Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 289 of 316
  • અનામત જમીન માટે વધારાની એફએસઆઈ આપતી યોજના પાંચ વર્ષ લંબાવાઇ

    મુંબઈ: શહેરી વિકાસ વિભાગે શુક્રવારે ડેવલપમેન્ટ કંટ્રોલ પ્રમોશન રેગ્યુલેશન્સ ૨૦૩૪ ની જોગવાઈઓને ત્રણ વર્ષનું વિસ્તરણ આપ્યું છે જે વિકાસકર્તાઓને અનામત જમીન જાહેર હેતુઓ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને અથવા અન્ય કોઈપણ યોગ્ય સત્તાધિકારીને સોંપીને વધારાની ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ) મેળવવાની મંજૂરી…

  • પનોતી કોણ છે તે કૉંગ્રેસીઓ સમજી ગયા હશે: ફડણવીસ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચાર રાજ્યોના પરિણામોમાં ત્રણ રાજ્યોમાં ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી છે. આ યશ જનતાનો મોદી પરનો વિશ્ર્વાસ દર્શાવે છે અને જનતાએ મોદી પર જે વિશ્ર્વાસ દાખવ્યો છે તેમાંથી આવ્યો છે. વડા પ્રધાન મોદીએ જે રીતે ગરીબોનું કલ્યાણ કરવા…

  • અંધેરી વેરાવલી પાઈપલાઈનનું સમારકામ મોડી રાત સુધી ચાલુ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વમાં વેરાવલી-૩ સર્વિસ રિઝવિયરને પાણીપુરવઠો કરનારી મેઈનલાઈનનું સમારકામ રવિવારે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. તેથી સોમવારથી પશ્ર્ચિમ અને પૂર્વ ઉપનગરમાં પાણીપુરવઠો પૂર્વવત થવાની શક્યતા પાલિકા પ્રશાસને વ્યક્ત કરી હતી. અંધેરી પૂર્વમાં વેરાવલી-૩ સર્વિસ રિઝવિયરને પાણીપુરવઠો…

  • અમિત શાહે કહ્યું હતું કે પરિણામ સારું હશે: અજિત પવાર

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ભાજપે સત્તા સ્થાપન કરવા માટે આવશ્યક બહુમતી મેળવી છે અને તેલંગણામાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યો કૉંગ્રેસના હાથમાંથી છીનવાઈ ગયા છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં…

  • નવા વર્ષે મુંબઈમાં બનશે ત્રણ નવા સ્વિમિંગ પૂલ

    મુંબઇ: મુંબઈ પાલિકા પ્રશાસને યુવાનોને શારીરિક વ્યાયામ મળી રહે અને તેઓ સ્વસ્થ રહે તે માટે સ્વિમિંગની સુવિધા વધુ આપવા પર ભાર મૂક્યો છે. પાલિકાએ પ્રશાસને નવા વર્ષમાં ત્રણ નવા સ્વિમિંગ પુલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈના લોકોને યોગની સુવિધા…

  • આમચી મુંબઈ

    પ્રગતિના પથ પર:

    મુંબઈના ઇન્દુ મિલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બાંધકામ હેઠળના સ્મારકનો એરિયલ વ્યૂ અદ્ભુત જણાઇ રહ્યો છે. (અમય ખરાડે)

  • આમચી મુંબઈ

    સુરક્ષાર્થે…

    સામાન્ય રીતે રેલવે દ્વારા રવિવારે બ્લોક હાથ ધરાતો હોય છે જેથી પ્રવાસીઓની સુરક્ષા માટેના કામ કરી શકાય. મધ્ય રેલવેમાં બ્લોક દરમિયાન કામ કરતા મજૂરો તસવીરમાં નજરે પડે છે.(અમય ખરાડે)

  • નેશનલ

    સત્તાની સેમિફાઈનલમાં મોદી મેજિક બરકરાર

    ચારમાંથી ત્રણ રાજ્યમાં ભાજપ સરકાર મધ્ય પ્રદેશકુલ બેઠક: ૨૩૦બહુમતી ૧૧૬ભાજપ ૧૬૪કૉંગ્રેસ ૬૫અન્ય ૧ રાજસ્થાનકુલ બેઠક: ૧૯૯બહુમતી ૧૦૦ભાજપ ૧૧૫કૉંગ્રેસ ૬૯અન્ય ૧૫ છત્તીસગઢબહુમતી ૪૬ભાજપ ૫૪કૉંગ્રેસ ૩૫અન્ય ૧ તેલંગણાકુલ બેઠક: ૧૧૯બહુમતી ૬૦ભાજપ ૮કૉંગ્રેસ ૬૪અન્ય ૮બીઆરએસ ૩૯ નવી દિલ્હી: ભાજપને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને…

  • નેશનલ

    વિધાનસભાની ચૂંટણીમાં હેટટ્રિક એ લોકસભાની ચૂંટણીમાં હેટટ્રિકની ગૅરેન્ટી: મોદી

    નવી દિલ્હી: તાજેતરમાં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં હેટટ્રિક એ વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં હેટટ્રિકની ગૅરેન્ટી હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું.આત્મનિર્ભર ભારતનો અમારી સરકારનો એજન્ડા આ વિજય પાછળનું મુખ્ય અને મહત્ત્વનું કારણ હોવાનું તેમણે કહ્યું હતું. ભાજપના વડામથકે…

  • ભાજપનું હવે ૧૬ રાજ્યમાં શાસન

    નવી દિલ્હી: દેશના ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના રવિવારે જાહેર કરાયેલા પરિણામને પગલે ભાજપનું શાસન હવે ૧૨ રાજ્ય – ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગોવા, આસામ, ત્રિપુરા, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થઇ જશે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર, મેઘાલય,…

Back to top button