મંત્રાલયની સુરક્ષા માટે ૩૪ ટકા વધારાની પોલીસ જયારે મુંબઈ ટ્રાફિક પોલીસમાં ૩૪ ટકા જગ્યાઓ ખાલી
મુંબઈ: તાજેતરમાં જાણવા મળ્યું છે કે મુંબઈગરાંની સુરક્ષા માટે તહેનાત પોલીસ દળની મંજૂર સંખ્યા કરતા ૩૦ ટકા ઓછી છે, જ્યારે મંત્રાલયની સુરક્ષા માટે ૩૪ ટકા વધારાના પોલીસ તહેનાત કરવામાં આવી છે. મુંબઈ એક મોટું નાણાકીય હબ છે અને તેની વસ્તી…
મુંબઈમાં નદીની નીચે નદી બનાવવામાં આવશે! કલાઇમેન્ટ ચેન્જની આડઅસરથી શહેરને બચાવવાની યોજના
મુંબઈ: મહાનગરમાં નદીઓની નીચે ભૂગર્ભ નદી બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. તાજેતરમાં જાપાનના નિષ્ણાતોની હાજરીમાં આ અંગે એક બેઠક યોજાઈ હતી. મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સફોર્મેશન (મિત્રા)ના સીઇઓએ આ માહિતી આપી હતી. મુંબઈમાં આયોજિત અર્બન ટ્રાન્સફોર્મેશન સમિટમાં એમએમઆરના વિકાસને લગતા…
થાણે સ્ટેશને રેલવે ટ્રેક ક્રોસિંગ કરતાં હજારથી વધુ સામે કાર્યવાહી
થાણે: રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે થતાં જીવલેણ અકસ્માતો રોકવા રેલ્વે પ્રશાસન તેમજ પોલીસ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવે છે. તેમ છતાં હજુ પણ થાણે અને નજીકના સ્ટેશન વિસ્તારોમાં મુસાફરો દ્વારા પાટા ઓળંગવાનું ચિત્ર જોવા મળે છે. થાણે રેલવે પોલીસે…
- આમચી મુંબઈ
મહિલા રોજગારને પ્રોત્સાહન આપવા ‘પિંક રિક્ષા’
મુંબઈ: મહિલાઓ માટે રોજગારની તકો ઉપલબ્ધ કરવા મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ મંગળવારે જાહેરાત કરી કે સુરક્ષિત મુસાફરી માટે રાજ્યના મહત્વના શહેરોમાં ‘પિંક રિક્ષા’ યોજના ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓની સમીક્ષા કરવા…
- આમચી મુંબઈ
ચેંબુરમાં ગૅસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘર તૂટી પડતાં આઠ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચેંબુરમાં ચિત્તા કેમ્પમાં બુધવારે સવારના ગૅસ સિલિન્ડર બ્લાસ્ટને પગલે ગ્રાઉન્ડ પ્લસ એક માળના પાંચ ઘર તૂટી પડ્યા હતા. આ દુર્ઘટનામાં આઠ જખમી થયા હતા. તેમાંથી બેની હાલત ગંભીર હોઈ તેમના પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. તો…
પ્રોપર્ટી ટૅક્સ આઠ મહિના બાદ શુક્રવારથી બિલ મોકલવાની શરૂઆત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આખરે આઠ મહિનાના લાંબા ગાળા બાદ મુંબઈ મહાનગરપાલિકા શુક્રવાર પહેલી ડિસેમ્બરથી નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રોપર્ટી ટૅક્સના બિલ મોકલવાનું ફરી શરૂ કરવાની છે. અમુક કાયદાકીય જટિલતાઓને કારણે બિલ મોકલવામાં વિલંબ થયો હતો. હાલ મુંબઈના કરદાતાઓને ૧૦ ટકા…
હવે એસઆરએની ફ્લેટ ટ્રાન્સફર ફીમાં થશે ૫૦% નો ઘટાડો
મહારાષ્ટ્ર કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેતાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી સ્કીમ (એસઆરએ)માં ફ્લેટના વેચાણ પર ચુકવવાપાત્ર ટ્રાન્સફર ફી ને રૂ. ૧ લાખથી ઘટાડીને રૂ. ૫૦,૦૦૦ કરવાનો નિર્ણય લીધો હતો. નાયબ મુખ્ય…
ખાદ્યતેલનું ઉત્પાદન ૩૦ ટકા ઘટ્યું ૧૦ દિવસમાં તેલના
ભાવમાં ૨૦ ટકાનો ઉછાળોમુંબઈ: ફળો-શાકભાજી મોંઘાં થયાં અને તુવેરદાળ પણ કમોસમી વરસાદને કારણે મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. એવામાં હવે ખાદ્યતેલનું ઉત્પાદન ૩૦ ટકા ઘટવાને કારણે તેમાં ૨૦ ટકાનો વધારો થવાને કારણે દેશમાં મોંઘવારીનાં ચિહ્નો જણાઇ રહ્યાં છે.…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહારાષ્ટ્રની ચાર દિવસની મુલાકાતે
પુણે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રમાં શાળા શિક્ષણ પ્રણાલીમાં યોગના એકીકરણ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં આ કાર્યક્રમ દરનિયાન રાજ્યપાલ રમેશ બૈસ, મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન અદિતિ તટકરે, દક્ષિણ મુખ્યાલયના અધિકારીઓ, વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિવિધ અધિકારીઓએ…