Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 76 of 313
  • શ્રી 2ામ 2ાજ્યાભિષ્ોક સમયેભા2ત માતાની આ2તી

    આ2તી ભા2ત માતની થાય, દુ:ખડાં પલમાં આઘાં જાય,સુખ ને સંપત ત્યાં વ2તાય..આ2તી ભા2ત માતની થાય ….આ2તી પથમ કં ધ2તીની, વિશ્વ સકલ કે2ી જનનીની,જેણે દીધી સ2વે કાય…આ2તી ભા2ત માતની થાય ….આ2તી બીજી કં સૂ2જની, અંત2 જ્યોત પગટ ર્મિની,મનડાં મલક મલક મલકાય..આ2તી…

  • શ્રી2ામ ભજન

    આખું ભા2ત વર્ષ્ા આજે શ્રી 2ામજન્મસ્થાન મંદિના મહા ઉત્સવમાં ઝૂલી 2હ્યું છે ત્યા2ે એક કવિ ત2ીકે અંત2નો આનંદ વ્યક્ત ક2તી કેટલીક પદ્ય રચનાઓનું પાકટ્ય થયું છે એને પણ માણીએ.(2ાગ- 2ામસભામાં અમે 2મવા ગ્યાતાં-ન2સિંહ મહેતા)2ામ જનમના મંદિ2િયામાં, અનહદ ડંકા વાગે 2ે,જગદંબાની…

  • આમચી મુંબઈ

    એક હિન્દુ, શ્રેષ્ઠ હિન્દુ આપણા એક થવાનો અવસર

    નીલેશ દવે અયોધ્યા ખાતે એક સાધુ જાણે કે સનાતન ધર્મના શરૂઆતનો શંખનાદ કરી રહ્યો છે કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે ઈતિહાસ રચતી હોય છે, સદીઓ પહેલાં શિવાજીએ કરેલા હિન્દવી સ્વરાજ્યની સ્થાપના હોય કે મહાત્મા ગાંધીજી પ્રેરિત ભારત છોડો…

  • જૈન મરણ

    ઝાલા.દશા.શ્રી. સ્થા. જૈનસુદામડા નિવાસી, હાલ મીરારોડ, સ્વ. અંજવાળીબેન નંદલાલ જગજીવન તુરખીયાના પુત્ર લલિતભાઈ, તે કિર્તીબેનના પતિ. પ્રેયશ તથા બિનિતાના પિતા. કોમલબેન તથા રૂપેશભાઈના સસરા. સાક્ષી તથા જયના દાદા. પિયર પક્ષે સ્વ. રમણીકલાલ આર. શાહના જમાઈ. તા. 22-1-24ના સોમવારે દેવલોક થયેલ…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ પનાર, હાલ મલાડ નિવાસી સ્વ. કંચનબેન, સ્વ. રમેશભાઇ લાલજીભાઇ પટેલના પુત્ર હેમંતભાઇ (ઉં. વ. 46) શનિવાર તા. 20-1-24ના દેવલોક પામ્યા છે. તે અમ્રિતાના પતિ. સર્વદીપ, શશાંકના પિતા. પ્રકૃતિના ભાઇ. સંદીપના સાળા. નુપુર, રોહનના મામાનું બેસણું બુધવાર, તા. 24-1-24…

  • પારસી મરણ

    સામ પીરોજ વરીયાવા તે મરહુમો વીલુ અને પીરોજ દોસાભાઇ વરીયાવાના દીકરા. તે પરવીન પીરોજ વરીયાવાના ભાઇ. તે આરમીન, ફ્રેદી, મેહેરનોશ તથા મરહુમ માલકમના કાકા. તે રોની અને સાયરસના કઝીન. તે મરહુમ સામના કાકા. મરહુમ રતન દોસાભાઇ વરીયાવા તે મરહુમ સામની…

  • રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ મહાનગરોમાં 26 બાળકનો જન્મ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સોમવારે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ ગુજરાતનાં મહાનગરોમાં 26 બાળક જન્મ્યાં હતાં. જેમાં અમદાવાદમાં ટ્વિન્સ સાથે ત્રણ બાળક જન્મ્યાં છે. જ્યારે સુરતમાં 16 બાળકના જન્મ થયાં છે. તેમજ વડોદરામાં પાંચ બાળકનો જન્મ થયો છે. જ્યારે રાજકોટમાં બે બાળકનો…

  • ગુજરાતમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થતા જ રાજ્યમાં ફટાકડા ફોડી આતશબાજી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતાની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર ઠેર ભગવાન શ્રીરામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું. પ્રાણપ્રતિષ્ઠા થતા જ રાજ્યભરમાં લોકોએ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. અમદાવાદમાં ગલીએ ગલીએ રોડ…

  • અમદાવાદ બન્યું અયોધ્યાનગરી: ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ શરૂ થતા અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરભરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વસ્ત્રાલમાં આવેલા રામજી મંદિર…

  • ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ ગુજરાતીઓવતી વડા પ્રધાનનો ખૂબ-ખૂબ આભાર: મુખ્ય પ્રધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: તા.22 જાન્યુઆરી 2024ના રોજ અભિજીત મુર્હૂતમાં અયોધ્યા ધામ ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભારતવર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ…

Back to top button