- આમચી મુંબઈ
પ્રજાસત્તાક દિને વિન્ટેજ કાર રેલી
મુંબઈ: આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ધ વેસ્ટર્ન ઈન્ડિયા ઓટોમોબાઈલ એસોસિયેશન દ્વારા વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી ૨૬ જાન્યુઆરીએ થશે અને એસોસિયેશનના અધ્યક્ષ નીતિન ડોસાના કહેવા અનુસાર એમાં ક્લાસિક અને સુપર કાર મુંબઈવાસીઓને જોવા મળશે.…
- નેશનલ
મીરા રોડમાં ‘યુપી વાળી’ નયા નગરમાં ચાલ્યાં બૂલડોેઝર
રામભક્તોનાં વાહનોની તોડફોડ બાદ તોફાનીઓ પર આકરી કાર્યવાહી (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ઉત્તર પ્રદેશમાં જે રીતે કોમી રમખાણો બાદ તોફાની તત્ત્વોના ગેરકાયદે બાંધકામ પર બૂલડોઝર ફેરવવામાં આવ્યા હતા તેનું અનુકરણ કરતાં બે દિવસ પહેલાં કોમી હિંસાનો સામનો કરનારા મીરા રોડના…
- નેશનલ
સામાન્ય જનતા માટે દર્શન ખુલ્લા મુકાતાં અયોધ્યામાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર
અયોધ્યા: અયોધ્યા રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવ્યાના એક દિવસ બાદ એટલે કે મંગળવારે ભગવાનના દર્શન માટે ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. અયોધ્યા રામમંદિર કોમ્પલેક્સના પરિસરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા. શ્રદ્ધાળુઓને કાબુમાં લેવામાં અર્ધલશ્કરી દળ અને પોલીસને ભારે જહેમત…
- નેશનલ
સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો કડાકો રોકાણકારોના ₹ ૮.૫૦ લાખ કરોડનું ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના અસ્પષ્ટ સંકેત સાથે સ્થાનિક સ્તરે એચડીએફસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની આગેવાનીએ તીવ્ર વેચવાલી થવાને કારણે સેન્સેકસમાં ૧૦૫૩ પોઈન્ટનો જબરદસ્ત ધબડકો જોવા મળ્યો છે. આજ સાથે રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૮.૫૦ લાખ કરોડનું ધોવાણ થઇ…
ચીનમાં ભૂકંપ: અનેક ઘરો ધ્વસ્ત
બીજિંગ: ચીનના પશ્ર્ચિમ ઝિનઝિયાન્ગ વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં ઓછામાં ઓછાં ૪૭ ઘર તૂટી પડ્યા હોવા ઉપરાંત ૭૮ ઘરને ભારે નુકસાન થયું હતું અને છ જણ ઘાયલ થયા હોવાનું વહીવટકર્તાઓએ કહ્યું હતું. ઈજા પામેલાઓમાંથી…
અમે બૅરિકેડ તોડ્યા, પરંતુ કાયદો તોડ્યો નથી: રાહુલ ગાંધી
ગુવાહાટી : રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા‘ને મંગળવારે શહેરમાં પ્રવેશતા અટકાવાઈ હતી અને આને પગલે થયેલા વિરોધ પ્રદર્શનમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ બૅરિકેડ તોડી નાખ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. ગાંધીએ શહેરના સીમાડે પક્ષના ટેકેદારોને સંબોધ્યા હતા અને કહ્યું…
અમદાવાદમાં એક જ અઠવાડિયામાં રેડ લાઇટ, સ્ટોપ લાઇનનો ભંગ કરનારા પાંચ હજારનો દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં રોડ સેફ્ટી વીક અંતર્ગત ટ્રાફિક પોલીસે અનેક જાગૃતિ કાર્યક્રમો યોજવાની સાથે લોકો નિયમોનો ભંગ કરે તો તેને ‘વન નેશન વન ચલણ’ હેઠળ એપ્લિકેશન અને સીસીટીવી મારફતે મેમો આપીને દંડ ફટકાર્યો હતા. આ રોડ સેફ્ટી વીક અંતર્ગત…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
જૈન મરણ
વાગડ વિ.ઓ.જૈનગામ સુવઈના સ્વ. મોંઘીબેન કરમણ મોમાયા સાવલાના સુપુત્ર સ્વ.નોંઘા કરમણ સાવલાના ધર્મપત્ની સાકરબેન (ઉં.વ. ૭૭) તા. ૧૯-૧-૨૪, શુક્રવારે અવસાન પામેલ છે. લાલજી, શાંતીલાલ, અમરશી, જયાના માતુશ્રી. પ્રભા, ઉર્મીલા, હસમુખના સાસુ. ગામ મોટી ઉનડોઠના સ્વ.રત્નાબેન લીલાધર ડુંગરશી નાગડાની દીકરી. સ્વ.…
- વેપાર
સરકારે સોના અને ચાંદીના ફાઈન્િંડગ્સ અને સિક્કાઓ પરની આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી
ડૉલર નબળો પડતાં સોનામાં ₹ ૩૫નો અને ચાંદીમાં ₹ ૯૧૭નો ઘટાડો મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, રોકાણકારોની નજર આ સપ્તાહ દરમિયાન જાહેર થનારા અમેરિકાના આર્થિક…