આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), બુધવાર, તા. ૬-૧૨-૨૦૨૩ભારતીય દિનાંક ૧૫, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૪થો તીર, સને ૧૩૯૩પારસી કદમી…
- એકસ્ટ્રા અફેર
ભાજપ વિરોધી મોરચામાં પાછા ડખા શરૂ થઈ ગયા
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપ સામે લડવા માટે મોટા ઉપાડે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુઝીવ એલાયન્સ (INDIA) એટલે કે ઈન્ડિયા (I.N.D.I.A.) મોરચાની જાહેરાત કરેલી. એ વખતે જ ભાજપના નેતા તેની મજાક ઉડાવતા હતા કે, આ સંઘ કાશીએ નહીં…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
અભ્યુત્થાનમ્ અધર્મસ્ય
પ્રશ્ર્ન એ થાય કે પ્રભુ અધર્મની સ્થાપના જ કેમ થવા દે છે કે જેથી તેના નિરાકરણ માટે પ્રયત્નો કરવા પડે. જો તે ઈશ્ર્વર સર્વ શક્તિમાન હોય તો તે અસત્ય-હિંસા જેવી અધાર્મિક બાબતોની શરૂઆત જ કેમ થવા દે છે. શું તે…
ટીનએઈજમાં ઘરથી દૂર તરફ દોટ લગાવવાની ખેવના શા માટે?
પોતાના અંગત જખ્મોથી બહાર આવવા લોકો પોતપોતાની રીતે ઉપાયો શોધતા હોય છે. કોઈ બંધબારણે આંસુ સારી બેસી રહે તો કોઈ જાતને નુકસાન પહોંચાડી જે બન્યું એનું વેર લે. કોઈ બીજાને જવાબદાર ઠેરવી તેની જિંદગીમાં અવરોધો ઉત્પન્ન કરે તો કોઈ જીવનભર…
- ઈન્ટરવલ
બેન્કિંગ ઓન બૅન્ક તેજીના નવા તબક્કાનું નેતૃત્વ બેન્કિંગ સેક્ટર હસ્તક!
શેરબજારમાં ભરશિયાળે તેજીનો ગરમાટો સતત વધી રહ્યો છે અને હાલ તુરત તો, એક પ્રોફિટ બુકિંગ સિવાય તેને ટાઢો પાડે એવા કોઇ તાત્કાલિક પરિબળ દેખાતાં નથી. સટોડિયા વર્ગ ખાસ કરીને બૅન્ક શેરો માટે બુલિશ છે અને માને છે કે તેજીના નવા…
- ઈન્ટરવલ
ગ્લોબલ વૉર્મિંગ ઘટાડો અને વાવાઝોડાની સંખ્યા પણ…
વિશેષ -મુકેશ પંડ્યા તાજેતરમાં જ મિચાઉન્ગ નામના વાવાઝોડાએ તમિળનાડુને ધમરોળ્યું અને આ લેખ લખાઇ રહ્યોં છે ત્યારે આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. આ અગાઉ બિપોરજોય નામના વાવાઝોડાએ ગુજરાતમાં એન્ટ્રી મારી હતી. ૨૦૨૩નું વર્ષ અંત ભણી જઇ રહ્યું છે…
- ઈન્ટરવલ
ઑનલાઈન દેખાય એ બધુ પરમ સત્ય ન હોય
સાયબર સાવધાની -પ્રફુલ શાહ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના ઓખા મંડળમાં બનેલો સાયબર છેતરપિંડીનો કિસ્સો જાણવા, સમજવા અને યાદ રાખવા જેવો છે. મીઠાપુરના આરંભડામાં રહેતા જીતેન્દ્ર થાણખણીયાના બૅંક ખાતામાંથી રકમને કેવી રીતે પગ આવી ગયા એ પહેલા બિચારાને સમજાયું જ નહીં.…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી લાખ છુપાઓ છૂપ ના સકેગા… લાખ છુપાવવાની કોશિશ કર્યા પછી પણ અસત્ય દફનાવી નથી શકાતું. એક દિવસ તો એ છાપરે ચડીને પોકારે જ છે. અલબત્ત એનું સ્વરૂપ અત્યંત હેરત પમાડનારું હોય છે. યુએસએના ન્યૂયોર્ક શહેરમાં એક વર્ષ પહેલા…
- ઈન્ટરવલ
દિવ્યાંગો ઝંખે છે સ્નેહ, સહાનુભૂતિ અને સન્માન
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા ‘દેખ્યાનો દેશ ભલે લઈ લીધો,નાથ !પણ કલરવની દુનિયા અમારી !’– ભાનુપ્રસાદ પંડ્યાદર વર્ષે ત્રીજી ડિસેમ્બરના રોજ વિશ્ર્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે વિકલાંગ વ્યક્તિ એક યા બીજી રીતે શારીરિક…