- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો
મુંબઈ: આજે રજૂ કરેલા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના વચગાળાના અંદાજપત્રમાં રાજકોષીય એકત્રીકરણ અને ઓછા કરજનાં અંદાજોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસાના સુધારા સાથે ૮૨.૯૭ના મથાળે બંધ રહ્યો હતો. ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક…
પાયદસ્ત
હોમી સોરાબજી પટેલ તે હોમાય હોમી પટેલનાં ખાવીંદ, તે મરહુમો તેહમીના તથા સોરાબજી પટેલનાં દીકરા. તે યઝદ તથા જેસ્મીનનાં બાવાજી. તે શાહનાઝ તથા ફરહાદનાં સસરાજી. તે પોરસના બપાવાજી. તે શીરાઝ તથા યાશનાનાં મમાવાજી. (ઉં.વ. ૮૪) રહેઠાણ: ૧લે માલે, દીનબઈ પીટીટ…
હિન્દુ મરણ
દશા સોરઠીયા વણિકસતાપર નિવાસી હાલ દહીસર દામજીભાઇના પુત્ર મનસુખભાઇ ધાબલીયા (ઉં. વ. ૭૨) તા. ૩૧-૧-૨૪ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે અનસુયાબેનના પતિ અને સૂરજ, જતીનના પિતાશ્રી. કાજલ, શ્રુતિના સસરા. તે કંચનબેન, રમેશભાઇ, સ્વ. બટુકભાઇ, સ્વ. હસમુખભાઇ, સ્વ. મંજુલાબેન, સ્વ. રમાબેન,…
દેડિયા પાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમુક્ત થયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત આમ આદમી પાર્ટી નેતા અને દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા તેઓ ગુરૂવારે જેલમાંથી બહાર આવ્યા હતા. રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના ત્રણ આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ…
- શેર બજાર
બજેટ શૅરબજારને ઉલ્લાસિત કરવામાં નિષ્ફળ: સેન્સેક્સ, નિફ્ટી બંને નેગેટિવ ઝોનમાં સરક્યા, બૅન્ક શેરોમાં ચમકારો
મુંબઈ: સરકારના તદ્દન કશ વિહોણા અને નિરસ અંદાજપત્રની રજૂઆતથી નિરાશ થયેલા રોકાણકારોએ ખાસ કરીને કેપિટલ ગૂડસ, મેટલ અને રિઅલ્ટી શેરોમાં પ્રોફિટ બુકિંગ શરૂ કય્રું હોવાથી સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં સરકી ગયાં હતાં. અમેરિકાની ફેડરલ બેન્કે વ્યાજદરમાં કોઇ…
વડોદરા બોટ દુર્ઘટના હરણી તળાવના બોટકાંડનો મુદ્દો વિધાનસભામાં ગાજશે: જાણો કૉંગ્રસનો સરકારને ઘેરવાનો પ્લાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગુરૂવારથી પ્રારંભ થયો હતો. જોકે હાલમાં જ વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબી જવાની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકો સહિત ૧૪ લોકોના થયા હતા ત્યારે આ વિધાનસભા સત્રમાં કૉંગ્રેસ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),શુક્રવાર, તા. ૨-૨-૨૦૨૪,શ્રી રામાનંદાચાર્ય જયંતીભારતીય દિનાંક ૧૩, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૭પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને…
- એકસ્ટ્રા અફેર
ભાજપે બજેટમાં લહાણી કરવાની જરૂર રહી નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીને ગણીને ત્રણેક મહિના બાકી છે ત્યારે નાણાં નિર્મલ સીતારમણે નરેન્દ્ર મોદી સરકારનું છેલ્લું બજેટ રજૂ કરી દીધું. આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સૌથી વધારે ધ્યાન અપાયું છે, જ્યારે ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ માટે પણ…