• આમચી મુંબઈ

    એનડીએ પાસિંગ આઉટ પરેડમાં મહિલા કેડેટ્સની પહેલી બેચ: રાષ્ટ્રપતિ મુર્મૂએ કરી પ્રશંસા

    પુણે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે પુણેના ખડકવાસલા ખાતે નેશનલ ડિફેન્સ એકેડમીના ૧૪૫મા કોર્સની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી અને કૂચની ટુકડીમાં મહિલા કેડેટ્સની પ્રથમ બેચની ભાગીદારી પર આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગને ઐતિહાસિક દિવસ ગણાવતા મુર્મૂએ મહિલા કેડેટ્સને શુભકામનાઓ…

  • આમચી મુંબઈ

    ઘાટકોપરમાં પૂ. શ્રી ધીરગુરુદેવનો આજે મંગલ પ્રવેશ – પ્રવચન કાર્યક્રમ

    મુંબઈ: શ્રી હિંગવાલા લેન ખાતે મોટા ઉપાશ્રય ખાતે ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરુદેવનો આજે તા. ૧ ને શુક્રવારે સવારે ૭-૩૦ કલાકે મંગલ પ્રવેશ અને પ્રવચન કાર્યક્રમ યોજાયેલ છે.પૂ. શ્રી ધીરગુરુદેવ શ્રી બીનાબેન અજયભાઈ શેઠના નિવાસેથી વિહાર કરી તિલક રોડ ખાતે…

  • દરિયાનું પાણી મીઠું કરવાનો પ્રકલ્પ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયે ટેન્ડર બહાર પાડવામાં આવશે

    મુંબઈ: દરિયાનું પાણી મીઠું પાણી કરવાના પ્રસ્તાવિત પ્રકલ્પ માટે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ટેન્ડર જારી કરવામાં આવે એવી શક્યતા છે. પ્રસ્તાવિત પ્રોજેકટમાં રિન્યુવલ ઊર્જાનો ઉપયોગ કરવાનો સૌથી પહેલો પાલિકાનો પ્રકલ્પ હશે. આ પ્રોજેકટને મનોરી ખાતે બેસાડવામાં આવશે. મનોરી ખાતેના આ પ્રોજેકટના…

  • નેશનલ

    વરસાદ:

    ચેન્નઈમાં ગુરુવારે ભારે વરસાદ બાદ પાણીથી તરબોળ રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો. (એજન્સી)

  • ખાલિસ્તાની આતંકવાદી પન્નુનની હત્યાનું કાવતરું ભારતે ઘડ્યું હતું: અમેરિકા

    વોશિંગ્ટન: ખાલિસ્તાની નેતા અને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કાવતરાને લઈને અમેરિકાએ નવો દાવો કર્યો છે. અમેરિકાએ એક ભારતીય નાગરિક પર શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. યુએસ એટર્ની ઓફિસે બુધવારે જણાવ્યું હતું…

  • એક્ઝિટ પોલ ભાજપ-કૉંગ્રેસ ૨-૨ મિઝોરમમાં સ્થાનિક પક્ષનું શાસન આવવાની શક્યતા

    નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીની સેમિ ફાઈનલ સમી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં છતીસગઢ અને તેલંગણામાં કૉંગ્રેસનો, જ્યારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાટીર્ર્નો હાથ ઉપર હોવાનું અનુમાન કર્યું હતું. પોલસ્ટરના જણાવ્યા પ્રમાણે પાંચમા રાજ્ય મિઝોરમમાં…

  • તેલગંણામાં ૬૬ ટકા મતદાન

    હૈદરાબાદ: તેલંગણા વિધાનસભાની ૧૧૯ બેઠક માટે ગુરુવારે અંદાજે ૬૬ ટકા મતદાન થયું હતું. મતગણતરી રવિવારે, ત્રીજી ડિસેમ્બરે થશે અને તેનું પરિણામ રાજસ્થાન (૨૦૦માંથી ૧૯૯ બેઠક), છત્તીસગઢ (૯૦ બેઠક), મધ્ય પ્રદેશ (૨૩૦ બેઠક), મિઝોરમ (૪૦ બેઠક)ની સાથે એ દિવસે જ જાહેર…

  • સંરક્ષણ દળ માટે ૯૭ ‘તેજસ’ વિમાન, ૧૫૬ ‘પ્રચંડ’ હેલિકૉપ્ટર ખરીદાશે

    નવી દિલ્હી: દેશના સંરક્ષણ દળોને અત્યાધુનિક બનાવીને તેની ક્ષમતામાં અનેક ગણો વધારો કરવા માટે ૯૭ ‘તેજસ’ હળવા યુદ્ધ વિમાન, લડાઇમાં ઉપયોગી બહુહેતુલક્ષી ૧૫૬ ‘પ્રચંડ’ હેલિકૉપ્ટર ખરીદવા સહિતના રૂ. ૨.૨૩ લાખ કરોડના પ્રૉજેક્ટ્સને ગુરુવારે પ્રાથમિક મંજૂરી અપાઇ હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ…

  • જમ્મુ અને કાશ્મીરમાં ઇડીના દરોડા

    શ્રીનગર: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં અઢીસો કરોડના મની લોન્ડરિંગ કેસના સંબંધમાં છ સ્થળો દરોડા પાડ્યા હતા. દરોડામાં જમ્મુ અને કાશ્મીર સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેનનાં પરિસરનો સમાવેશ થાય છે. આ છેતરપિંડીનો કેસ બોગસ જેલમ કોઓપરેટિવ હાઉસિંગ બિલ્ડીંગ…

  • સચિન જીઆઇડીસીમાં બ્લાસ્ટ: સાતનાં મોત

    ૧૦ કલાક બાદ મૃતદેહો મળ્યા: ૨૬ કામદારો ઘાયલ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતની સચિન જીઆઇડીસી વિસ્તારમાં કેમિકલ બનાવતી એથર કંપનીમાં બુધવારે બ્લાસ્ટ બાદ ફાટી નીકળેલી ભીષણ આગમાં પ્લાન્ટની સાથે કારીગરો અને કર્મચારીઓ લપેટમાં આવતા ૨૬ દાઝી ગયા હતા અને સાત લોકો…

Back to top button