- આપણું ગુજરાત
અગાઉના વિવાદનું મનદુખ રાખી લખપતમાં પરિણીત યુવકની ઘાતકી હત્યા
ભુજ: એક પરિણીત મહિલા સાથે અનૈતિક સંબંધના મુદ્દે અગાઉ થયેલા વિવાદનું મનદુ:ખ રાખી લખપત તાલુકાના મીંઢિયારી ગામની સીમમાં આવેલા ખેતરમાં અબ્દુલ સિધિક સોઢા નામના પરિણીત યુવકની તેના સગા માસીયાઈ ભાઈ સલીમ જુમા થુડિયાએ તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા નીપજાવી દેતાં…
- આપણું ગુજરાત
Tourism:આજથી અમદાવાદ-કેશોદની ફ્લાઇટ સેવાનો પ્રારંભ: સાથે મળશે ફ્રી બસ સેવા
સોમનાથ: હિંદુ ધર્મના 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલું છે. સોમનાથનું ખૂબ જ મહત્વ રહેલું છે, જેના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. સોમનાથ દર્શનાર્થે આવતા યાત્રિકોને હવે વિમાની સેવાનો પણ લાભ મળવાનો છે. આજથી ધનતેરસ…
- નેશનલ
સરદાર પટેલને ભારત રત્નથી વંચિત રખાયા: Run for Unity વખતે અમિત શાહે આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી: 31 ઓક્ટોબર દેશના લોખંડી પુરુષ સરદાર પટેલ (Sardar Patel)ની જન્મ તિથી છે. એ પહેલા આજે મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) દિલ્હીમાં કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાસતને ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ લાંબા…
- નેશનલ
Big Breaking: આખરે ઓળખાયો પ્લેનમાં બોમ્બની અફવાઓ ફેલાવનારો, લેખક નીકળ્યો બોલો
મુંબઈઃ અલગ અલગ શહેરોથી જતા આવતા પ્લેનમાં બોમ્બ હોવાની અફવાઓએ છેલ્લા એકાદ મહિનાથી એવિયેશન ડિપાર્ટમેન્ટ અને એરલાઈન્સ કંપનીઓની ઊંઘ હરામ કરી નાખી હતી અને આખું ટાઈમટેબલ વેરવિખેર કરી નાખ્યું હતું. આ સાથે શહેરોની પોલીસને દોડતી કરી નાખી હતી ત્યારે આખરે…
- આપણું ગુજરાત
અમદાવાદના જુહાપુરામાં ગેરકાયદે રહેણાંક બાંધકામો પર ફર્યું બૂલડૉઝર
અમદાવાદઃ સોમનાથ, જામનગર, વિરમગામ બાદ આજે ગુજરાતમાં ફરી એકવાર બૂલડૉઝર ચાલ્યું છે. અમદાવાદમાં સરખેજના કેટલાક વિસ્તારમાં મનપા દ્વારા બૂલડૉઝર કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા દબાણ દુર કરતી વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ગુજરાતમાં ભાવનગર,…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને પણ મળી જાનથી મારવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શંકા
એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ હજી ચાલી રહી છે. દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે તેમના પુત્ર ઝીશાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ કેસમાં પણ શંકાની સોય લોરેન્સ બિશ્નોઇ ગેંગ પર જ તાકવામાં આવી રહી છે.…
- આપણું ગુજરાત
વાવ બેઠક પર બંને પક્ષોને સાત પાસની ચિંતા: આ કારણે ભાજપ-કોંગ્રેસનું ટેન્શન વધ્યું
અમદાવાદઃ બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને અને તો ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે હારેલા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ બંને પક્ષો માટે વાવ બેઠક…
- નેશનલ
ધનતેરસ પર ખરીદો 1001 રૂપિયામાં પ્યોર ગોલ્ડ…
આજે ધનતેરસનો શુભ દિવસ છે. આજના શુભ દિવસે સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે, પરંતુ જો તમારી પાસે આજે સમય નથી અથવા તો આ સમયે તમે જ્વેલરી શોપ પર જવા માંગતા નથી, તો તમે માત્ર 30 સેકન્ડમાં ઘરે…
- નેશનલ
PM Modi આજે સિનયર સિટીઝન્સ માટે હેલ્થ કવરેજ સ્કીમ લોન્ચ કરશે, જાણો કોને મળશે લાભ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ધન તેરસના દિવસે સિનીયર સિટીઝન્સને મોટી ભેટ આપશે. વડા પ્રધાન આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ નાગરિકો માટે હેલ્થ કવરેજ આપવાની યોજનાની શરૂઆત…
- આપણું ગુજરાત
એસટીને દિવાળી ફળીઃ બે અઠવાડિયામાં એડવાન્સ બુકિંગથી કરી 28.33 કરોડની આવક
અમદાવાદઃ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમને (GSRTC) દિવાળી ફળી છે. જેમાં માત્ર બે અઠવાડિયામાં એડવાન્સ ટિકિટ બુકિંગ પેટે એસટી નિગમને રૂ. 28.33 કરોડની આવક થઇ છે. તેમાં 9મી ઓક્ટોબરથી 24મી ઓક્ટોબર દરમિયાન વિવિધ ડિવિઝન, ઈ-બુકિંગ અને મોબાઇલ બુકિંગથી કુલ રૂ. 10.56…