- ઇન્ટરનેશનલ
રશિયામાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા, મોટું નુકસાન કે જાનહાનિ નહી…
રશિયામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. આ અંગે મળતી માહિતી મુજબ કામચાટકાના પૂર્વી કિનારા નજીક આ ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 નોંધાઈ છે. યુએસ જિયોલોજીકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપ રશિયાના કામચાટકાથી 120 માઇલ પૂર્વ-દક્ષિણ…
- ઇન્ટરનેશનલ
ભારતે યુએનમાં પેલેસ્ટાઇનને અલગ દેશ બનાવવાના સમર્થનમાં મતદાન કર્યું, અમેરિકા અને ઈઝરાયેલે વિરોધ કર્યો…
ન્યુયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે ફરી એક વાર ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ટુ સ્ટેટ થિયરીના તરફેણમાં મતદાન કર્યું છે. ભારતે પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે માન્યતા આપવાના ઠરાવનું સમર્થન કર્યું છે. ફ્રાન્સ દ્વારા રજૂ કરાયેલ આ ઠરાવને 142 દેશોએ ભારે બહુમતીથી…
- નેશનલ
પીએમ મોદી મિઝોરમમાં કુતુબ મિનારથી પણ ઉંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કરશે…
આઈઝોલ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મિઝોરમના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી મિઝોરમની રાજધાની આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાથી વધુના નવા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં બૈરાબી-સૈરાંગ નવી રેલ લાઇન પ્રોજેકટમાં કુતુબ મિનારથી પણ ઉંચા રેલવે બ્રિજનું…
- નેશનલ
દિલ્હી અને મુંબઈ હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોઈ શંકાસ્પદ વસ્તુ ના મળી
નવી દિલ્હી : દિલ્હી અને મુંબઈ હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, પોલીસ તપાસના કશું શંકાસ્પદ નથી મળ્યું. દિલ્હી હાઈકોર્ટને ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે જજ રૂમના ત્રણ બોમ્બ મુકવામાં આવ્યા છે. તેની બાદ કોર્ટ પરિસર ખાલી…
- ગાંધીનગર
ગુજરાત મગફળીના ઉત્પાદનમાં ઈતિહાસ રચશે, રેકોર્ડ બ્રેક ઉત્પાદનનો અંદાજ
ગાંધીનગર : દેશના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે 50 ટકાથી પણ વધુ છે. તેમજ ચાલુ વર્ષે મગફળીના સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 25 ટકાના વધારા સાથે 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે ગુજરાતનું મગફળી…
- અમદાવાદ
અમદાવાદમાં એન્કાઉન્ટર, ગ્વાલિયરના કુખ્યાત આરોપીના પગમાં ગોળી મારતા ઘાયલ
અમદાવાદમાં રામોલ વિસ્તારમાં લૂંટ અને અપહરણ કેસના આરોપી સંગ્રામસિંહે પીઆઈની રિવોલ્વર ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. રામોલથી ક્રાઈમ બ્રાંચ લઈ જતી વખતે આરોપી અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં પોલીસે આરોપીને પગમાં ગોળી મારીને ઝડપી લીધો હતો. તેમજ સારવાર માટે…
- નેશનલ
દેશના 15 માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સી.પી. રાધાકૃષ્ણને શપથ લીધા, જગદીપ ધનખડે પણ હાજરી આપી
નવી દિલ્હી : દેશના 15 માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સી.પી. રાધાકૃષ્ણનનો આજે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સી.પી. રાધાકૃષ્ણનને શપથ લેવડાવ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા અનેક રાજકીય નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. VIDEO |…