- ઉત્સવ
અયોધ્યાની ઐતિહાસિક ઘટના સમગ્ર ભારતનું પ્રેરક બળ બની રહેશે…
અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ સાથે કેન્દ્ર સરકારે યુપીના અર્થતંત્ર અને સમાજતંત્રને પરિવર્તનની જે અદભુત ભેટ આપી છે એનાં ફળ સમગ્ર દેશને અનેકવિધ સ્વરૂપે મળતા રહેશે. ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા ક્યારેક એકાદ કદમ જ ઈતિહાસ પલટી નાખે તો એ ઐતિહાસિક ઘટના…
- ઉત્સવ
માસ્તરનો જીવ જોખમમાં છે
મહેશ્ર્વરી ‘લવકુશ’ને પ્રેક્ષકોનો અફાટ પ્રેમ મળ્યો ઉર્દૂ નાટકની શરૂઆત કરવાનો યશ અયોધ્યાના નવાબ વાજીદઅલી શાહને નામે છે. બાદશાહ પોતાના દરબારીઓ સાથે નાટકમાં ભાગ લેતા. એમાં રાધાકનૈયા’ના કિસ્સા હોવાનો ઉલ્લેખ છે. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને નાટ્યસંસ્થાના માલિક હરિભાઈ…
- ઉત્સવ
ડૉ. વસંત ગોવારીકર એક અનોખા સ્પેસ સાયન્ટીસ્ટ
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ ગમે તે કહો પણ દક્ષિણ ભારતની ભૂમિ રોકેટશાસ્ત્રની ભૂમિ છે જ્યાં હનુમાનજી, વાલી, સુગ્રીવ, લંકાપતિ રાવણ અને ટીપૂ સુલતાન જેવા મહારથીઓ-રાજાઓ થયાં. કહે છે કે કૃષ્ણના પુત્રો પ્રદ્યુમ્ન વગેરેએ પ્રથમ રોકેટો બનાવ્યાં હતાં. તે…
- ઉત્સવ
દેશ માટે ગુમનામીમાં શહીદી વહોરી ને આપણે એમને ભૂલી ગયા!
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ નામ એમનું રવિન્દ્ર કૌશિક…નામ સાંભળીને કોઈ ઉત્તેજના નથી થતી, બરાબરને? દેશમાં તો આવા હજારો રવિન્દ્ર કૌશિક હશે, પરંતુ અહીં આપણે જે રવિન્દ્ર કૌશિકની વાત કરવી છે એ લાખો નહીં, કરોડોમાં એક છે. જો કે આ…
આ લે લે! ક્રિકેટ મેચમાં અન્યોને આઉટ આપનાર અમ્પાયરને આઉટ કરાયા!!
વ્યંગ -ભરત વૈષ્ણવ ગિરધરભાઇ. ગજબ થઇ ગયો!’ રાજુના મોંની ડાકલી ખુલ્લીની ખુલ્લી રહી ગયેલ. રાજુ ભોંચકકો રહી ગયો.. કોઇ સુંદરીને જોયા પછી ઘણા એકતરફી પ્રેમીની આવી દશા થાય છે. જો કે, ગરમીમાં હાંફતા શ્ર્વાનનું મોં પણ આમ જ ખુલ્લું રહે…
- ઉત્સવ
૨૨ જાન્યુઆરી ૨૦૨૪થી જય શ્રીરામ
આજે આટલું જ -શોભિત દેસાઈ ઈશ્ર્વર ઉપર કે અન્ય ઈશ્ર્વરીય માનવો પર જ્યારે સામાન્યજનને અપાર વહાલ ઊભરાય ત્યારે તુકારાનો ઉપયોગ થતો હોય છે. મારા કૃષ્ણ, મારા મહાવીર, મારા બુદ્ધને બદલે મારો કૃષ્ણ મારો મહાવીર મારો બુધ્ધ ઉપયોગમાં લેવાય છે. એમ……
- ઉત્સવ
વિરોધ વિનાનો વિરોધ પક્ષ
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આપણે લોકશાહીવાળા દેશમાં છીએ એના ઘણા ફાયદા છે. જેમ કે- આપણે મહાત્મા ગાંધી સાથે સહમત થઈને સત્તાધારી પક્ષ ચલાવી પણ શકીએ અને એ જ મહાત્મા ગાંધી સાથે અસહમત થઈને વિરોધ પક્ષ પણ બનાવી શકીએ.…
વિકાસકાર્યો જ ચૂંટણીનું બ્યૂગલ બનશે: મોદી
બુલંદશહેર: લોકસભાની ચૂંટણી અગાઉ શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ લૉન્ચ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે હું માત્ર વિકાસનું જ બ્યૂલગ વગાડું છું અને દેશના લોકો જ મારા માટે ચૂંટણીનું બ્યૂગલ વગાડશે. રૂ. ૧૯,૧૦૦ કરોડના વિકાસના પ્રોજેક્ટની શિલારોપણ વિધિ…
ભારત લોકશાહીની જનની છે: રાષ્ટ્રપતિ
નવી દિલ્હી: ભારતની લોકશાહીની પદ્ધતિ પશ્ર્ચિમના દેશની લોકશાહીની વિચારધારા કરતા વરસો જૂની છે અને એ કારણે જ ભારતને લોકશાહીની જનની માનવામાં આવે છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું. પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રજોગગું સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું હતું કે…
ફ્રાન્સના પ્રમુખનું ભવ્ય સ્વાગત
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિનના અતિથિ વિશેષ ફ્રાન્સના પ્રમુખ ઍમેન્યૂઅલ મૅક્રોન ગુરુવારે દિલ્હી આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મૅક્રોને દિલ્હીમાં અનેક કલાક વીતાવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અગાઉ તેમણે દિલ્હીમાં રસ્તા પરની…