- આપણું ગુજરાત
તહેવાર ટાણે જ માતમ છવાયો: AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત
અમદાવાદ: અમદાવાદને પરિવહન સેવા પૂરી પાડનાર AMTSએ વધુ એક વખત અકસ્માત સર્જ્યો છે. પરિમલ ગાર્ડન નજીક પંચવટી સર્કલ પર AMTS બસ અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જયો છે જેમાં એક યુવકનું બસની અડફેટે આવી જતા ઘટનસ્થળે જ મોત થયુ છે.…
- નેશનલ
Whatsapp પર આવેલા નવા દિવાળી ગિફ્ટ કૌભાંડથી સાવધાન!, એન્જિનિયરે રૂ. 4.5 લાખ ગુમાવ્યા
ભારતમાં સાયબર ક્રાઈમના કેસોમાં જેટસ્પીડે વધારો થઇ રહ્યો છે ્ને ક્રાઇમ કરનારાઓ નવી નવી પદ્ધતિઓ અપનાવી કૌભાંડ આચરી રહ્યા છે. હવે દિવાળી નિમિત્તે કૌભાંડીઓ નવા પ્રકારના ફ્રોડ કરી રહ્યા છે. હાલમાં જ દિવાળી ગીફ્ટ કૌભાંડનો મામલો જાણવા મળ્યો છે, જેમાં…
- આપણું ગુજરાત
દિવાળી ટાણે રાજ્યમાં SGSTની તવાઈ: 3.28 કરોડની કરચોરી ઝડપી
અમદાવાદઃ દિવાળી પર્વના ટાળે ગુજરાતભરમાં જીએસટી વિભાગે બિલ વગર માલ વેચનારા સામે તવાઈ બોલાવી છે. SGST દ્વારા અમદાવાદ, સુરત, અમરેલી, ભાવનગર અને કલોલના ફટાકડા, આઈસ્ક્રીમ અને કપડાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. બિલ વિનાના વેચાણો કરતા વેપારીઓને ત્યાં દરોડા દરમિયાન…
- નેશનલ
J&Kના અખનૂરમાં બીજો આતંકવાદી ઠાર, આર્મી ડોગ Phantomનું ગોળી વાગવાથી મૃત્યુ
અખનૂર: ગઈ કાલે સોમવારે સવારે ત્રણ આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના અખનૂર વિસ્તારમાં ભારતીય સેનાના વાહન પર ગોળીબાર (Firing on Army’s vehicle) કર્યો હતો અને ફરાર થઇ ગયા હતાં. ત્યાર બાદ સેનાએ સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું, ગઈ કાલે એક આતંકવાદીને…
- નેશનલ
બહારનું ખાતા પહેલા ચેતજો: મોમોસ ખાવાથી થયું એક વ્યક્તિનું મોત; અનેક પડ્યા બીમાર
હૈદરાબાદ: હાલ તહેવારની સિઝનમાં લોકો બહારનું જ ખાતા પીતા હોય છે અથવા કામથી કે ફરવા બહાર ગયા હોય ત્યારે બહારનું ખાવું પડતું હોય છે. પરંતુ બહારનું ખાવાના શોખીનો માટે લાલબત્તી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હૈદરાબાદમાં સડક પર આવેલી દુકાનમાં…
- નેશનલ
આજે ધનતેરસ જાણો પૂજા માટેનું શુભ મુહૂર્ત અને વિધિ વિધાન
દિવાળીનું પર્વ ધનતેરસથી શરૂ થાય છે. દર વર્ષે આસો માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે. તિથિ પ્રમાણે આજે ધનતેરસ છે. આ શુભ અવસર પર ભગવાન ધન્વંતરી, માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાની વિધિ છે. તેમજ સોનું,…
- નેશનલ
Dhanterasના દિવસે કંઈ નહીં ને નવી સાવરણી ખરીદવાનું કેમ કહેવાય છે?
આજે ધનતેરતનો તહેવાર છે. દિવાળીની સત્તાવાર શરૂઆત આજથી થઈ છે અને હવે ચાર દિવસ પ્રકાશના પર્વની ધામધમૂથી ઉજવણી થશે. આજનો દિવસ પણ ખાસ છે અને આજના દિવસે ખરીદીનું મહત્વ ઘણું હોવાનું કહેવાય છે. ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની સાથે કુબેર દેવ…
- નેશનલ
પ્રિયંકા ગાંધીએ રાહુલના નામે લોકોના મત માંગ્યા! કહ્યું, હું તમને નિરાશ નહીં કરું
વાયનાડ: રાહુલ ગાંધીએ ખાલી કરેલી કેરળની વાયનાડ લોકસભા બેઠક પર યોજાનાર પેટા ચૂંટણી(Waynad by election)માં કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ચૂંટણી લડશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, આ દરમિયન તેમણે તેમના ભાઈ અને લોકસભામાં વિરોધ…
- નેશનલ
વૈશ્વિક સોનામાં નરમાઈ વચ્ચે આજના સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ જાણો?
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગત શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો નોંધાયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સાધારણ નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં…