મરણ નોંધ

હિન્દુ મરણ

સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
મૂળગામ અમરેલી, હાલ બોરીવલી સ્વ. જેઠાલાલ ભાણજી પડીયાના પત્ની વિજ્યાબેન (ઉં.વ.૮૪) તે સ્વ. મીનાબેન ઈન્દ્રવદન, હરેશભાઈ, પંકજભાઈ, ઈલાબેન નયન, કિરીટભાઈના માતા. સ્વ. ચંદુલાલ, સ્વ. મગનભાઈ, સ્વ. ચંપકભાઈ, સ્વ. કમળાબેન જમનાદાસ, સ્વ. લીલાવંતીબેન પ્રાણજીવનદાસ, સ્વ. દિવાળીબેન ગોરધનદાસ, સ્વ. સરસ્વતીબેન રામજીભાઈના ભાભી. સ્વ. પાર્વતીબેન તથા પોપટલાલ પિતાંબરદાસ છાટબારના દીકરી. તે ઈન્દ્રવદન દુબલ, દીપાબેન, નયન દોશી, કામીનીના સાસુ. ૨૫.૧૧.૨૩ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
શિહોર નિવાસી સ્વ. વિમળાબેન દામોદરદાસ દોશીના પુત્ર રાજેન્દ્ર (ઉં.વ. ૭૧) તે ૨૫/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે શરદ, સ્વ. શાંતાબેન મનસુખલાલ મહેતા, ગં. સ્વ. નીતાબેન નવીનચંદ્ર લાલીવાલા, સ્વ. હંસાબેન તથા સ્વ. રંજનબેનના ભાઈ. હર્ષાબેનના જેઠ. તન્વી ધવલ વળીયા, ડિમ્પી નિશાંત મલાવતના કાકા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ ભાટિયા
ગં. સ્વ. જયશ્રી હરેશ આશર (ઉં.વ. ૭૧) તે સ્વ. ઇન્દિરાબેન તથા સ્વ. રણજીતભાઈ ગોપાલદાસ આશરના પુત્રવધૂ. સોનલ રિકેન પટેલ, કૌશલના માતા. સ્વ. ધનીબેન તથા સ્વ. જયરાજભાઈ કાનજી જેરાજાણીના પુત્રી. દીપિકા મહેશ થડેશ્ર્વરના ભાભી. સ્વ. પ્રતાપભાઈ, ગં.સ્વ. મંજુલાબેન ગુલાબસિંહ ભાટિયા તથા અશ્ર્વિનભાઇના બહેન. દિવ્ય તથા પ્રાચીના નાની. ૨૬/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
ડુંગરવાળા હાલ વલસાડ સ્વ. ચંપકલાલ જીવરાજ મહેતા તથા સ્વ. ભાનુબેનના પુત્ર અશોક મહેતા (ઉં.વ. ૬૫) તે ગીતાબેનના પતિ. ભૂમિ પ્રતીક મહેતા, સ્વ. સિમી, મોસમીના પિતા. સ્વ. ચંદ્રકાન્ત, જ્યોતિ જગદીશ દોશી, ચંદ્રિકા ધનેશભાઈ પારેખ, પ્રકાશભાઈ, પૃથા હિતેનભાઈ મહેતાના ભાઈ. જાફરાબાદવાળા સ્વ. રતિલાલ ઠાકરશી ગોરડિયાના જમાઈ. ૨૮/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી વિશા સોરઠીયા વણિક
માંગરોળ નિવાસી સ્વ. જગમોહનદાસ નગીનદાસ શાહના ધર્મપત્ની મધુબેન (ઉં.વ. ૮૮) તે સ્વ. દિપક, ચેતન, હરીશ, સ્વ. વર્ષા, પૂર્ણાના માતુશ્રી. જીજ્ઞા, દીપ્તિ, ધીરુભાઈના સાસુ. મિત, મનાલી, મીનલ, સમીર, ધવલ, જય, મોહનિશ, રીયાના દાદી. બાલાગામવાળા સ્વ. હીરાચંદ હરજીવનના દીકરી. ૨૭/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૩૦/૧૧/૨૩ના ૫ થી ૬ નિવાસસ્થાને બી ૬૭, ગાંજાવાલા એપાર્ટમેન્ટ, મંડપેશ્ર્વર રોડ, બોરીવલી વેસ્ટ.
શ્રીમાળી સોની
જામનગર, હાલ ગોરેગાંવ (મુંબઈ) સ્વ. ભાવેશભાઈ સોની (ગુસાણી)ના ધર્મપત્ની મધુબેન સોની (ઉં.વ. ૬૫) તા. ૨૬-૧૧-૨૩ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. મુક્તાબેન પ્રભુદાસ સોનીના પુત્રવધૂ. સ્વ. મુક્તાબેન વ્રજલાલ કડેચા (દિલ્હી)ના પુત્રી. તેઓ મનોજ, મયંકના માતૃશ્રી. કોમલબેનના સાસુ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૩૦-૧૧-૨૩ ૫ થી ૭. લૌકીક વ્યવહાર બંધ છે. સ્થળ: કેવળ બાગ, કિલાચંદ રોડ, ડેલીકેસી હોટલની ગલ્લી, કાંદિવલી (વેસ્ટ).
શ્રી ઝાલાવાડી સઈ- સુતાર જ્ઞાતિ
ભડીયાદ, હાલ ઘાટકોપર ચંદુભાઈ મુળજીભાઈ ચૌહાણ (ઉં.વ. ૭૪). તા. ૨૭-૧૧-૨૩ના સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તે કલાબેનના પતિ. તે નિતેશ, તુષાર, મનીષા મનોજકુમાર ચૌધરીના પિતાશ્રી. તે સ્વ. મગનલાલ, સ્વ. પ્રેમજીભાઈ, સ્વ. રતિલાલભાઈ, હરિભાઈ, સ્વ. મંગુબેન હરગોવિંદદાસ મકવાણાના ભાઈ. સ્વ. રંભાબેન નાગરદાસ મકાણીના જમાઈ. તે મમતા ને તૃપ્તિના સસરા. તે ધૃવી ને વૃદ્ધિના દાદા. પ્રાર્થનાસભા તા. ૧-૧૨-૨૩ના શુક્રવારે ૪ થી ૬ માં :- કડવા પાટીદાર વાડી, એલ. બી. એસ માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).
હાલાઈ લોહાણા
ટીકર (રણ), હાલ જુહુ સ્કીમ, વિલેપાર્લે, શ્રીમતી કુસુમબેન કારિયા (ઉં.વ. ૮૬), તે સ્વ. જવાહારલાલ ડાહ્યાલાલ કારિયાના પત્ની. તે સ્વ. જેઠાલાલ સી. ઠક્કર અને સ્વ. ડાહીબેન જેઠાલાલ ઠક્કરના સુપુત્રી. તે સ્વ. શારદાબેન રમણીકલાલ, સ્વ. કાન્તાબેન જગજીવનદાસ, સ્વ. રમેશભાઈ જેઠાલાલ, શ્રી પ્રકાશભાઈ જેઠાલાલના બેન. તે સ્વ. રમાબેન (સૂર્યાબેન) હરિશભાઈ, તે શ્રીમતી શારદાબેન દિનકરરાય, તે સ્વ. અનીતાબેન (જયાબેન)ના ભાભી, તેઓ મંગળવાર, તા. ૨૮-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
જોડીયા નિવાસી હાલ ઘાટકોપર અ.સૌ. હર્ષાબેન (ઉં.વ.૬૧) તે કમલેશભાઈ (કનૈયા)ના ધર્મપત્ની તે મંગળવાર ૨૮.૧૧.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પૂજા, અ.સૌ. દિવ્યા નયનકુમાર કેશરીયાના માતુશ્રી. તે ગં.સ્વ. નીતાબેન ભરતકુમાર રૂપારેલ, સ્વ. ભરતભાઈ, સ્વ. મહેશભાઈના ભાભી. પિયરપક્ષે સ્વ. કમળાબેન ખુશાલદાસ પોપટના સુપુત્રી. તે સુરેશભાઈ પોપટના બેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર ૩૦.૧૧.૨૩ના ૪.૩૦ થી ૬.૩૦. ઠે. શ્રી તીરૂપતી બાલાજી મંદિર, તીલક રોડ, મહેશ્ર્વર નગર, સિંધુ વાડી, ઘાટકોપર (ઈ). લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. ઝવેરબેન મૂળજી જેરામ રંગવાલા કચ્છગામ ગોણીયાસર તાલુકો માંડવીના પુત્રવધૂ આરતીબેન (ભારતી) અશ્ર્વિન (ઉં.વ.૬૯) મંગળવાર ૨૮.૧૧.૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. રાધાબેન પરસોતમ, નારાણજી કતીરાની પુત્રી. તે નમ્રતા ભૌમિક અને આરતી ઋષભના મમ્મી. તે સ્વ. પુરુષોત્તમભાઈ, સ્વ. સુભાષભાઈ, સ્વ. પુષ્પાબેનના ભાભી. તે દીશીલ,શૌર્યના દાદી. તે સ્વ. મધુબેન, સ્વ. વીમળાબેન, દિલીપભાઈ, મંજુલાબેન, જ્યોતિબેનના બેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર ૩૦.૧૧.૨૩ના ૫ થી ૭. ઠે. ગોપુરમ હોલ, જ્ઞાન સરીતા શાળાની બાજુમાં, ડૉ. આર.પી.રોડ, મુલુંડ (વે). લૌકિક પ્રથા બંધ છે. બહેનોએ એ દિવસે જ આવી જવું.
પરજીયા સોની
વિમલબેન (ઉં.વ.૭૭) તે ધીરજલાલ ભૂરાભાઈ થડેશ્ર્વર જસદણવાળાના ધર્મપત્ની ૨૮.૧૧.૨૩ના સ્વર્ગવાસી થયા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર ૩૦.૧૧.૨૩ના ૪ થી ૬. ઠે. સેવાસદન સોસાયટી, નાનાચોક, ગામદેવી પોલીસ સ્ટેશનની બાજુમાં.
લોહાણા
મૂળ ગામ સાગપર (સાવરકુંડલા) હાલ કલ્યાણ ગો.વા. દામોદરદાસ ભાણજીભાઈ સાદરાણી (દામુભાઈ ઠક્કર) (ઉં.વ. ૧૦૧) તા. ૨૮-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ગો.વા. મુક્તાબેનના પતિ. જનકભાઈ, મિનાબેન પ્રકાશકુમાર, ચારુબેન આરીફભાઈ, આરતીબેન હરેશકુમાર, દિપ્તીબેન ભૂષણકુમારના પિતા. તે ઈલાબેનના સસરા. વ્રજેશ તથા અમિષા યશ ખિમાણીના દાદા. તે પુનમ વ્રજેશના દાદાજી-સસરા. દુર્લભજીભાઈ કાશીબેન બાળુલાલ તથા ગોદાવરીબેન કાલીદાસના ભાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૩૦-૧૧-૨૩ના ૪.૩૦થી ૬, માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ (પ).
કપોળ
ભાદરોડ, હાલ ઘાટકોપર સ્વ. વેણીબેન જયંતીલાલ પારેખના પુત્ર હર્ષદભાઈનાં ધર્મપત્ની અ.સૌ. રમાબેન તા. ૨૮-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે મેહુલ, જાગૃતી, બીનાના માતુશ્રી તથા નીતા, યોગેન, કમલનાં સાસુ. તે ચંદુબેન, જયંતીલાલ, નીમુબેન, મધુબેન, નવીનભાઈનાં બેન. પિયર પક્ષ સ્વ. હરગોવિંદદાસ ત્રિભોવનદાસની દીકરી. લૌકિક વ્યવહાર, પ્રાર્થનાસભા રાખેલ નથી.
મારુ દરજી
ગામ ભાવનગર (હાલ વિલેપાર્લા) દિનકરભાઈ જયંતીલાલ પરમાર (ઉં.વ. ૯૩) તે સ્વ. લીલાબેનના પતિ. સ્વ. મહેન્દ્રભાઈના મોટા ભાઈ સોમવાર, તા. ૨૭-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે દીલીપ, પ્રફુલ્લા, અતુલ અને ગોતમના પિતાશ્રી. ઈનાતી, કીર્તિકુમાર અને રૂપાના સસરા. સ્વ. પરમાણંદ કાળીદાસ ગોહિલના બનેવી. હેમંત, ચેતન અને દિપ્તીના મોટા બાપાની સાદડી તા. ૩૦-૧૧-૨૩ના રોજ સંન્યાસ આશ્રમ, વિલેપાર્લા (વેસ્ટ) ૫થી ૬.૩૦.
બાવીશી પંચાલ
ગામ વિસનગરના હાલ અંધેરી, પંચાલ ગોરધનદાસ શંકરલાલના ધર્મપત્ની અ.સૌ. સ્વ. આશાબેન (ઉં.વ. ૮૨) સોમવાર, તા. ૨૭ નવેમ્બર-૨૦૨૩ના દેવલોક પામ્યા છે. તે ઉદય, સંજય, પ્રજ્ઞાબેન, પૂજાબેનના માતુશ્રી. પિયર પક્ષે ઉંઝાના સ્વ. પંચાલ ચુનીલાલ ઘેલાચંદના દીકરીની બંને પક્ષની સાદડી શુક્રવાર, તા. ૧ ડિસેમ્બર-૨૦૨૩ના ૪થી ૬ સ્થળ: સંજય પંચાલ, બી-૨૦૫ સિલ્વર સ્ટ્રીમ, ફિલમાલય સ્ટુડિયોની સામે, સિઝર રોડ, અંધેરી (પ.).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…