- ઉત્સવ
માણસ પાસે સમૃદ્ધિ જેમ વધેતેમ તેનામાં કરુણા ઘટે
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ૧૧,૦૦૦ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી ટેક્સટાઇલ કંપની રેમન્ડના પરિવારમાં નવો ઝઘડો બહાર આવ્યો છે. કંપનીના ૫૮ વર્ષીય વર્તમાન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાણીયા અને તેમની ૫૩ વર્ષીય પત્ની નવાજ મોદી વચ્ચે અણબનાવ અને હવે સંપત્તિને…
- ઉત્સવ
ચર્ચગેટ નજીક ઈરોસ સિનેમા અને સ્ટેશનની બરાબર સામે પશ્ર્ચિમમાં દરિયો ઘૂઘવતો હતો
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા સમયની સાથે મુંબઈમાં પણ ભૌગોલિક પરિવર્તન થતું રહ્યું છે. જ્યાં અત્યારે કોલાબાની પાંચ સિતારા હોટલો છે ત્યાં દરિયો ઘૂઘવતો હતો. દૂરની ક્યાં વાત કરીએ; ચર્ચગેટ નજીક ઈરોસ સિનેમા અને સ્ટેશનની બરાબર સામે પશ્ર્ચિમમાં દરિયો ઘૂઘવતો…
- ઉત્સવ
મેરેજ ફંકશન: ટેકનોલોજી સાથે મેમરીઝનું માસ્ટર મેનેજમેન્ટ
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ દિવાળીની સીઝન પૂરી થયા બાદ હવે શેરી કે ચોકમાં લગ્નના ઢોલ ઢબુકવા માંડ્યા છે. જોકે, લગ્ન સીઝનને ઈન્ડિયામાં એક ઈકોનોમિક બુસ્ટર તરીકે જોવામાં આવે છે. એક આખી રેવન્યૂ આની સાથે જોડાયેલી છે. ઈમોશન વીથ અર્નિગ અને…
- ઉત્સવ
સિનેમામાં અંગના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો) ફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળની પ્રશંસા કરે છે, ગાલની પ્રશંસા કરે છે, આંખોની પ્રશંસા કરે…
- ઉત્સવ
માણસ નિશ્ર્ચય કરી લે તો વિપરીત સંજોગોમાં પણ આગળ વધી શકે
ત્રણ વર્ષની ઉંમરે શારીરિક રીતે અક્ષમ થઈ ગયેલી વૈશાલી પટેલ મોટી થઈને આંતરરાષ્ટ્રીય સ્તરે રમીને દેશ માટે મેડલ્સ જીતી લાવી સુખનો પાસવર્ડ -આશુ પટેલ જૂન, ૧૭, ૧૯૮૫ના દિવસે ગુજરાતના નવસારી જિલ્લાના એક રત્નકલાકારના ઘરે એક તંદુરસ્ત દીકરીનો જન્મ થયો હતો.…
બેંગલૂરુની ૬૮ સ્કૂલને મળી બૉમ્બની ધમકી
ઈમેલને પગલે સ્કૂલોમાં અફરાતફરી: બૉમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ ઘટનાસ્થળે બેંગલૂરુ: બેંગલૂરુમાં ૬૮ જેટલી સ્કૂલને શુક્રવારે બૉમ્બની ધમકી આપતો ઈમેલ મળ્યો હોવાનું જણાવતાં પોલીસે કહ્યું હતું કે ઈમેલને પગલે સ્કૂલના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. સ્કૂલના વહીવટકર્તાઓએ તાબડતોબ…
- નેશનલ
ભારતીય શૅરબજારમાં રચાયો નવો ઇતિહાસ નિફટી નવી વિક્રમી ઊંચી સપાટીએ: ‘મુંબઈ સમાચાર’ની આગાહી સાચી ઠરી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે નવો ઇતિહાસ રચાયો છે. આપણે મુંબઈ સમાચારની સોમવારની કોલમ ‘ફોરકસ્ટ’ના શિર્ષકમાં ટાંકેલી સ્પષ્ટ આગાહી અનુસાર જ નિફ્ટી ૨૦,૨૦૦ની સપાટી વટાવી ગયો છે. સવારના સત્રમાં જ નિફટી ૨૦,૨૮૨ પોઈન્ટ સુધી ઊછળ્યો હતો અને…
મિઝોરમમાં મતગણતરી સોમવારે
નવી દિલ્હી: મિઝોરમ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી અગાઉ મુકરર કરવામાં આવેલી ત્રણ ડિસેમ્બરને બદલે એક દિવસ બાદ એટલે કે ચાર ડિસેમ્બરે કરવામાં આવશે, એમ ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું હતું. મિઝોરમમાં વસતા બહુમતી ખ્રિસ્તી લોકો માટે ત્રણ ડિસેમ્બર રવિવારનો દિવસ મહત્ત્વનો હોવાને…
જીએસટી કલેકશન ૧૫ ટકા વધીને ૧.૬૮ લાખ કરોડ
નવી દિલ્હી, તા. ૧ : નવેમ્બરમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીેસટી)ના કલેકશનમાં ૧૫ ટકાનો ઉછાળો આવીને ૧.૬૮ લાખ કરોડ રૂપિયા થયું હોવાની જાહેરાત નાણા મંત્રાલયે કરી હતી. નવેમ્બર ૨૦૨૨માં કલેકશન ૧.૪૫ લાખ કરોડ રૂપિયા હતું. મંત્રાલયે એક નિવદનમાં કહ્યું હતું…
ગુજરાતમાં છ મહિનામાં હૃદયરોગથી ૧,૦૫૨ મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં કુલ ૧,૦૫૨ લોકો હૃદયરોગથી મૃત્યુ પામ્યા છે, જેમાં ૮૦ ટકા મૃતકો ૧૧-૨૫ વર્ષની વયના છે એમ રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે જણાવ્યું હતું.કુબેર ડીંડોરે વધુમાં જણાવ્યું હતું કે હૃદયરોગના હુમલાની વધતી સંખ્યાને ધ્યાનમાં…