મુંબઈના માજી મેયર દત્તા દળવીની ધરપકડ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે માટે કથિત અયોગ્ય ટિપ્પણી કરવા બદલ મુંબઈ પોલીસે બુધવારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા અને મુંબઈના માજી મેયર દત્તા દળવીની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. સિટી કોર્ટે ત્યાર બાદ દત્તા દળવીને ૧૪ દિવસની જ્યૂડિશિયલ…
પાલિતાણા જતી ટ્રેનમાં ૯૦ મુસાફરને ફૂડ પોઇઝનિંગ
પુણે: ચેન્નાઇથી ગુજરાતના પાલિતાણા તરફ આવી રહેલ ભારત ગૌરવ ટ્રેનમાં મુસાફરોને ફૂડ પોઇઝનિંગ થયું હતું. મુસાફરોની તબિયત બગડતા તેમની સારવાર માટે પુણે રેલવે સ્ટેશન પર તાત્કાલીક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ઉપરાંત સસૂન હૉસ્પિટલમાં પણ મુસાફરોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં…
- નેશનલ
ચૂંટણીની તૈયારી:
તેલંગણા વિધાનસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ બુધવારે સિકંદરાબાદમાં સંબંધિત બૂથ માટે ઈવીએમ મશીન સહિતની ચૂંટણી સામગ્રી લઈને જઈ રહેલા ચૂંટણી અધિકારીઓ. ચાર મિનાર નજીક પહેરો ભરી રહેલા સુરક્ષા અધિકારીઓ. (એજન્સી)
બિલ્ડિંગ બાંધકામના મજૂરો માટે યુનિક આઈડેન્ટિફાયર ફરજિયાત બનશે
નવી દિલ્હી, તા. ૨૮ : પરપ્રાંતી શ્રમિકોના હક્કોનું રક્ષણ કરવા સરકાર બિલ્ડિંગ અને બાંધકામના મજૂરો માટે યુનિક આઈડેન્ટિફાયર ફરજિયાત બનાવશે એવી જાહેરાત સરકારે બુધવારે કરી હતી. આ આઈડેન્ટિફાયરને આધાર કાર્ડ સાથે લિન્ક કરાશે તેમ જ ઈ-શ્રમ ડેટાબેઝમાં એની વિગતો નાખવામાં…
અમેરિકાએ એક વર્ષમાં ૧.૪૦ લાખ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા
વૉશિંગ્ટન: યુએસએએ સ્થાનિક વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવી જાન્યુઆરી ૨૦૨૪માં ૨૦,૦૦૦ એચવનબી અરજદારોને વીઝા મંજૂરીની મહોર મારવાનો નિર્ણય લીધો હોવાથી ભારતને થોડો ફાયદો થશે. આ વર્ષે, યુએસએ ભારતની વિઝાની માગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રયાસ કર્યો હોવાનું યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે…
સાઉદીએ વિદેશી ઘરેલુ કામદારો માટેના વિઝાના નિયમો કડક બનાવ્યા
સાઉદી: સાઉદી અરબે પોતાના અવિવાહિત નાગરિકો માટે વિદેશી ઘરેલું કામદારો માટેના વિઝાના નિયમો કડક બનાવ્યા છે અને નવા નિયમો હેઠળ ૨૪ વર્ષથી ઓછી ઉંમરના અવિવાહિત નાગરિકો પોતાના કામકાજ માટે વિદેશી નાગરિકોને રાખી શકશે નહીં. સાઉદી સરકારની અધિકૃત વેબસાઇટ ‘ઉદી ગેજેટ’…
નવાઝ શરીફને બે કેસમાં નિર્દોષછોડતી પાકિસ્તાનની કોર્ટ
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના બે કેસમાં ઈસ્લામાબાદ હાઈ કોર્ટે બુધવારે નિર્દોષ છોડ્યા હતા. એવનફ્રીલ્ડ પ્રોપર્ટી કેસમાં અને અલ-અઝિઝિયા કેસમાં વર્ષ ૨૦૧૮માં શરીફને એક કોર્ટે ગુનેગાર જાહેર કર્યા હતા. આ બંને કેસમાં અનુક્રમે ૧૦ વર્ષની અને સાત…
જૈન મરણ
સ્વ. શારદાબેન રમણીકલાલ ઝવેરચંદ દોશી તે સોમવાર ૨૭.૧૧.૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રજની, દીપક, રેખા, ભારતી, મનીષા, આરતીના માતુશ્રી. તે ગીતા, પુનમ, નિતિન, રાજેશ, સમીર, શૈલેષના સાસુ. તે હેનીલ, પ્રતિક, દિક્ષિતાના દાદી. તે ભાવિક, બીજલ, કિંજલ, હેલી, ક્રીમા, હર્ષ, વિધિના…
- શેર બજાર
સેન્સેક્સમાં ૭૨૭ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટીએ બે મહિના પછી ૨૦,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી
મુંબઇ: વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નવેસરની લેવાલી સાથે વૈશ્ર્વિક બજારોની તેજીના સંકેત વચ્ચે નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સમાં ૭૨૭ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીએ પણ બે મહિનાના સમય બાદ ૨૦,૦૦૦નો આંક ફરી હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. બીએસઇનો ત્રીસ શેર…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો જોવા મળેલો આંતરપ્રવાહ અને આજે બજારમાં સતત બીજા સત્રમાં સુધારાતરફી વલણ રહેતાં આજે ડૉલર સામે રૂપિયો બે…