- ઉત્સવ
પાટિયું હાઉસફુલનું, પણ થિયેટરમાં એક જ પ્રેક્ષક!
મહેશ્ર્વરી હાઉસફુલ શો અધવચ્ચેથી છોડી કોઈ ભાગે? પણ અમારે ભાગવું પડ્યું હતું. કેમ? વિગતે વાત કરીએ. માલગાંવમાં બે – અઢી મહિનામાં ૨૫ – ૩૦ નાટક કરી રાજી રાજી થઈ ગયેલો અમારો રસાલો પહોંચ્યો મોડાસા. અહીં પહેલી વાર પાકું થિયેટર જોવા…
- ઉત્સવ
ગુજરાતનું અલાયદું નૈસર્ગિક સ્વર્ગ – કચ્છનાં રણનો ખડીર બેટ
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ગુલાબી ઠંડીના મોહપાશમાં ગુજરાત જકડાય કે દેશભરમાં કચ્છનાં રણને ગૂગલનાં સર્ચ બારમાં પ્રથમ સ્થાન મળે. વૈશ્ર્વિક ફલક પર કચ્છનું નામ પ્રવાસન ક્ષેત્રે ગુંજી રહ્યું છે. ચાલુ વર્ષે કચ્છનાં રણમાં આવેલ નાનકડા ગામ ધોરડોને વિશ્ર્વનાં શ્રેષ્ઠ પ્રવાસન…
- ઉત્સવ
નવો પેન્ડેમિક? ચાઈનામાં ન્યુમોનિયા કેમ ફાટી નીકળ્યો છે?
ભારતમાં તેની અસર પહોચશે? કેનવાસ -અભિમન્યુ મોદી ચીનમાં ન્યુમોનિયા ફાટી નીકળવાની ચિંતા વચ્ચે, ભારત સહિત અન્ય દેશોમાં તેના પ્રસારની શક્યતા અંગે ડર વધી રહ્યો છે. જ્યારે ભારત તેની જાહેર આરોગ્ય સજ્જતાનું મૂલ્યાંકન કરે છે, ત્યારે આરોગ્ય મંત્રાલયે લોકોને આશ્ર્વાસન આપ્યું…
- ઉત્સવ
ગુજરાતી ભાષા બચાવ પ્રકલ્પ
આજે આટલું જ -શોભિત દેસાઈ ઘણા વખત પહેલાં હું બહુ નાનો હતો ત્યારની આ વાત છે. (તખ્તાના તેજતર્રાર સમ્રાટ પ્રવીણ જોશી “સપનાના વાવેતર નામના એમના કમનીય નાટકમાં સૂત્રધાર નાયક તરીકે પ્રેક્ષકો સાથે વાત કરતાં એવું કહેતા: ખબર છે તમને? એક…
- ઉત્સવ
પબ્લિક ઈસ્યૂ: ફિઝિકલથી ડિજિટલ એટલે મિરેકલ આઈપીઓની ભવ્ય સફળતા ટેકનોલોજીની કમાલ, છલકાવાની ધમાલ, ઈન્વેસ્ટર તું પણ વિચાર!
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા તાજેતરમાં આઈપીઓની માર્કેટે જે ઉત્સાહ-ઉમંગ બતાવ્યા છે તેમ જ આવનાર ઈસ્યૂઓને જે રીતે છલકાવ્યા છે તેનો એક યશ ટેકનોલોજીને પણ જાય છે અને ઈન્વેસ્ટર્સના વિસ્તરતા જતા બહોળા વર્ગને પણ જાય છે. ટેકનોલોજીએ આઈપીઓમાં અરજી કરવાનું સરળ…
- ઉત્સવ
૧૯મી સદીથી ડાયરેક્ટ ૨૧મી સદી સુધી
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ ભારત એક વ્યવસ્થિત રીતે અવ્યવસ્થિત દેશ છે. અહીં તમે જ્યાં જ્યાં વ્યવસ્થા જોશો, ત્યાં ત્યાં તમને એટલી જ વધારે અવ્યવસ્થા દેખાશે. તમે નક્કી જ નહીં કરી શકશો કે તમે જે જોઈ રહ્યા છો, એમાં…
- ઉત્સવ
માણસ પાસે સમૃદ્ધિ જેમ વધેતેમ તેનામાં કરુણા ઘટે
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ૧૧,૦૦૦ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી ટેક્સટાઇલ કંપની રેમન્ડના પરિવારમાં નવો ઝઘડો બહાર આવ્યો છે. કંપનીના ૫૮ વર્ષીય વર્તમાન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાણીયા અને તેમની ૫૩ વર્ષીય પત્ની નવાજ મોદી વચ્ચે અણબનાવ અને હવે સંપત્તિને…
- ઉત્સવ
ચર્ચગેટ નજીક ઈરોસ સિનેમા અને સ્ટેશનની બરાબર સામે પશ્ર્ચિમમાં દરિયો ઘૂઘવતો હતો
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા સમયની સાથે મુંબઈમાં પણ ભૌગોલિક પરિવર્તન થતું રહ્યું છે. જ્યાં અત્યારે કોલાબાની પાંચ સિતારા હોટલો છે ત્યાં દરિયો ઘૂઘવતો હતો. દૂરની ક્યાં વાત કરીએ; ચર્ચગેટ નજીક ઈરોસ સિનેમા અને સ્ટેશનની બરાબર સામે પશ્ર્ચિમમાં દરિયો ઘૂઘવતો…
- ઉત્સવ
મેરેજ ફંકશન: ટેકનોલોજી સાથે મેમરીઝનું માસ્ટર મેનેજમેન્ટ
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ દિવાળીની સીઝન પૂરી થયા બાદ હવે શેરી કે ચોકમાં લગ્નના ઢોલ ઢબુકવા માંડ્યા છે. જોકે, લગ્ન સીઝનને ઈન્ડિયામાં એક ઈકોનોમિક બુસ્ટર તરીકે જોવામાં આવે છે. એક આખી રેવન્યૂ આની સાથે જોડાયેલી છે. ઈમોશન વીથ અર્નિગ અને…
- ઉત્સવ
સિનેમામાં અંગના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો) ફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળની પ્રશંસા કરે છે, ગાલની પ્રશંસા કરે છે, આંખોની પ્રશંસા કરે…