- નેશનલ
પાકિસ્તાનમાં આંતરિક ઘર્ષણઃ તાલિબાનો વિરુદ્ધ શરુ કર્યું ઓપરેશન, અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ
બાજોર : પાકિસ્તાન સેનાએ એક ઓપરેશન શરુ કર્યું છે. જેમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતનો બાજોર જિલ્લામાં તહરીક એ તાલિબાન વિરુદ્ધ ઓપરેશન સરબાકફ શરુ કર્યો છે. આ ઓપરેશન લોઈ મામુંડ અને મામુંડ તાલુકામાં ચાલી રહ્યું છે. જેને તહરીક એ તાલિબાનનો ગઢ મનવામાં…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ હવે H 1B વિઝાધારકોને આપશે ઝટકો, નવી પોલિસીથી ભારતીયને પડશે ફટકો
નવી દિલ્હી : અમેરિકાએ તેની ઈમિગ્રેશન પોલિસીને અપડેટ કરી છે. તેમજ વિદેશ વિભાગે H 1B વિઝા અને નોન- ઈમિગ્રેન્ટ વિઝા નિયમોમાં પણ બદલાવ કર્યો છે. જેમાં આ નવા નિયમો 15 ઓગસ્ટ સુધી અને બાદની વિઝા અરજીઓ પર લાગુ થશે. જેમાં…
- નેશનલ
જસ્ટિસ યશવંત વર્માને દુર કરવાની પ્રકિયા શરુ, લોકસભામાં ત્રણ સભ્યોની સમિતિની રચના
નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માના કેશ કાંડમાં નવું અપડેટ આવ્યું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જસ્ટિસ યશવંત વર્મા પર મહાભિયોગ શરુ કરવાની જાહેરાત કરી હતી. તેમજ તેની માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં…
- નેશનલ
ઉત્તરાખંડના દહેરાદૂનમાં વરસાદે 74 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ચમોલી બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ
દહેરાદૂન : ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદે ભારે તબાહી સર્જી છે. જેમાં ભારે વરસાદના પગલે ચમોલી અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે.તેમજ ભારે વરસાદને પગલે ચમોલી બદ્રીનાથ નેશનલ હાઇવે પણ આંશિક રીતે બંધ છે. જેમાં રાજધાની દહેરાદૂનમાં વરસાદે 74 વર્ષનો…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના નરસંહાર કેસમાં છાપેમારી, યાસિન મલિકના નિવાસે પણ રેડ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરી એક વાર કાશ્મીરી પંડિતોના નરસંહાર કેસનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજ્યમાં તપાસ એજન્સીએ 35 વર્ષ જુના કેસમાં અનેક જગ્યા પર છાપેમારી કરી છે. તપાસ ટીમે સરલા ભટ્ટ હત્યા કેસમાં યાસિન મલિકના નિવાસ પર પણ…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં બે વિમાન વચ્ચે એરપોર્ટ પર જ ટક્કર, ભીષણ આગ લાગી, બે લોકો ઘાયલ
મોંટાના : અમેરિકામાં બે વિમાન વચ્ચે એરપોર્ટ પર જ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના લીધે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટના મોંટાનાના કાલીસ્પેલ સિટી એરપોર્ટ પર થઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ એરપોર્ટ પર એક નાનુંવિમાન ઉભું હતું ત્યારે…
- નેશનલ
લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સુધારેલ આવકવેરા બિલ રજૂ કર્યું
નવી દિલ્હી : સંસદમાં ભારે હંગામા બાદ બપોર સુધી સ્થગિત કરવામાં આવેલી સંસદની કાર્યવાહી ફરી શરુ કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં સુધારેલ આવકવેરા બિલ, 2025 રજૂ કર્યું. આ સુધારેલા બિલમાં બૈજયંત પાંડાની આગેવાની હેઠળની પસંદગી…