Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • મરાઠી પાટિયાં દુકાનદારો હવે બોર્ડના બદલે બેનર લગાવે છે

    મુંબઈ: દુકાનો પર દેવનાગરી મરાઠીમાં બોલ્ડ અક્ષરમાં પાટિયાં લગાવવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યા બાદ તેની મુદત પચીસમી નવેમ્બરે થઇ હોવાથી થાણેમાં અનેક દુકાનોમાં મોંઘાં ડિજિટલ બોર્ડ પર સસ્તા બેનર લગાવવાનું વલણ અપનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો…

  • રાજ્યનું શિયાળુ સત્ર સાતમી ડિસેમ્બરથી નાગપુરમાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનભવનનું શિયાળુ સત્ર નાગપુરમાં સાતમી ડિસેમ્બર, ૨૦૨૩થી શરૂ થવાનું છે. અધિવેશન ૨૦મી ડિસેમ્બર સુધી ચાલશે. બુધવારે મુંબઈમાં વિધાનભવનમાં વિધાનસભા અને વિધાન પરિષદના કામકાજ સલાહકાર સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી. અધિવેશનના કામકાજ અંગે પણ ચર્ચા થઈ…

  • નેશનલ

    શૅરબજારમાં ડબલ ધમાકા બીએસઇનો ચાર ટ્રિલ્યન ડૉલર ક્લબમાં પ્રવેશ, નિફ્ટીએ ૨૦,૦૦૦ની સપાટી સર કરી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં તેજીએ રોકાણકારોને બુધવારે ડબલ ધમાકાની મોજ આપી હતી. એક તરફ તમામ લિસ્ટેડ શેરોના બજારમૂલ્યને આધારે બીએસઇએ ચાર ટ્રિલ્યન ડોલર ક્લબમાં પ્રવેશ મેળવ્યો હતો, તો બીજી તરફ નિફ્ટીએ બે મહિનાના સમય બાદ ૨૦,૦૦૦ની સપાટી ફરી હાસલ કરવામાં…

  • નેશનલ

    સોનામાં આગઝરતી તેજી સોનું ₹ ૭૧૬ના ઉછાળા સાથે ₹ ૬૨,૦૦૦ની પાર, ચાંદીએ ₹ ૭૫,૦૦૦ની સપાટી વટાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળ્યા બાદ ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળતાં લંડન ખાતે સોનાના ભાવમાં આરંભિક સુધારો ધોવાઈ ગયો હતો. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪ના પહેલા છમાસિકગાળામાં…

  • ૮૧.૩૫ કરોડ ગરીબોને પાંચ વર્ષ મફત અનાજ અપાશે

    નવી દિલ્હી: લોકસભાની સામાન્ય ચૂંટણી આવતા વર્ષના એપ્રિલ-મે મહિનામાં યોજાવાની હોવા વચ્ચે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) અંતર્ગત ૮૧.૩૫ કરોડ ગરીબોને અનાજ આપવાની મુદત વધુ પાંચ વર્ષ લંબાવવાનો નિર્ણય લીધો છે. આ યોજના અંતર્ગત દેશના ૮૧.૩૫ કરોડ ગરીબોને…

  • વડોદરા સહિત ૪૦થી વધુ સ્થળે આઈટીના દરોડા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ફરીવાર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી વાયર-કેબલનું ઉત્પાદન કરતી જાણીતી કેબલ ગ્રૂપ પર આઈટીએ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્યના વડોદરા, અમદાવાદ, સુરત સહિત ૪૦થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી…

  • મુંબઈમાં હિંદુજા ગ્રૂપની કંપની સામે કાર્યવાહી

    નવી દિલ્હી: આવકવેરા વિભાગે બુધવારે હિંદુજા જૂથની એક કંપની હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સમાં સરવે કાર્યવાહી હાથ ધરી હતી. હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સની મુંબઈ અને કેટલાક અન્ય શહેરમાં સ્થિત ઓફિસમાં કરચોરી તપાસના ભાગરૂપે સરવે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સરવે કાર્યવાહી ફક્ત કંપનીની…

  • મુંબઈના માજી મેયર દત્તા દળવીની ધરપકડ

    મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે માટે કથિત અયોગ્ય ટિપ્પણી કરવા બદલ મુંબઈ પોલીસે બુધવારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા અને મુંબઈના માજી મેયર દત્તા દળવીની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. સિટી કોર્ટે ત્યાર બાદ દત્તા દળવીને ૧૪ દિવસની જ્યૂડિશિયલ…

  • પાલિતાણા જતી ટ્રેનમાં ૯૦ મુસાફરને ફૂડ પોઇઝનિંગ

    પુણે: ચેન્નાઇથી ગુજરાતના પાલિતાણા તરફ આવી રહેલ ભારત ગૌરવ ટ્રેનમાં મુસાફરોને ફૂડ પોઇઝનિંગ થયું હતું. મુસાફરોની તબિયત બગડતા તેમની સારવાર માટે પુણે રેલવે સ્ટેશન પર તાત્કાલીક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ઉપરાંત સસૂન હૉસ્પિટલમાં પણ મુસાફરોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં…

  • નેશનલ

    ચૂંટણીની તૈયારી:

    તેલંગણા વિધાનસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ બુધવારે સિકંદરાબાદમાં સંબંધિત બૂથ માટે ઈવીએમ મશીન સહિતની ચૂંટણી સામગ્રી લઈને જઈ રહેલા ચૂંટણી અધિકારીઓ. ચાર મિનાર નજીક પહેરો ભરી રહેલા સુરક્ષા અધિકારીઓ. (એજન્સી)

Back to top button