Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 296 of 316
  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૩-૧૨-૨૦૨૩ થી તા. ૯-૧૨-૨૦૨૩ રવિવાર, કાર્તિક વદ-૬, તા. ૩જી ડિસેમ્બર, ૨૦૨૩. નક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૨૧-૩૫ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૨૧-૩૫ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. બ્રહ્મલિન પૂ. શ્રી. ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ. સૂર્ય જયેષ્ઠામાં બપોરે…

  • આજનું પંચાંગ

    (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૩-૧૨-૨૦૨૩ ભારતીય દિનાંક ૧૨, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિવદ-૬પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૪થો તીર, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૩-૧૨-૨૦૨૩ થી તા. ૯-૧૨-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃશ્ર્ચિક રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. માર્ગી બુધ ધનુ રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં વક્રીભ્રમણ કરે છે.…

  • ઉત્સવ

    કામદારોને દિવસો સુધી ગોંધી રાખનારી ટનલનો ‘સુરંગ-પાઠ’

    કવર સ્ટોરી -અભિમન્યુ મોદી વર્લ્ડકપ ફાઇનલ પહેલાથી આકાર પામી રહેલી દુર્ઘટનાઓની હારમાળાના નોંધપાત્ર વળાંકમાં ભારતના ઉત્તરકાશી, ઉત્તરાખંડમાં તૂટી પડેલી ટનલની અંદર ફસાયેલા ૪૧ બાંધકામ કામદારોને ૧૭ દિવસના મુશ્કેલ ઓપરેશન બાદ સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા. આ ઘટના ૧૨ નવેમ્બર, ૨૦૨૩ના રોજ…

  • ઉત્સવ

    આક્વા વિદા

    મધુ રાયની વાર્તા -મધુ રાય (૨)રિઝોર્ટ હોટેલમાં ચારે તરફ તાડ, ખજૂરીનાં લહેરાતાં ઝાડ, અનેક રંગનાં ફૂલ-પાન, ફુવારા, ક્લબ હાઉસ. વચ્ચે ગોળાકાર ટ્રોપિકલ ગાર્ડન. તેની ચારે તરફ ગ્રાહકોને રહેવાના કોટેજ હતા. સ્વિમિંગ પૂલ, જિમ, ટેનિસ કોર્ટ, ગોલ્ફ કોર્સ. હીટ સૌના બાથ,…

  • ઉત્સવ

    હિન્ડનબર્ગની નેગેટીવ પબ્લિસિટીને અવગણી અદાણી જૂથના શેરોમાં રોકાણ કરનારા માલામાલ

    પ્રાસંગિક મુંબઇ: એક જમાનો હતો જ્યારે એવું કહેવાતું કે ધીરૂભાઇ અંબાણીને ઉધરસ થઇ હોવાના સમાચાર પણ બજારમાં આવે તો રીલાયન્સના શેરના ભાવમાં અને તેની સાથે શેરબજારમાં ઉથલપાથલ થઇ જતી હતી. તાજેતરના વાત કરીએ તો રેમન્ડસ ગ્રુપના ગૌતમ સિંઘાનીના પારિવારિક કલહના…

  • ઉત્સવ

    ખાખી મની-૫

    ‘રિપોર્ટિંગમાં જે થ્રીલ છે એ ચીફ રિપોર્ટરના કામમાં નથી. સરકસનો સિંહ બનવામાં જે મજા છે તે રિંગમાસ્ટર બનવામાં નથી.’ અનિલ રાવલ લીલાસરી પોલીસ ચોકીની પોલીસ પાર્ટી રૂપિયાની બેગ જપ્ત કરીને અનવરને ચોકીએ લઇ ગઇ ત્યારે પાછળથી પસાર થઇ ગયેલી કાર…

  • ઉત્સવ

    ક્રેઝી કિયા રે

    વ્યંગ -ભરત વૈષ્ણવ નરીમાન પોઇન્ટ . મુંબઈનો કોહીનૂર હીરો સમજો. એક તરફ ચોવીસ કલાક ભરતી-છલકાતો સમુદ્ર.સમુદ્રના પણ પળે પળે બદલાતા રંગ, રૂપ, નિનાદ, લાસ્ય, તાંડવ , હાસ્ય ,અટ્ટહાસ્ય!!ઓટ સમયે દરિયો ઘરવાળી જેવો ગરીબડો હોવાનો ભ્રમ નિષ્પન્ન થાય.ભરતી સમયે સ્વચ્છંદી, ઉચ્છૃંખલ,…

  • ઉત્સવ

    ઉંદરનો જીવ જાય ને બિલાડીને હસવું આવે

    જબાન સંભાલે કે -હેન્રી શાસ્ત્રી ઉત્તરકાશીમાં એક બોગદામાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા એ સમયે ‘રેટ હોલ માઈનિંગ મેથડ’ વિશે ખાસ્સો ઉલ્લેખ થયો. ઉંદર જેમ ઉતરડી ઉતરડી ખાડો કરે એમ માણસોની ટુકડી મશીનની મદદથી જમીનમાં સાંકડા ખાડા કરે એ…

  • ઉત્સવ

    મોગલોને રાતે પાણીએ રડાવવા વચ્ચે દુર્ગાદાસ ખેલ્યા નવો દાવ

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૨૧)દિલ્હીના સુલ્તાન ઔરંગઝેબની ભલે જ્યાંજ્યાં આણ હોય ત્યાં પણ રાજસ્થાન એને નાકે દમ લાવી રહ્યું હતું. વીર દુર્ગાદાસ રાઠોડઅને અન્ય આગેવાનોની હિમ્મતથી મારવાડ, જાલોર, જૈતરણા, બિલાડા અને સોજતમાંમોગલો સામે ઉગ્ર વિરોધ વધી રહ્યો હતો. આનાથી મોગલ…

Back to top button