભુજઃ ભારતમાં દીપોત્સવી મહાપર્વનું મહત્વ કેટલું છે, તે કહેવાની કોઈ જરૂર નથી, પણ મહત્વની બાબત એ છે કે, ભારતનો આ તહેવાર વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિના વધતા જતા મહત્વને કારણે ગ્લોબલ બન્યો છે. દિવાળી માત્ર ભારતમાં જ ઉજવાય છે, અને ધનતેરસ,…
- આપણું ગુજરાત
ચેતતું તંત્ર સદા સુખીઃ અમદાવાદના ત્રણ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ બંધ
અમદાવાદઃ મુંબઈના બાન્દ્રા ટર્મિનસ પર ગોરખપુર જતી ટ્રેનમાં ચડવા જતા મુસાફરોમાં ભાગદોડ મચી જતા નવ જણ ઘાયલ થયાની ઘટના અને ત્યારબાદ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર કિડિયારાની જેમ ઊભરાતા મુસાફરોના વીડિયોને ધ્યાનમાં લઈ અમદાવાદ મંડળે અમદાવાદમાં પણ સાવધાની વર્તી છે.…
- આપણું ગુજરાત
વાવ વિધાનસભા બેઠક પેટાચૂંટણી, ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં (Vaav assembly seat by election) બરાબરનો રાજકીય ખેલ જામ્યો છે. કારણ કે આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત(Gulabsinh Rajput)ને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે ફરી સ્વરૂપજી ઠાકોર(Swaroopji Thakor)ની પસંદગી કરી છે. ઉપરાંત થરાદ-વાવ વિધાનસભાના પૂર્વ…
- નેશનલ
વસ્તી ગણતરી અંગે કેન્દ્ર સરકાર કરી શકે છે મોટી જાહેરાત, રજિસ્ટ્રાર જનરલની તૈયારીઓ શરુ
નવી દિલ્હી: છેલ્લા 13 વર્ષથી દેશમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં (Census in India)આવી નથી, વિપક્ષ જાતી વસ્તી ગણતરીની માંગ કરી રહ્યું છે. એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વસ્તી ગણતરીને અંગે મોટી માહિતી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા…
- આમચી મુંબઈ
તો શું સદા સરવણકર માહિમ બેઠક પરથી ઉમેદવારી પાછી લેશે?
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે. વરલી બેઠક બાદ હવે તમામની નજર મુંબઈના માહીમ મતદારક્ષેત્ર પર છે. મુંબઈના માહીમ મત વિસ્તારમાં ત્રિપાંખીયો જંગ છે. અહીં શિંદે સેના vs ઠાકરે સેના vs MNS(મહારાષ્ટ્ર નવનિર્માણ સેના-મનસે) નો જંગ જોવા…
- આમચી મુંબઈ
કોંગ્રેસે અંધેરી વેસ્ટમાંથી ઉમેદવાર બદલ્યો, સચિન સાવંતની જગ્યાએ અશોક જાધવને મેદાનમાં ઉતાર્યા, પાંચ વખત કોર્પોરેટર રહી ચૂકેલા મોહસીન ખાન નારાજ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ટિકિટની વહેંચણીમાં ગોટાળાને લઈને કોંગ્રેસના જૂના નેતાઓમાં ભારે નારાજગી મુંબઈમાં કોંગ્રેસને ડુબાડી દેશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના મહાસચિવ સચિન સાવંતને અંધેરી પશ્ચિમથી ટિકિટ આપવામાં આવી હતી . સચિન સાવંત બાંદ્રા ઈસ્ટથી ટિકિટ માંગી રહ્યા હતા. આનાથી નારાજ થઈને…